Last Update : 14-August-2012, Tuesday

 
સવારે ૪ ફુટનું ગાબડું સાંજે ૧૫ ફુટ થઇ ગયુંં
પ્રતાપપુરા સરોવરમાં ગાબડંુ બે ગામને ખાલી કરવા સૂચના

૧૦ કરોડના ખર્ચે પાળાનું રીપેરીંગ કર્યુ ત્યાં જ ગાબડું ઃ છેલ્લા ૧૦ વર્ષમાં ત્રીજીવાર ગાબડું

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
વડોદરાને પીવાનું પાણી પુરૃ પાડતા આજવા સરોવરના ઉપરવાસમાં આવેલા ૮૦ વર્ષ જૂના પ્રતાપપુરા સરોવરમાં આજે સવારે ગાબડું પડતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ હતી. ગાબડું પડતાં પ્રતાપપુરા અને બોડીદ્રા ગામને ખાલી કરવા સૂચના અપાઇ હતી.
પ્રતાપપુરાના ઉપરવાસ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ થતાં પ્રતાપપુરામાં વિપુલ પાણીની આવક થઇ હતી અને એકાએક સપાટીમાં વધારો થતાં પ્રતાપપુરાના ૮૦ વર્ષ પુરાણા પાળામાં ગાબડુ પડયું હતુ. આ ગાબડુ પાળાની નીચે પડયું હતુ. અને શરૃમાં ત્રણ ચાર ફુટ જેટલુજ હતુ. પરંતુ પાણીનું દબાણ એક ધારૃ ચાલુ રહેતા ગાબડુ ધીમે ધીમે મોટુ થઇ ગયુ હતુ. અને સાંજે આશરે પંદરેક ફુટ પહોળુ ગાબડુ પડી ગયુ હતુ.
તા.૩૦-૦૬-૦૫ના રોજ અતિવૃષ્ટિના કારણે પ્રતાપપુરામાં ગાબડુ પડયું હતુ. જેને કારણે વડોદરા શહેરમાં પુરની પરિસ્થિતિ સર્જાઇ હતી. પ્રતાપપુરાનુ પાણી વિશ્વામિત્રી નદીમાં આવે છે. અને જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. પ્રતાપપુરાના ગાબડા બાબતે ભારત સરકારના સેન્ટ્રલ વોટર કમિશનરના ડાયરેકટર દ્વારા રજુ કરવામાં આવેલ ઇન્સ્પેકશન રીપોર્ટ મુજબ કરવા મરામતની મંજુરીઓ સ્થાયી સમિતિએ ૨૦૦૫માં આપવામાં આવેલી હતી. સરકારના સિંચાઈ વિભાગ, વડોદરા વર્તુળ દ્વારા તાત્કાલિક કામગીરી કરાવવા તેને એડવાન્સ રૃા.૬૩ લાખનું ચૂકવણુ કરવા સ્થાયી સમિતિને મંજુરી આપી હતી. પ્રતાપપુરા સરોવરમાં પડેલા ભંગાણને ધઅયાનમાં રાખી તથા ભવિષ્યમાં આજવા સરોવરના ફીડબેક માટે પ્રતાપપુરા સરોવરને ઉપયોગમાં લઈ શકાય તે માટે ચોમાસા પહેલા પ્રતાપપુરા સરોવરની કામગીરી સરકારના સી.ડી.ઓ. વિભાગના માર્ગદર્શન હેઠળ કરાવવા મંજુરી મળી હતી. પ્રતાપપુરા ડેમ અને મુઠેલા વેસ્ટ વીયરને રીપેર કરવા રૃા.૯.૯૪ કરોડનું ટેન્ડર મંજૂર થયું હતું.
પ્રતાપપુરા ડેમના ભંગાણ બાબતે આજદિન સુધી કોર્પોરેશનમાં કુલ છ ઠરાવ કરવામાં આવ્યા છે અને આશરે ૧૫ કરોડ ૨૧ લાખનો ખર્ચ કરવામાં આવેલો છે. ૨૦૦૫ માં પડેલ ભંગાણની કામગીરી હજુ કેનાલનું જે કામ છએ તે માત્ર ૨૦-૩૦ ટકા જેટલું પુર્ણ કરેલું છે. જ્યારે પ્રતાપપુરા ડેમનું કામ ૯૦ ટકા પુરૃ થયું હતું. જે જગ્યાએ નવું કામ કર્યું હતું તે નવા ભાગમાં મોટું ભંગાણ પડયું છે. ૨૦૦૫ ની જે પરિસ્થિતિ હતી તે કરોડો રૃપિયા ખર્ચ્યા બાદ સાત વર્ષ બાદ એની એજ પરિસ્થિતિનું નિર્માણ થયેલુ છે.
નવા થયેલા કામમાં ખૂબ જ ખરાબ મટીરીયલ વાપરવામાં આવ્યું હતું. તેવો આક્ષેપ વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ કર્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved