Last Update : 14-August-2012, Tuesday

 

આગામી માસથી શ્રીગણેશ કરાશે
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર

સૌપ્રથમ ભેલ અને સેઈલનો એફપીઓ અને ત્યારબાદ RINLનો આઈપીઓ લાવવામાં આવશે

નવી દિલ્હી, સોમવાર
ગત નાણાંકીય વર્ષે ડિસઈન્વેસ્ટમેન્ટ થકી રૃા. ૪૦૦૦૦ કરોડ એકત્ર કરવના લક્ષ્યાંકમાં નિષ્ફળ નિવડયા બાદ ચાલુ નાણાંકીય વર્ષે સરકારે રૃા. ૩૦૦૦૦ કરોડ એકત્ર કરવા કવાયત હાથ ધરી દીધી છે. આ કવાયતમાં સરકાર હાલ ભેલ, સેઈલ અને રાષ્ટ્રીય ઈસ્પાત નિગમનો ઈક્વિટી હિસ્સો વેચવાની યોજનામાં ઝડપથી આગળ વધી રહી છે. તે પછી અન્ય જાહેર સાહસોમાં પણ આ કામગીરી હાથ ધરાશે.
નાણાં મંત્રી તરીકે ચિદમ્બરમે હોદ્દો સંભાળ્યા બાદ નાણાં મંત્રાલયને આ યોજનાને અમલી બનાવીને નાણાંકીય સ્થિતિમાં સુધારો કરવાની તેમજ રોકાણકારોના સેન્ટિમેન્ટને વેગ આપવા આ પગલું ભર્યું છે.
ચિદમ્બરમે નાણાં મંત્રીનો હોદ્દો સંભાળ્યો તે સાથે જ ખાડે ગયેલા અર્થતંત્રને બેઠુ કરવાની જવાબદારી હવે તેમના શિરે આવી છે. આ પ્રક્રિયામાં શેરબજાર અને રોકાણકારોની સક્રિયતા મહત્વનું પરિબળ છે. તેમનું માનવું છે કે ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાથી માર્કેટને વેગ મળશે. તેમજ નાણાંકીય સ્થિતિ પણ સુધરશે. આમ આ બે મુદ્દા ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી કવાયતમાં નાણાં મંત્રાલયે ડિસઈન્વેસ્ટમેન્ટ યોજના તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
આ કવાયતના ભાગરૃપે હાલ સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની બે આગેવાન કંપનીઓ ભારત હેવી ઈલેકટ્રીકલ (ભેલ) અને સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (સેઈલ)નો એફપીઓ લાવવા તેમજ રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ (આરઆઈએનએલ)નો આઈપીઓ લાવવાની તૈયારીઓ હાથ ધરી દીધી હોવાનું જાણવા મળે છે. નાણા મંત્રાલયના ટોચના વર્તુળોએ જણાવ્યું હતું કે ડિસઈન્વેસ્ટમેન્ટની કામગીરીની શરૃઆત આગામી માસના પ્રારંભથી થશે. આ ત્રણ કંપનીઓ ડિસઈન્વેસ્ટમેન્ટ બાદ અન્ય સરકારી કંપનીઓમાં પણ તબક્કાવાર ડિસઈન્વેસ્ટમેન્ટ કામગીરી હાથ ધરાશે અને બજેટમાં રજૂ કરાયેલ લક્ષ્યાંક હાંસલ કરાશે.
મંત્રાલય દ્વારા આ ત્રણ કંપનીમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મટેની તો કામગીરી શરૃ કરી જ દીધી છે. તો બીજી તરફ અન્ય કંપનીઓમાં ડિસઈન્વેસ્ટમેન્ટ કામગીરી હાથ ધરવા માટે સંબંધિત મંત્રાલયો સાથે વાટાઘાટો હાથ ધરવામાં આવી છે, તેમજ જે તે કંપનીમાં શેર વેચાણની પ્રક્રિયાને આખરી ઓપ આપવાનું શરૃ કરી દેવાયું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved