Last Update : 14-August-2012, Tuesday

 
મહુવાના કળસાર ગામે રમણીય દરિયા કિનારે બિરાજતા બથેશ્વર મહાદેવ

બથેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે ભાદરવી અમાસે લોકમેળો ભરાય છે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે

 
મહુવા, તા.૧૩
મહુવા તાલુકાના કળસાર ગામે દરિયા કિનારે પાંડવો સ્થાપિત શિવલીંગોમાં નિષ્કલંક મહાદેવ, રત્નેશ્વર મહાદેવ તેમજ બથેશ્વર મહાદેવનો તેમજ બથેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. બથેશ્વર મહાદેવને દરરોજ એક વખત દરિયા દેવ સ્નાન કરાવે છે. અહીં શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તેમજ ભાદરવી અમાસે ભાતીગળ લોકમેળો ભરાય છે.
મહુવા તાલુકાના કળસાર ગામે દરીયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવ, રત્નેશ્વર મહાદેવ તેમજ કળસાર ગામે બથેશ્વર મહાદેવ દરીયાના રમણિય તટ ઉપર બિરાજમાન છે. આજે પણ રોજ દિવસમાં એક વખત દરીયા દેવ દાદાને સ્નાન કરાવે છે ત્યાં ખારા દરીયામાં પણ મીઠા પાણીનો એક કુવો હતો, સંજોગો વશાત કુવો બુરાઈ ગયો છે પણ તેના અવશેષો આજે પણ નજરે જોઈ શકાય છે. કળસાર હોઈ કે આજુબાજુના ગામો હોય, દરેક લોકો દાદામાં પૂર્ણ શ્રધ્ધા ધરાવે છે. એક સમયે શ્રાવણી પુનમે આજુ બાજુના બ્રાહ્મણો તેમજ ક્ષત્રિયો યજ્ઞાો પવિત ધારણ કરતા, તેજ દિવસે સર્વ જ્ઞાાતિના લોકો દાદાનાં દર્શન કરીને પચી જ પોતાના મઢમાં જોતા અને ધજા રોહણ કરતા અને ભાદરવી અમાસનો આજે પણ ત્યાં ભવ્ય મેળો ભરાય છે. હજારો ભાવિકો દરિયામાં સ્નાન કરી દાદાના દર્શન કરી દન્યતા અનુભવે છે.
લોકવાયકા મુજબ પાંડવો વનવાસ ભોગવતા ત્યારે ત્યાં આવીને મહાદેવની સ્થાપના કરેલી અને ગામના પાદરમાં પૂર્વાભી મુખે અર્જુનેશ્વર મહાદેવની સ્થાપના અર્જુને કરી હતી. આજે ગામમાં દર વર્ષે શિવપુરાણ, રામાયણ, શ્રીમદ્ ભાગવતનું ગાન થાય છે. કળસાર ગામ એટલે શ્રધ્ધાનું એક ઝરણું વહેતું હોઈ તેમ ગામના લોકો શ્રાવણ માસમાં ભક્તિમય બની જાય છે. વધુ આગળ જઈએ તો વિશાળ કળસારિયા દાદાનું મંદિર ઘણા બધા લોકો તેમના કુળદેવ તરીકે પૂજે છે અને કળસાર ગામના પાદરમાં ગામના એક રક્ષક બનીને ઉભા છે, પુરાતની, ખીસ્તી લોકોનું પણ મંદિર છે અને ચંડી ચામુંડા માતાજીનું મંદિર વિશાળ મંદિર બની ગામની શોભામાં વધારો કરે છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved