Last Update : 14-August-2012, Tuesday

 

રાષ્ટ્રપતિની વેબસાઇટ પર
યુપીએની સિદ્ધિઓ માટે પ્રણવ મુખરજીએ યશ લીધો

૨૦૦૪-૧૨ સુધી આર.ટી.આઇ. અને અન્ન સલામતીના બીલમાં નિર્ણયાત્મક ફાળો આપ્યો હોવાનું જણાવ્યું

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૩
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની વેબસાઇટ પર યુપીએ સરકારમાં આરટીઆઇ અને અન્ન સલામતી સહિતના મુદ્દા પર પોતે નિર્ણયાત્મક યોગદાન આપ્યું હોવાનું જણાવ્યું છે.
વેબસાઇટ પર પ્રણવ મુખરજીના પરિચયમાં જણાવ્યું છે કે, ૨૦૦૪થી ૨૦૧૨ સુધી તેઓ યુપીએ સરકારે લીધેલા કેટલાક મહત્ત્વના નિર્ણયોમાં ચાવીરૃપ ભૂમિકામાં હતા. સક્ષમ મંત્રીઓના ૯૫ જૂથોની આગેવાની કરીને તેમણે આર.ટી.આઇ., અન્ન સલામતી, રોજગાર ગેરંટી તેમજ યુનિક કાર્ડ મુદ્દે નિર્ણયાત્મક યોગદાન આપ્યું હતું.
યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાની હેઠળની નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ પણ નીતિ વિષયક નિર્ણયો લેવામાં ગુંચવાતી હતી ત્યારે તેમણે પારદર્શક નિર્ણયો લેવામાં મદદ કરી હોવાનો પણ તેમણે યશ લીધો છે.
પ્રણવ મુખરજીના પરિચયમાં એમ પણ લખવામાં આવ્યું કે, ૧૯૭૫માં ગ્રામ્ય બેઠકો સ્થાપવામાં તેમનું મત્ત્વનું યોગદાન હતું અને ૮૧- ૮૨માં કૃષિ બેઠકો અને ગ્રામ્ય વિકાસમાં પણ તેમનો મહત્તમ ફાળો હતો. ૧૯૯૧માં તેમણે ગાડગીલ- મુરજી ફોર્મ્યુલા દ્વારા રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે સ્રોતોની વહેંચણીની નીતિ નક્કી કરવામાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા હતી.
લોકો સાથે વધુ સુમેળ સાધવા રાષ્ટ્રપતિભવન સોશિયલ મિડિયામાં સક્રિય થયુ છે. રાષ્ટ્રપતિની દરરોજની કાર્યક્રમોની વિડિયો પણ યુ ટયુબ પર મૂકવામાં આવે છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved