Last Update : 14-August-2012, Tuesday

 
વિરપુર તાલુકાના આંસુદરિયા ગામે
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજનાના કાર્ડ ગરીબોને બારોબર પધરાવ્યા

લાભાર્થી સારવાર માટે ગયા તો ખબર પડીકે કમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કર્યા વિના કાર્ડ અપાયાં હતાં

નડિયાદ ,તા.૧૩
ગરીબોના ઉધ્ધારની વાતો કરતી વર્તમાન સરકારના રાજમાં આસુંદરીયા (તા.વિરપુર)ગામે બીપીએલ કાર્ડધારકોને સરકારની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.ડી.વાય.)નો લાભ મળતો નથી. આ યોજનામાં સમાવીષ્ટ આસુંદરીયા ગામના એક બીપીએલ લાભાર્થી તાજેતરમાં સારવાર માટે ગયા ત્યારે ખબર પડી કે સરકાર ધ્વારા આ કાર્ડની ડેટા એન્ટ્રી જ કરવામાં આવી નથી. તેથી સરકારે માત્ર શોભાના ગાંઠિયા જેવા કાર્ડ પધરાવી ગરીબ કાર્ડ ધારકોની મથક કરી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
ખેડા જિલ્લાના છેવાડે આવેલા વિરપુર તાલુકાના આસુંદરીયા ગામમાં રહેતા કાંતિભાઈ ગોકળભાઈ પગીનો બીપીએલ કાર્ડ તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમાં યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાનો હેતુ એવો છે કે તેમાં સમાવિષ્ટ ગરીબોને જ્યારે કોઈ જગ્યાએ સારવાર કરાવવાની થાય જ્યારે વાર્ષિક ૨૦હજાર રૃપિયાનો લાભ મળે.
પરંતુ કાંતિભાઈ પગીને એક દવાખાનાામં સારવાર કરાવવાની થઈ ત્યારે લાભ મળશે. તેવા આશયથી આર.એસ.ડી.વાય. યોજનાનું સરકારી કાર્ડ બતાવ્યું હતું.
આ વખતે તેઓને એવો જવાબ મળ્યો હતો કે આ કાર્ડની ડેટા એન્ટ્રી જથઈ નથી. આ ઘટના બાદ આસુંદરીયા સહિત વિરપુર તાલુકાના અન્ય ગામોમાં પણ આસ.એસ.ડી.વાય. કાર્ડની ડેટા એન્ટ્રી કર્યા વિનાજ તે ગરીબોને પધરાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપોએ જોર પડકયું છે.
આમ માત્ર રેકોર્ડ પર બતાવવા જ સરકારના જે તે વિભાગ ધ્વારા આર.એસ. ડી.વાય.ના ઓળખ કાર્ડ પધરાવી દેવાતા આ યોજનાને ખુદ સરકારી તંત્ર ધ્વારા જ ગરીબો ની મજાક સમાન બનાવવામાં આવી હોવાનું ચર્ચાય છે. આ બાબતે વહેવી તકે તપાસ કરવામાં આવે તો આખા કૌભાંડનો પર્દાફાશ થાય એમ છે.

નડિયાદ જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં એન્ટ્રીની વ્યવસ્થા
નડિયાદ,તા૧૩
આર.એસ.ડી.વાય. યોજનામાં લાભાર્થીઓના કાર્ડની ડેટા એન્ટ્રી જે તે તાલુકામાં ન કરાઈ હોય તો નડિયાદ પવન ચક્કી પાસે આવેલ જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં તેની એન્ટ્રી કરવાની વ્યવસ્થા કરાઈ છે. તેવું સી.ડી.એચ.ઓ. ર્ડા. પટેલે જણાવ્યંુ હતુ.ં આ માટે દર સોમવારે જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં મિટીંગ કરવામાં આવે છે. આ કચેરીમાં ડેટા એન્ટ્રી માટે ઉભા કરાયેલા સેન્ટરમાં વંચિત લાભાર્થીઓએ ડેટા એન્ટ્રી કરાવવાની રહે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved