Last Update : 14-August-2012, Tuesday

 

આપના વિસ્તારમાં કુદરતી આફત આવે તો આપ શું કરશો?

 

ધરતીકંપ થાય ત્યારે...
આંતરિક
* બહાર દોડી જશો નહીં. આપના પરિવારને દરવાજા તરફ, ટેબલ નીચે કે જો કોઈ પથારીગ્રસ્ત હોય તો તેમની પથારી નીચે લઈ જાવ, તથા ચિમનીથી દૂર રહો.
બાહ્ય
* મકાન, ઉંચી દિવાલો કે લટકતા વીજળીના વાયરોથી દૂર રહો. જો આપ જાહેરમાં હો તો છાપરા કે દરવાજામાં આશ્રય લો, પણ નુકસાનગ્રસ્ત મકાનમાં પાછા ન જાવ.
ડ્રાઈવિંગ
* જો આપ કાર કે બસમાં હો ને, આપને ધરતીકંપનો અનુભવ થાય તો ડ્રાઈવરને ઉભું રાખવા જણાવો. વાહનની અંદર જ બેઠા રહો.
જલ્દીથી આટલું કરો
* બધા ઘથગથ્થુ ચુલા-ગેસ-સગડી બંધ કરો અને હીટરનું બટન બંધ કરો.
* જો ઘરમાં તરત બુઝાવી ન શકાય તેવી આગ ફેલાય તો ઘર છોડી જતા રહો.
* પાણીની બચત કરો. બધા જ વાસણો પાણીથી ભરી રાખો.
* નાના અને પાળેલા પ્રાણીઓને (કૂતરા, બિલાડી, ગાય વગેરે) છોડી મૂકો.
* પૂર્વ માહિતી અને જાણ માટે રેડિયો સાંભળો.
* બધા વીજળીના સાધનોના જોડાણ કાઢી નાખો અને બધો કિંમતી સામાન તથા ઘરગથ્થુ ચીજો તથા કપડાં, જો આપને ચેતવણી મળી હોય કે ઘરમાં પુરતા પાણી આવવાની શંકા હોય તો, પાણીની પહોંચ બહાર રાખો. વાહનો, ઢોરોને આસપાસની ઉંચી સપાટીવાળી જમીનમાં લઈ જાવ.
* ખતરનાક પ્રદૂષણને નિવારો - બધી જંતુનાશક દવાઓને પાણીની પહોંચથી બહાર મૂકો.
* જો ઘર છોડી જતા હો તો વીજળી, ગેસ વગેરે બંધ કરતા જાવ.
* ઘર છોડી જવાનું થાય તો બહારના બધા બારી દરવાજાને તાળું વાસતા જાવ.
* ઉઘાડે પગે કે કારમાં સુઘ્ધાં, પુરવાળા વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં.
* પોતાની રીતે એકલા પુરવાળા વિસ્તારની આસપાસ જશો નહીં.
તૈયારી
જો આપના વિસ્તારમાં સખત પવન કે વાવાઝોડું ફૂકાવાની આગાહી થઈ હોય તો ઃ
* છૂટા પાટીયા, લોખંડના પતરા કે એવી બીજી ચીજો, જે જોખમી લાગતી હોય તે બધી એક ઓરડામાં બંધ કરી મૂકો.
* મોટી બારીઓને ખખડાટથી બચાવવા તેની પર ટેપ મારી દો.
* જો યોગ્ય સરકારી એજન્સીનો હુકમ થયો હોય તો નજીકના આશ્રયસ્થાને પહોંચી જાવ અથવા તે જગા ખાલી કરી દો.
વાવાઝોડું ત્રાટકે ત્યારે
* ઘરની અંદર રહી અને સહુથી મજબૂત ભાગમાં પહોંચી જાવ.
* રેડિયો સાંભળતા રહો અને સૂચનાનું પાલન કરો.
* જો છાપરું, ઉખડી જતું લાગે તો ઘરની નજીકમાં આશરો લઈ લો.
* વાવાઝોડું શાંત થાય તે દરમિયાન બહાર કે દરિયાકિનારે જાવ નહીં.
વાવાઝોડા સાથે ઘણીવખત દરિયા કે તળાવોમાંથી મોટા ભરતીના મોજા ઉછળે છે તેથી ઉપરોક્ત સાવધાનીના પગલા, જો આપ દરિયા કિનારે રહેતા હો તો લેવા જરૂરી છે.

 

 

 

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved