Last Update : 14-August-2012, Tuesday

 

જાહેરાત થયાના અઢી વર્ષ વિતી ગાય બાદ
જૂનાગઢમાં મુખ્યમંત્રીના હસ્તે મેડીકલ કોલેજનું ભૂમિપૂજન

ભૂમિપૂજન બાદ દસ હજાર વિદ્યાર્થીઓની મહારેલીનું પ્રસ્થાન, બપોર બાદ રાજ્યપાલનો એટહોમ કાર્યક્રમ

જૂનાગઢ, તા. ૧૩
જૂનાગઢમાં મેડીકલ કોલેજ બનાવવા માટેની જાહેરાત થયાના અઢી વર્ષ બાદ આવતીકાલે તા.૧૪ના મુખ્યમંત્રીના હસ્તે મજેવડી દરવાજા નજીક મેડીકલ કોલેજનું ભૂમિપૂજન થશે. ત્યારબાદ સરદારબાગ ખાતેથી દસ હજાર વિદ્યાર્થીની મહારેલીને પ્રસ્થાન કરાવશે. બપોર બાદ ૪.૩૦ વાગ્યે પીટીસી કોલેજના પ્રાંગણમાં રાજ્યપાલનો એટહોમ કાર્યક્રમ યોજાશે. આમ આવતીકાલે દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાશે.
રાજ્ય સરકાર દ્વારા અઢી વર્ષ પહેલાં જૂનાગઢમાં મેડીકલ કોલેજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેના અઢી વર્ષ વિતી ગયા ત્યાં સુધી કોઇ કાર્યવાહી ન થઇ હવે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની જૂનાગઢમાં ઉજવણી થઇ રહી છે ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સવારે ૧૦.૩૦ વાગ્યે મજેવડી દરવાજા નજીક આવેલી પેડુકની જગ્યા ખાતે મેડીકલ કોલેજનું ભૂમિપૂજન કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા સેવા સદનનું લોકાર્પણ કરશે. બાદમાં ઝાંસીની રાણી સર્કલ ખાતે સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિકુમારો દ્વારા શ્લોક પઠન કાર્યક્રમ યોજાશે. અને ત્યારબાદ ૧૦.૫૫ વાગ્યે દસ હજાર વિદ્યારથીની જુદી જુદી થીમ આધારીત મહારેલીનું પ્રસ્થાન કરાવશે. ૧૧.૪૫ વાગ્યે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના લોન્ચીંગ ઓફ લાઇફ કાર્યક્રમ અંતર્ગત ગ્રાસ રૃટ ઇનોવેશન પ્રસ્થાનની મુલાકાત લઇ વિડીયો કોન્ફરન્સથી વડાલના ધરતીપુત્રો સાથે વાર્તાલાપ કરશે. ૧૨.૩૦ વાગ્યે મુખ્યમંત્રી બહાઉદ્દીન કોલેજ ખાતે આયોજીત શસ્ત્ર, આરઝી હકુમત, મારૃ સોરઠ ફોટોગ્રાફી અને વિવેકાનંદ યુથ પ્રદર્શનની મુલાકાત લેશે. ૧૨.૪૫ વાગ્યે વિવેકાનંદ કન્યા વિદ્યાલયના ગ્રાઉન્ડમાં વિવેકાનંદ યુવા પરિષદ તથા સોરઠ સખી સંમલેનમાં હાજરી આપશે. બપોર બાદ ૪.૩૦ વાગ્યે પીટીસ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલના એટહેમ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સાંજે ૬.૩૦ વાગ્યે કૃષિ યુનિ.ના સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં મેગા ઇવેન્ટ ગૌરવગઢ જૂનાગઢ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં ૫૦૦ થી ૬૦૦ કલાકારો ભાગ લઇ રહ્યા છે. આ પ્રસંગે ૨૦ જેટલી પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. તેમજ પુસ્તક વિમોચન બાદ મનપા દ્વારા આતશબાજી કાર્યક્રમ યોજાશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved