Last Update : 14-August-2012, Tuesday

 
કોન્ટ્રાક્ટરની બેદરકારીથી જળસ્ત્રોતની બેહાલી
શાસ્ત્રી તળાવની ગટરની ગંદકીમાં વરસાદનું પાણી ઉમેરાયું

આસપાસના નાગરિકો દુર્ગંધથી પરેશાન કોન્ટ્રાક્ટર સામે હજી કોઇ પગલાં નથી લેવાયાં

અમદાવાદ, સોમવાર
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મલેકસાબાન સ્ટેડિયમની જગ્યાએ બનાવવામાં આવેલા વિશાળ લાલબહાદુર શાસ્ત્રી તળાવ ડ્રેનેજને રિસિલ્ટીંગ કરતાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ગંદા પાણીથી ૨૦થી ૨૫ ફુટ જેટલું ભરાઇ ગયું હતું. આ તળાવ હજુ ખાલી થાય તે પહેલાં જ ત્રણ લાઇનો દ્વારા વરસાદનું નવું પાણી ઉમેરાતા સ્થિતિ એ આવીને ઊભી રહી છે કે, નવા ચોખ્ખા પાણીનો ઉપયોગ પણ થઇ શકશે નહીં. પોતાના ટૂંકા સ્વાર્થમાં કોન્ટ્રાક્ટરો જળસ્ત્રોતોની કેવી ભૂંડી હાલત કરે છે, તેનો નમૂનો આ તળાવ બની ગયું છે.
આ અંગેની વિગત એવી છે કે, દિલ્હીની કેપીટલ એન્જિનિયરીંગને વર્ષો જુની ૭૨ ઈંચની કચરાથી જામ થઇ ગયેલી ગટરને સાફ કરવાનો કરોડો રૃપિયાનો કોન્ટ્રાક્ટ અપાયેલો હતો. આ કામના કોન્ટ્રાક્ટરને જેટલી લાઇન સાફ કરવા હાથમાં લેવાની હોય તેની બન્ને તરફ બુચ મારીને વચ્ચે ભરાયેલું પાણી ગટરના મેનહોલમાં છોડવાનું હતું તેના બદલે આ કોન્ટ્રાક્ટરે વરસાદી પાણીની ગટરમાં છોડી દીધું જેના કારણે શાસ્ત્રી તળાવ વગર વરસાદે ગંદા પાણીથી ભરાઇ ગયું હતું.
ગંદા પાણીની બદબૂથી આસપાસના લોકો ત્રાસી ગયા હતા. બીજી તરફ ગંદુ પાણી ખાલી કરાવવા પંપો મૂકાયા હતા અને ૬ ફુટ જેટલી પાણીની સપાટી ઘટી ત્યાં જ વરસાદ આવતા ફરી પાણી ભરાઇ ગયું છે.
અગાઉ એક કોન્ટ્રાક્ટરની બેદરકારીથી દાણીલીમડામાં ગટરમાં ગાબડું પડયું ત્યારે તેને ૫ લાખ દંડ અને સમારકામની રકમ વસુલાઇ હતી.
જ્યારે આ કોન્ટ્રાક્ટરની માથે માત્ર પાણી ખાલી કરાવવાનો ખર્ચ જ નખાયો હતો. અધિકારીઓના વ્હાલા-દવલા કોન્ટ્રાક્ટર સાથેના વ્યવહારનું આ તાજુ ઉદાહરણ છે. દાણીલીમડા કોન્ટ્રાકટરને દંડ ફટકારવા એન્જિનિયરો જે ઉત્સાહમાં હતા તેનો આ કિસ્સામાં ભાવ જોવા મળશે.
તળાવમાં એકઠાં થયેલાં વરસાદી પાણીનો પણ ગંદાપાણી સાથે મિશ્રણ થવાથી કોઇ ઉપયોગ થઇ શકશે નહીં. સામેથી મચ્છર અને બદબૂ ફેલાવશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved