Last Update : 14-August-2012, Tuesday

 

દિયોદર તાલુકાના ગોલવી ગામમાં
નશામાં ધૂત બની તોફાને ચડેલા શાળાના આચાર્ય આખરે સસ્પેન્ડ

 

દિયોદર,તા.૧૩
દિયોદર તાલુકાના ગોલવી ગામની પ્રાથમિક શાળામાં નશો કરી નશામાં ધૂત બની તોફાન મચાવનાર આચાર્યને ગ્રામજનોએ પોલીસને હવાલે કરેલ. જેથી શાળામાં નશો કરી તોફાન મચાવવાનું કૃત્ય શિક્ષણ આલમને લજવનાર હોઈ આ કૃત્ય શિક્ષણતંત્રના નિયમોની વિરુદ્ધ હોઈ નિયમોનો ભંગ કરવા બદલ શાળાના આચાર્યને સસ્પેન્ડ કરાતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આચાર્યને ડીસા ખાતે ઓર્ડર કરવામાં આવ્યો છે.
દિયોદર તાલુકાના ગોલવી ગામે જિલ્લા પંચાયત સંચાલીત પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક બચુભાઈ નોળાભાઈ ડામોરે દારૃના નશામાં ધુત બની શાળામાં તોફાન મચાવેલ. શાળાની મહત્વના રેકોર્ડની ફાઈલો ફાડી નાખી ઢોલના તેમજ પીંપુડીના તાલે ઝૂમવા લાગેલ. તેઓના આ ગેરવર્તણુંક ભરેલા આ કૃત્યથી શાળાના બાળકો ડઘાઇ ગયા હતા જેથી ગભરાયેલ બાળકો તેઓના વાલીઓને બોલાવી લાવતાં વાલીઓ પણ મુખ્ય શિક્ષકના ગેરવર્તણુંકથી ચોંકી ઉઠયા હતા. અને તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ગોલવી ગામે પોલીસ દોડી આવી મુખ્ય શિક્ષકને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દીધેલ. ત્યારે શાળામાં નશામાં ધુત બનીને તોફાનો મચાવતાં શિક્ષકના બનાવને લીધે શિક્ષણતંત્ર પણ ઉંઘતું ઝડપાયું હતું. તેમજ શાળાઓમાં તંત્ર તરફથી વીઝીટની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા હતા. આમ મુખ્ય શિક્ષકનું નશામાં ધુત બની તોફાનો મચાવવાનું કૃત્ય ગંભીર ગેરવર્તણુંક ભર્યું હોઈ આ સામે તંત્રએ કડકાઈ દાખવી તાત્કાલીક અસરથી મુખ્ય શિક્ષકને ફરજ મોકુફીનો આદેશ કરતાં શિક્ષક આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મુખ્ય શિક્ષકને ડીસા તા.પંચાયતે કામગીરીનો ઓર્ડર કરેલ છે તંત્રના આ કડકાઈ ભર્યા આદેશ શાળાઓમાં નશો કરી જતા શિક્ષકો માટે લાલબત્તી સમાન છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved