Last Update : 14-August-2012, Tuesday

 

સૂકા હવામાનવાળા વિસ્તારોમાં દૂધની પ્રાપ્તિમાં ૧૦થી ૧૫ ટકા વધારો થયો હોવાનો ડેરી ઉદ્યોગનો મત

દૂધ ઉપલબ્ધ કરતાં પશુપાલકોને ઊંચા ભાવ ઓફર કરાતાં તેની અસર રૃપે પણ પ્રોકયોરમેન્ટ વધુ

નવી દિલ્હી, તા.૧૩
દેશમાં સૂકા દુકાળ જેવી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો અને પશુપાલકો વધુને વધુ દૂધ વેચતા હોવાનું જાણવા મળ્યું છે. સૂકા હવામાનવાળા વિસ્તારોમાં કોઓપરેટીવ સોસાયટીઓ અને કોર્પોરેટસને મળતા દૂધના પ્રમાણમાં ૧૦થી ૨૫ ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતની સૌથી મોટી કેરીને ૧૬ ટકા વધુ દૂધ દૈનિક ધોરણે મળી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
દૂધાળા ઢોર રાખતાં અને ખેતીનો વ્યવસાય કરતાં ખેડૂતો ખરાબ હવામાનનાં કારણે ખેતીમાંથી વિશેષ આવક ન થાય તેથી વધુ દૂધ વેચવા લાગ્યા હોવાનું જણાય છે. ૨૦૧૧-૧૨માં ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને દૈનિક સરેરાશ ૧૦૩ લાખ કિલો દુધ પ્રાપ્તિ થઈ રહી હોવાનાં અહેવાલ છે.
ચેન્નાઈની એક ડેરી જેની કામગીરી કર્ણાટકમાં પણ ફેલાયેલી છે તેને પણ જુલાઈમાં ૨૩ ટકા વધુ દૂધ મળ્યું હોવાનાં અહેવાલો છે. પરિણામે ગયા વર્ષનાં જુલાઈની ૧૬.૨૫ લાખ લીટરની સરેરાશ સામે આ જુલાઈમાં તેની દુધપ્રાપ્તિ વધીને ૨૦ લાખ લીટરની થઈ ગઈ છે.
જોકે દક્ષિણ મહારાષ્ટ્રમાં પશુભાધ અને ઘાંસચારાની તંગીના કારણે દુધનું ઉત્પાદન ૧૦ ટકા ઘટયું હોવાના અહેવાલો છે. કોલ્હાપુરની એક અગ્રણી સહકારી મંડળીનાં પ્રવકતાએ જણાવ્યું હતું કે ઉત્પાદન ઘટયું હોવા છતાં અમારી પ્રાપ્તિ ૧૦-૧૧ ટકા વધુ રહી છે. દૈનિક પ્રાપ્તિ ૬૦ હજારથી ૭૦ હજાર લીટર વધીને ૬ લાખ લીટર થઈ ગઈ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. પાક નિષ્ફળ જાય ત્યારે દુકાળનાં પહેલા વર્ષમાં દુધની પ્રાપ્તિ ઘણી વધી જતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ૨૦૧૦-૧૧માં દેશમાં દુધનું કુલ ઉત્પાદન ૧૨૨૮ લાખ ટન થયું હતું. ૨૦૧૧-૧૨ના આંકડા હજુ જાહેર કરાયા નથી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved