Last Update : 14-August-2012, Tuesday

 

નારગોલના માછીમારની પત્ની૧૫મીથી બે સંતાનો સાથે આમરણ ઉપવાસ કરશે

પતિ કમલેશભાઇની દરિયામાં ફેંકી દઇ હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી રમીલાબેન ભરતીયાની ન્યાયની માંગણી

વલસાડ, સોમવાર
જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદરેથી દરિયામાં ગયેલા ઉમરગામ તાલુકાના નારગોલના માછીમારને દરિયામાં ફેંકી દઇ હત્યા કરવામાં આવી હોવાની શંકા દર્શાવી ન્યાય અપાવવાની માંગ કરનારી માછીમારની પત્ની ૧૫મી ઓગષ્ટના દિનથી તેના બે સંતાનો સાથે વલસાડ કલેકર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ કરશે. આ મહિલાએ ૧૦ દિવસ પૂર્વે રાજ્યપાલને રજૂઆત કરી તપાસની માંગણી કરી હતી.
ઉમરગામ તાલુકાના કલગામ કાતે રહેતી રમીલાબેન ભરતીયાએ તા.૪-૮-૨૦૧૨ના રોજ ગુજરાતના રાજ્યપાલને લેખિત રજૂઆત કરી પત્નીના રહસ્યમય મોત અંગે તપાસ કરી ન્યાય અપાવવા માંગ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ છ માસ અગાઉ નારગોલ ગામના જ સુભાષ મોહનભાઇ સોરઠી રમીલાબેનના પતિ કમલેશભાઇ ચંદ્રકાંતભાઇ ભરતિયાને જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદરે વરૃણ દેવ બોટ પર કામ કરવા માટે લઇ ગયા હતા. જ્યાંથી નારગોલના વેસ્તાભાઇ નટુભાઇ સોરઠી બલજબરીપૂર્વક કમલેશભાઇને બીજી બોટ પર કામ કરવા લઇ ગયા બાદ વેસ્તાભાઇએ જ ફોન કરી કમલેશભાઇ બોટમાંથી દરિયામાં પડી જતાં પાણીમાં ૂડૂબીને મૃત્યુ પામ્યા હોવાની રમીલાબેનને જાણ કરી હતી.
નટુભાઇ સાથે ગામમાં પણ પોતાના પતિના વારંવાર ઝઘડા થયા હોય તેમજ નટુભાઇએ અવારનવાર ધમકી પણ આપી હોય રમીલાબેને પતિનું આકસ્મિક મોત નહી પરંતુ પાણીમાં ફેંકી દેવાથી મોત થયું હોવાનું જણાવી તેમની હત્યા કરાઇ હોવાનો આક્ષેપ કરી જુનાગઢના ડીએસપીને લેખિત ફરિયાદ કરી હતી. પોલીસે કરેલી કાર્યવાહીથી તેમને સંતોષ ન થતાં ગત તા.૪-૮-૧૨ના રોજ તેમણે રાજ્યપાલ સહિત જુનાગઢ પોલીસ અને વલસાડ કલેકટરને જાણ કરી ન્યાય ન મલે તો સ્વાતંત્ર્ય દિનના દિવસથી તેમના બે સંતાનો સાથે વલસાડ કલેકટર કચેરીએ આમરણાંત ઉપવા પર બેસવાની ચીમકી આપી હતી. બાદ પણ તંત્રએ કોઇ પગલાં ન લેતાં રમીલાબેન તથા બે સંતાનો ૧૫મી ઓગષ્ટથી વલસાડ કલેકટર કચેરીએ ઉપવાસ કરશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved