Last Update : 14-August-2012, Tuesday

 
કીમના આધેડને સહપ્રવાસીએ ઘેની પદાર્થ ખવડાવી દીધો
રાજકોટથી આવતી લકઝરીમાં આધેડના ૪.૪૨ લાખ લૂંટાયા

સુરેશભાઇ દેલવાડીયાએ રોકડા રૃ।. ૧૦ હજાર, ૧૬ તોલા દાગીના ગુમાવ્યાઃ ૧૦ કલાક બાદ ભાનમાં આવ્યા ત્યારે લૂંટાયાની જાણ થઇ

કીમ, સોમવાર
કીમના આધેડ પોતાના વતનમાં પોતાના સાળાના છોકરાની છોકરીની સગાઇ રસમ પૂર્ણ કરી પરત રાજકોટથી કીમ આવવા માટે લકઝરી બસમાં નીકળ્યા હતા. તેમને વિશ્વાસમાં લઇ સહપ્રવાસીના રૃપમાં ભેટી ગયેલા ગઠીયાએ આધેડને કેફી દ્રવ્ય ખવડાવી ૧૬ તોલા સોનાના દાગીના ને રોકડા રૃ।. ૧૦,૦૦૦ની ઉઠાંતરી કરી ગઠીયો રસ્તામાં ઉતરી ભાગી છૂટયો હતો.
સમગ્ર ઘટનાની કોસંબા પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર કીમ ગોકુલ એપાર્ટમેન્ટમાં હેતા સુરેશભાઇ વલ્લભભાઇ દેલવાડીયા (ઉ.વ.૫૦) જેઓ કીમ ચાર રસ્તા પર કોલસાનો વેપાર કરે છે. ને તેમની કીમ ચાર રસ્તા પર ધર્મા સુપર માર્કેટમાં ઓફિસ આવેલી છે. ગત ૧૨-૮-૧૨ના રોજ ઉપલેટા તાલુકાના પાનેલી ગામે રહેતા સાળાના છોકરાની છોકરીની સગાઇ રસમમાં ગયા હતા. સંબંધીને ત્યાં સગાઇની રસમ હોય પોતાના પરિવારજનોના સોનાના દાગીના પણ તેઓ કીમથી સાથે લઇ ગયા હતા. વતનમાં સગાઇ વિધિ પૂર્ણ થયા બાદ ગતરોજ સુરેશભાઇને પાનેલી ગામેથી સંબંધી મોટરસાયકલ પર રાજકોટ મૂકી ગયા હતા. જ્યાં લકઝરી બસની ટિકીટ માટે તપાસ કરતા હતા ત્યારે એક અજાણ્યો યુવાન તેમની પાસે આવી કંઇ જવું છે, તેમ પૂછતાં સુરેશભાઇએ સુરત જવાનું જણાવતાં અજાણ્યા યુવાને પોતાની પાસે પાર્થ ટ્રાવેલર્સની બસની એક ટીકીટ વધારે છે તે તમે લઇ લોને મારી સાથે બેસી જાવ તેમ કહી વિશ્વાસમાં લઇ અજાણ્યા યુવાને સુરેશભાઇને લકઝરી બસ નંબર જીજે-૩, ડબલ્યુ-૯૮૪૬માં પોતાની સાથે બેસાડી દીધા હતા. રાજકોટથી સુરત આવતા રસ્તામાં લીમડી હાઇવે પર નંદનવન હોટલ પાસે બસ ચા-નાસ્તા માટે ઊભી રહી હતી. ત્યારે અજાણ્યો યુવાન મકાઇની ભેળ લઇ વી સુરેશભાઇને ખાવા માટે આપી હતી. જે ખાતાં સુરેશભાઇ બસાં સૂઇ ગયા હતા. લકઝરી બસ સુરત તરફ આવતી હતી ત્યારે રસ્તામાં તકનો લાભ લઇ અજાણ્યો યુવાન સુરેશભાઇના હાથમાં રહેલી ૩ વીંટી, હાથ પર પહેલું એક લુઝ, ગળામાં પહેરેલી સોનામાં ઝડેલી રૃદ્રાક્ષની માળા ઉપરાંત થેલામાં મુકેલા ૧૦ તોલાના બે હાર મળી કુલ્લે ૧૬ તોલા સોનાના દાગીના ઉપરાંત ખીસ્સામાં મૂકેલા રૃ।. ૧૦ હજાર રોકડા મળી કુલ રૃ।. ૪.૪૨ લાખની ઉઠાંતરી કરી ભાગી છૂટયો હતો. સવારે કીમ ચાર રસ્તા ખાતે લકઝરી બસાં માંડ-માંડ ભાનમાં આવેલ સુરેશભાઇ ઉતરી પોતાની કીમ ચાર રસ્તા ખાતે આવેલી ઓફિસમાં પહોંચી સૂઇ ગયા હતા ત્યારે ૧૦ વાગ્યાના ગાળામાં તેમનો ભત્રીજો ઓફિસે આવ્યો ત્યારે કાકા અર્ધબેભાન હાલતમાં જણાયા હતા.
મોડેથી જાગેલા સુરેશભાઇની પૂછપરછ કરતાં તેમણે રાજકોટથી લીમડી સુધીની તમામ વિગતો જણાવી હતી. ત્યારબાદ તપાસ કરતાં તેમના ઘરેણા અને રૃપિયા ગુમ થયાનું જણાતાં ગટનાની કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતાં પોલીસે ઝીરો અવર્સથી સુરેશભાઇની ફરિયાદ લઇ સુરેન્દ્રનગર પોલીસને વધુ તપાસ સર્વે મોકલી આપી હતી.

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved