Last Update : 14-August-2012, Tuesday

 

મહેસાણામાં મનોકામના પૂર્ણ કરનાર જિનાલય

- શ્રી મનોરંજન પાર્શ્વનાથ જિનાલય

 


-વાસુપૂજ્ય સ્વામી તથા શ્રી નેમીનાથ ભગવાન હાજરા હાજુર

મહેસાણા,તા.૧૩
મહેસાણાના હાર્દસમા સ્ટેશન રોડ ઉપર બજારમાં વર્ષો જુનું શ્રી મનોરંજન પાર્શ્વનાથ જિનાલય આજે પણ શુશોભિત અને ભવ્ય લાગી રહ્યું છે.
વિક્રમ સંવતના ૧૨માં સૈકામાં મહેસાજી ચાવડાએ મહેસાણા વસાવ્યું હતું. મહેસાજીને કોઈ સંતાન ન હતું. સંતાન માટે તેઓએ પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિત્ય દર્શન કરવાનો નિર્ધાર કર્યો અને દર્શન કર્યા પછી જ આહાર કરવાનો નિયમ લીધો. સદર નિયમ પાલનથી પરમાત્માના પુણ્ય પ્રભાવે તેમને પુત્રની પ્રાપ્તિ થઈ. હર્ષિત બનેલા મહેસાજીએ પ્રભુના દર્શન કરી હ્ય્દયના ઉદ્ગાર પ્રગટ કર્યા કે હે દાદા! ખરેખર, તું મનને રંજન (આનંદ) કરનારો છે. બસ ત્યારથી તે પાર્શ્વપ્રભુનું નામ મનોરંજન પાર્શ્વનાથ પડયું.
સદર મનોરંજન પાર્શ્વનાથ પ્રભુ મહેસાણામાં જ હતા અને તેઓનો ઉલ્લેખ ૧૫મી સદી પૂ.મેઘ કવિ રચિત તીર્થમાળામાં, વિ.સં.૧૬૫૬માં કવિવર્ય શ્રી નયનસુંદરજી વિશ્વજી મ.સા.રચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદમાં, વિ.સં.૧૬૬૧માં સ્વ.શ્રી દેવવિજયજી મ.સા.ના રાસમાં, વિ.સં.૧૬૬૯ પૂ.શાંતિકુશાલજી વિ.મ.રચિત ૧૦૮ પાર્શ્વસ્તવનમાં, વિ.સં.૧૬૮૯માં પ.પૂ.ગુણવિજયજી મ.સા.શિષ્ય રચિત ૧૦૮ પાર્શ્વનાથ સ્તવનમાં, વિ.સં.૧૭૪૬માં કવિરાજ શ્રી શિલવિજયજી મ.સા. રચિત તીર્થમાળા ગ્રંથમાં, ૧૮મી સદીમાં કવિ દિવાકર પ.પૂ.જ્ઞાાન વિમલ સૂરીજી મ.સા.એ ૧૩૫ નામ ગર્ભિત પાર્શ્વસ્તવનમાં મનોરંજન પાર્શ્વપ્રભુ મહેસાણાના બનાવ્યા છે.
સદર મહેસાણાના હાર્દસમા બજારમાં આવેલ શ્રી મનોરંજન પાર્શ્વનાથ જિનાલય જેને મોટું દેરાસર પણ કહે છે. તેની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૯૨૦ના મહાસુદ ૧૦ને થઈ હતી.
સદર જિનાલયના બીજા મજલે પરમાત્માની વિશાળ પ્રતિમાઓ અને અન્ય મૂર્તિઓ આવેલી છે. જે યાત્રિકોનું મન મોહી લે છે. સદર મનોરંજન પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી તથા શ્રી નોમીનાથ ભગવાનની પ્રતિમા અલૌકિક છે. નેમીનાથ ભગવન પણ હાજરા હાજુર છે. તેમની સમૂહમાં કરેલી વિનંતી હર હંમેશ ફળદાયી રહે છે. નીચે પદ્માવતી માતાજી પણ હાજરા હજુર છે.
સદર શ્રી મનોરંજન પાર્શ્વનાથ જિનાલયનો વહિવટ શ્રી જૈન શ્વેતામ્બર મૂ.પૂ.સુધારા ખાતાની પેઢીના ટ્રસ્ટીઓ કરી રહ્યા છે.
ટ્રસ્ટીઓની સદર જિનાલય ઉપર સતત દેખરેખ રહે છે. ઘણા ઓછા દેરાસરમાં જોવા મળતી એક વિશેષતા આ દેરાસરની એ છે કે, તે સામેથી જોઈએ તો વિશાળ હવેલી જેવું લાગે છે. ઉપર મણીભદ્રવીર પણ હાજરા હજુર છે. ઉપર મોરના વાહનની અલૌકિક સરસ્વતી માતાજીની મૂર્તિ છે.
ખરેખર સદર શ્રી મનોરંજન પાર્શ્વનાથ જિનાલય મહેસાણાનું એક પ્રતિષ્ઠિત ભવ્ય મનોકામના પૂર્ણ કરનારું દેરાસર છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved