Last Update : 14-August-2012, Tuesday

 

૧૬,૦૦૦ લોકો બેઘર ઃ મદદ લેવા સરકારનો ઈનકાર
ઈરાનમાં વિનાશક ભૂંકપથી ૨૩૦ ગામડાં તારાજ ઃ મરણાંક ૩૦૭ થયો

બેઘર લોકો અસ્વસ્થ સ્થિતિમાં રહેતા હોઈ રોગચાળાની સરકારની ચેતવણી

(પી.ટી.આઈ.) તહેરાન, તા.૧૩
શનિવારે ઈરાનમાં આવેલા બે ભૂંકપને કારણે ૩૦૭ લોકોના મૃત્યુ નિપજ્યા છે. તેમાં મોટાભાગના મૃત્યુ મહિલા અને બાળકોના નિપજ્યા છે. જ્યારે ૩૦૩૭ ઘાયલ થયા છે. તેમ ઈરાનના આરોગ્ય પ્રધાન મર્ઝીઅહ વહીદ દસ્તજર્દીએ માહિતી આપી હતી.
ભૂંકપ ખુવારીનો આંક ઈરાનની સંસદમાં પણ રજૂ કરાયો હતો અને સંસદની વેબસાઈટ પર પણ રજૂ કરવામાં આવ્યો છે. ગઈકાલે ઈરાનના ગૃહપ્રધાન મુસ્તુફા મોહમ્મદ નઝર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર ૨૨૭ મૃત્યુ અને ૧૩૮૦ ઘાયલ કરવામાં આવેલા આંકડામાં ઘણો ઉછાળો જણાઈ રહ્યો છે. જોકે ઈરાને સંયુક્ત રાષ્ટ્ર, જર્મની, તાઈવાન, સિંગાપોર અને રશિયાના મદદના પ્રસ્તાવનો ઈન્કાર કરી દીધો છે.
વહીદ દોસ્તરજીએ જણાવ્યું હતું કે કુલ ૩૦૭ મૃત્યુ પૈકી હોસ્પીટલના શબઘરમાં ૨૧૯ મહિલા અને બાળકો જ્યારે ૪૯ પુરૃષોના મૃતદેહોની ગણત્રી થઈ શકી છે. જ્યારે બાકીના મૃતદેહોને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે તેમના પરિવારજનોએ દફન કરી દીધા હોવાનું માલુમ પડયું છે. તેમણે ઉમેર્યું હતું કે ૩૦૩૭ ઘાયલો પૈકી ૨૦૧૧ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. બાકીનાને હોસ્પીટલમાં ખસેડાયા છે. કુલ ૭૦૦ જેટલા ઓપરેશનો કરવામાં આવ્યા છે. જ્યારે સરકારે રોગચાળો ફાટી નિકળવાની ચેતવણી ઉચ્ચારી છે.
ઈરાનમાં ગઈકાલે ૬.૪ અને ૬.૩ ના ભૂંકપના બે શક્તિશાળી આંચકા આવતા કુલ ૨૩૦ ગામડાને અસર પહોંચી છે. તેમાં કેટલાક ગામડા સંપૂર્ણ નાશ પામ્યા છે. નુકશાન થયું હોય તેવા પરિવારને ૨૦૦૦ અમેરિકન ડોલર સહાયરૃપે જ્યારે ૬૦૦૦ ડોલર જેટલી રકમ નિચા વ્યાજની લોન સ્વરૃપે આપવાની જાહેરાત કરી છે. આશરે ૧૬,૦૦૦ લોકો ઘર વિહોણા થઈ ગયા છે. તેમને તંબુ, ધાબળા અને ખાદ્ય સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved