Last Update : 14-August-2012, Tuesday

 

કોંગ્રેસ હટાવો,દેશ બચાવો:રામદેવ

 

-કોંગ્રેસ સૌથી ભ્રષ્ટ પક્ષ છે

 

-PM કાળાનાણા-ભ્રષ્ટાચાર મુદ્દે કાલે જવાબ આપે

 

નવી દિલ્હી, તા.14 ઓગસ્ટ, 2012

 

પહેલા આપણે કહેતા કે ભ્રષ્ટાચાર મિટાવો, દેશ બચાવો, કાળુ નાણુ લાવો, દેશ બચાવો પરંતુ હવે એક નવું સૂત્ર આપવું પડશે કે કોંગ્રેસ હટાવો, દેશ બચાવો. આપણે એવો પ્રયત્ન કરવાનો છે કે કોંગ્રેસનો એકપણ સંસદમાં ન પહોંચવો જોઇએ. જે કાળુ નાણુ લાવે, તેને સત્તા લાવો. ભ્રષ્ટાચારમાં કોંગ્રેસ પ્રથમ આવે છે. દેશ-દુનિયાની સૌથી વધુ ભ્રષ્ટ પાર્ટી કોંગ્રેસ છે. હરાવવું કોને પણ જીતાડવો કોને તે જણાવો તે અંગે નથી જણાવ્યું, એમ બાબા રામદેવે આંબેડર સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતેથી જણાવ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે ગઇકાલે યોગગુરુ બાબા રામદેવ રામલીલા મેદાનથી સંસદ તરફ કૂચ કરવા બદલ આગળ ધરણા-પ્રદર્શન કરવા માટે ધરપકડ કરી હતી.

 

તેમણે જણાવ્યું કે ઉપવાસ-ધરણા ચાલુ રાખીએ પરંતુ મેં કહ્યું હવે ઉપવાસ ચાલુ રાખવા તે ભેંસ આગળ બીન બજાવવા જેવું છે. આ કહેવત છે, તેનો મિડીયા કોઇ બીજો અર્થ ન લે. ઉપવાસ પૂર્ણ કરી હવે સીધી લડાઇ લડીશું.

 

રામદેવે વડાપ્રધાન સામે પ્રહાર કરતાં જણાવ્યું કે કોંગ્રેસ પોતાના પાપથી બદનામ થઇ છે અને તેમાં પણ વડાપ્રધાન તો રોબોટ જેવા છે. તેમને કહેવા માગુ છું કે વડાપ્રધાનપદ એ વ્યક્તિગત પદ નથી માટે તેનું પૂર્ણ સન્માન થવું જોઇએ અને એ સન્માન થતું હોય તો આ પદ છોડી દો. વડાપ્રધાને આવતી કાલે 15મી ઓગસ્ટનાં રોજ કાળાનાણા અને ભ્રષ્ટાચાર મુદ્દે જવાબ આપે.

 

 

તેમણે જણાવ્યું કે રાષ્ટ્રની હાનિ નથી કરતાં આ યોગી-યોદ્ધા છે. અમે હિંસા કરી નથી અને નહીં કરીએ. અહિંસા અને શાંતિને આદર્શ માની આંદોલન કરીશું. આ આંદોલન તીવ્ર ગતિથી આગળ વધશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved