Last Update : 14-August-2012, Tuesday

 

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?

 

બોલીવુડમાં દરેક કલાકારોનો પોતાનો એક જમાનો હોય છે. આ ગાળામાં તેને જેટલી પોપ્યુલારિટી મળતી હોય છે, તેને ટકાવી રાખવાની આવડત ઘણા ઓછા કલાકારોમાં જોવા મળતી હોય છે. નેવુંના દસકમાં સુપરસ્ટાર જેવો રૂઆબ રાખનારો ગોવંિદો આજકાલ ક્યાં ફેંકાઈ ગયો છે તેની કોઈને ખબર પણ નથી. જ્યારે તેની સરખામણીમાં અક્ષયકુમાર, સલમાન ખાન, આમિર ખાન, ૠત્વિક રોશન જેવા કલાકારો સુપરસ્ટારની કેટેગરીમાં આવી ગયા છે. કોઈપણ પ્રકારના ફિલ્મી બેકગ્રાઉન્ડ વગર, જાત મહેનતે ફિલ્મી સુપરસ્ટાર બનનાર શાહરૂખ ખાન સૌથી વઘુ લોકપ્રિય ગણી શકાય છે. આવી પરિસ્થિતિમાં શક્ય છે કે સ્વયં ગોવંિદા, શાહરૂખ ખાનની ટિપ્પણીઓ કરી પોતે કદાચ લાઈમ લાઈટમાં ચમકવાનો ઈરાદો ધરાવતો હોય તેવું લાગી રહ્યું છે !ગોવંિદા એવું માને છે કે, ‘‘શાહરૂખ ખાન સ્ટાર એક્ટર નથી. આજના જમાનામાં અસલ સ્ટાર તો સલમાન ખાન, અક્ષયકુમાર અને અજય દેવગન છે. સૌથી મોટો સ્ટાર આમિર ખાન છે ! શાહરૂખ ખાન તો સ્ટાર બનવાનો માત્ર પ્રયત્ન કરી રહ્યો છે. જેટલો ઈમાનદાર પ્રસંશક વર્ગ અક્ષય અજય અને સલમાનનો છે, એવો તો કોઈનો ય નથી. શાહરૂખ અને આમિરના પ્રસંશકો થોડાક વઘુ બુઘ્ધિજીવીઓ છે, જે સમય અને ફિલ્મોની સાથે બદલાતા રહે છે. જુના કલાકારોએ હીરોઈઝતના જે માઈલ સ્ટોન શ્થાપ્યા છે, તેવા તો ફરી ક્યારેય જોવા નથી મળ્યા ! અમિતાભ બચ્ચન, દિલીપ સાહબ અથવા તો પછી રાજેશ ખન્ના જેવા સિતારાઓના પ્રસંશકોની ઈમાનદારી અતુલનીય છે ! મારૂં માનવું છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર-કલ્ચર જળવાઈ રહેવું જોઈએ. આ હિસાબે અત્યારનો સમય સ્વર્ણિમ-સમય છે. એક કે બે ફિલ્મો હિટ થતાની સાથે જ કલાકાર સ્ટાર બની જાય છે. ઉદાહરણ સ્વરૂપે ૠત્વિક રોશન જ છે. ‘કહોના પ્યાર હૈ’ ફિલ્મે જ તેને સ્ટાર બનાવી દીધો હતો. જો કે, સમયની સાથે તેણે પોતાને પણ ખૂબ સજાયો, સંવાર્યો અને સ્વયં પોતાનામાં ઘણો બદલાવ લાવ્યો. તેનું ફળ તેને મળ્યું છે.’’
ગોવંિદાએ શાહરૂખખાનની ટિપ્પણીઓ સાથે સાથે (મફતમાં) સલાહ આપવાનું પણ નથી ચૂક્યો. ગોવંિદાએ કહ્યું, ‘‘ઉંમરના હિસાબે ભૂમિકાઓની પસંદગી જરૂરી છે. શાહરૂખ અને તેની ઉંમર અને તેના કદના બીજા કલાકારોને આ વાત સમજી લેવી જોઈએ. મેં પણ મારી સાથે આવું જ કર્યું છે. લવર બોયની ભૂમિકાઓમાં તે હવે જરાય સારો નથી લાગતો. એટલા માટે આવી ભૂમિકાઓ પ્રત્યેનો મોહ તેણે છોડી દેવી જોઈએ. ત્યારે જ તે પોતાની ભૂમિકાઓ સાથે ન્યાય કરી શકશે !’’ ડિયર ગોવંિદા, આમ અચાનક કંિગખાનને સલાહ-સૂચનો આપવાનો આઈડિયા આટલા બધા વર્ષે ક્યાંથી આવ્યો ?!!
જો કે ગાવંિદાએ આ વાત તો ક્યારે પણ કોઈની સામે કરી નથી પણ એ વાત છે કે ગોવંિદાને હવે ફરીએક વાર ઈન્ડસ્ટ્રીમાં આવાની ગોઠવણી કરી રહ્યો છે. જો કે વાત એ પણ છે કે ગોવંિદા ક્યારે પણ એવી રીતે શાહરૂખની પાછળ કે સામે પણ બોલ્યો નથી. ત્યારે હવે જોવાનું બાકીએ રહી ગયુ છે કે શાહરૂખ કેવો પ્રતિસાદ આપશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved