Last Update : 14-August-2012, Tuesday

 
અજમાવી જુઓ
 

'લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવા કોપરેલ લગાડી ફ્રિજમાં રાખવા.

 

'ખીરાના રસમાં ચપટી હળદર તથા લીંબુનો થોડો રસ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરે છે.

 

'ચાર ચમચા ખીરાના રસમાં બે ચમચા મુલતાની માટી તથા વાટેલી બદામ ભેળવી ચહેરા પર ૨૦ મિનિટ લગાડી રાખવું. ત્વચા પરની કરચલી દૂર થાય છે તેમજ ત્વચા મુલાયમ તથા ચમકદાર થાય છે.

 

'ખીરા, ફુદીના તથા તુલસીનો રસ ભેળવી રૂથી નિયમિત ચહેરો સાફ કરવાથી ખીલ દૂર થાય છે. તથા ચહેેરા પર કોઇ પણ પ્રકારના ડાઘ-ધાબા રહેતા નથી.

 

'ચાકુને થોડું તપાવી એટલે કે ગરમ કરી કાંદા કાપવાથી આંખમા પાણી નહીં આવે.

 

'માર વાગે કે મોચ આવે તો હળદર, પાણી તથા ચૂનો ભેળવી તે સ્થાને લેપ લગાડવાથી શીઘ્ર આરામ મળે છે, સોજો ઓછો થાય છે તેમજ દુખાવાથી રાહત થાય છે. આ લેપ લગાડવાની સાથેસાથે એક કપ ગરમ દૂધમાં હળદર ભેળવીને પીવાથી તત્કાળ ફાયદો થાય છે. દુખાવો, સોજા માટે આ પ્રતિરોધક દવા છે.

 

'મુખમાંના છાલા પર તલના તેલમાં એક ચપટી સંિધવ ભેળવી લગાડવાથી રાહત થાય છે.

 

'ફુદીના, રામતુલસી, શ્યામતુલસીનો રસ તથા સાકર ભેળવી પીવાથી ટાઇફોઇડમાં લાભકારી નીવડે છે.

 

'એરંડિયામાં કપૂર ભેળવી સવાર-સાંજ પેઢા પર લગાડવાથી પેઢાના રોગમાં ફાયદાકારક નીવડે છે.

 

'કપૂરને લાંબા સમય સુધી સાચવી રાખવા તેની સાથે કાળા મરી રાખવા જેથી હવાના સંપર્કમાં આવતા કપૂર ઊડી નહીં જાય.

 

'દહીંમાની ખટાશ દૂર કરવા તેમાં પાણી ઉમેરી અડધો કલાક રહેવા દઇ પાણી નીતારી દેવું.

 

'૧૦૦ ગ્રામ કોપરેલ, પાંચ ગ્રામ કપૂર અને ૨૦ ગ્રામ પીગળેલું પેરાફિન વેક્સનું મિશ્રણ કરી એક શીશીમાં ભરી પગની એડીના ચીરા પર રાતના લગાડવાથી ફાયદો કરે છે.

 

'રાતના સૂતા પહેલા તલના તેલથી મસાજ કરવાથી રૂક્ષ ત્વચા મુલાયમ થાય છે.

 

'ગેસ,આફરાથી રાહત પામવા મીઠું તથા કાળા મરીનો ભૂક્કો ભભરાવેલું જમરૂખ ખાવું.

 

મીનાક્ષી તિવારી

 

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved