Last Update : 14-August-2012, Tuesday

 

i

 

-બોપલ પાસેની ઘટનામાં 3 મુસાફરો દાઝ્યા હતા

 

સાંજે ચાલુ એ.એમ.ટી. એસ બસમાં પેટ્રોલ છાંટીને યુવતીએ આગ ચાંપી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવના કારણે બસમાં મુસાફરી કરી રહેલા ૫૬ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અને નાસભાગ મચી જવા પામી હતી. આ આગમાં ત્રણ વ્યકિત દાઝી હતી.

Read More...

 

i

 

- મધ્ય પ્રદેશ, પંજાબના ઘઉં ઠલવાયા

ઘઉંની સિઝન ચાલી રહી છે ત્યારે બજારમાં ખરીદી કરવા જતી ગૃહીણીઓ ઘઉંના વધેલા ભાવથી ચિંતિત છે. જીવનજરૃરી ચિજવસ્તુઓ મોંઘી બની છે ત્યારે ઘઉંના ભાવમાં ૧૦થી ૧૫ ટકાના ભાવવધારાની મોંઘવારીથી ગૃહિણીઓ ચિંતિત બની છે. ગુજરાતમાં ઓછા વાવેતરથી પાક ઓછો થયો છે. સારી ઠંડી પછી એમ.પી., રાજસ્થાન અને પંજાબમાં બમ્પર પાક વચ્ચે પરપ્રાંતિય ઘઉં બજારમાં ઠલવાવાના શરૃ થયા છે.

Read More...

 

i

 

- પિતાએ ટયુશનમાં લઇ જવાની ના પાડી હતી

 

ઉકાઇ થર્મલ પાવર સ્ટેસનના જુનિયર ઇજનેરના ધો.૧૧ વિજ્ઞાાન પ્રવાહમાં અભ્યાસ કરતા પુત્રને પિતાએ ટયુશન ક્લાસમાં મોબાઇલ ફોનન ન લઇ જવા દેતા પુત્રએ ઘર બંધ કરી પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો ખાતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. મરનાર સગીર પોતાના માતા-પિતા અને ૨ બેન વચ્ચે એકનો એક હતો.

Read More...

 

i

 

-લાશ ઘરમાં જ છોડી પતિ ફરાર

 

રાજકોટના મવડી દોઢસો ફૂટ રીંગ રોડ પરના સરસ્વતી નગરમાં રહેતી મંજુલાબેન નામની ૪૦ વર્ષની દલિત પરિણીતાની આજે બપોરે તેના ઘરમાંથી ઘાતકી રીતે હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ પોલીસ તપાસમાં પતિ જેઠાભાઇ જાદવે જ ચારિત્ર્યની શંકા પરથી મોતને ઘાટ ઉતારી દીધાનો ઘટ્ટસ્ફોટ થતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ઝડપી લેવા તજવીજ આદરી છે.

Read More...

 

i

 

-રૂ.૨ હજારમાં નકલી માર્કશીટ બનાવી અપાતું

 

રાજકોટમાં નકલી માર્કશીટ બનાવવાનું કૌેભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ કૌભાંડ સરકારી શાળામાંથી નિવૃત થયેલા એક ક્લાર્ક દ્વારા ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ધોરણ ૮ની એલસી બનાવવા છટકું ગોઠવીને એક આરોપીને નકલી માર્કશીટ સાથે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

 
 
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved