Last Update : 14-August-2012, Tuesday

 
ગુલછડી
 

તાજો-તખ્ત અને ઝાકઝમાળની આ દુનિયાને કવિ જાણે છે. ચંગીઝખાનથી લઈને સમ્રાટ અશોક સુધીની ચડતી-પડતી ઈતિહાસથી એ વાકેફ છે. જગતના બદલાતા રંગોને એણે જોયા-જાણ્યા છે.
તાજ શું છે? તખત શું છે?
હુંય જાણું છું જગત શું છે?
મંઝિલ સુધી પહોંચવાના અવિરત સફર છતાં યાત્રા ક્યાંય અંતાતી નથી. મંઝિલ હાથવેંતમાં હોય અને રહી જાય છે એ ભાગ્યની રમત નથી તો બીજું શું? આવું દરવખત કવિની સાથે જ કેમ બને છે તેનું એને અચરજ છે.
વેંત છેટી રહી ગઈ મંઝિલ,
મારી સાથે દરવખત શું છે?
કવિ મફતમાં પ્રેમની યાચના કરતો નથી. એને તો પ્રેમ આપીને પ્રેમ લેવું છે. વળી આ વહેવારુ જગતમાં કોઈ વસ્તુ ક્યાં મફતમાં મળતી હોય છે એવો કવિ કટાક્ષ કરે છે ઃ
પ્રેમ આપી, પ્રેમ ચાહું છું,
એમ પણ અહંિયા મફત શું છે?
કવિએ આ ઐશ્વર્યથી યુક્ત દુનિયામાં પાર્થિવ સુખ સુવિધાઓને બદલે નિર્વ્યાજ આનંદ આપતી કેવળ કવિતા યાચી. કાવ્યસર્જન એક એવી પ્રવૃત્તિ છે જેમાં કશું આર્થિક ઉપાર્જન હોતું નથી ઃ
આંખ મીંચી બસ ગઝલ ચાહી,
ક્યાં વિચાર્યું છે મળત શું છે?
આ સંસારરૂપી યુઘ્ધભૂમિ ઉપર માણસ જુદી જુદી સમસ્યાઓ સાથે આજીવન સંગ્રામ લડતો હોય છે. આ લડતનું રહસ્ય તો જીવ આપીને જ પમાય છે.
જીવ ગુમાવીને હવે ‘નિરવ’,
જાણવું છે કે લડત શુ છેં?
- ડૉ. રશીદ મીર

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved