Last Update : 14-August-2012, Tuesday

 

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

નિફટી ફયુચર ૫૪૧૬ પોઈન્ટ મહત્વની સપાટી

નિફટી ફયુચર બંધ (૫૩૭૦) ઃ આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૫૩૫૭ પોઈન્ટના પ્રથમ અને ૫૩૨૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૩૯૭ પોઈન્ટથી ૫૪૦૬ પોઈન્ટ, ૫૪૧૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સપર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૪૧૬ પોઈન્ટ આસપાસ સાવધાનપૂર્વક પોઝીશન બનાવવી.
ગ્રાસીમ ઈન્ડ (૨૯૮૬) ઃ સિમેન્ટ ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૨૯૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૨૯૫૭ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૩૦૦૩થી રૃા. ૩૦૧૭નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૩૦૧૯ ઉપર તેજી તરફી ધ્યાન.
લાર્સન (૧૪૩૮) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૧૪૨૭ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ. રૃા. ૧૪૧૬ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૧૪૬૪થી રૃા. ૧૪૭૩નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
એચડીએફસી લિ. (૭૧૫) ઃ રૃા. ૭૦૬નો પ્રથમ તેમજ રૃા. ૭૦૧ના બીજા સપોર્ટથી ફાઇનાન્સ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૭૨૯થી રૃા. ૭૩૬ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
અબાન ઓફશોર (૪૦૪) ઃ ઓઇલ-ગેસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૪૨૧થી રૃા. ૪૨૭ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૩૯૦નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
યશ બેન્ક (૩૬૨) ઃ રૃા. ૧૦ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ સ્ટોક રૃા. ૩૫૩ના સ્ટોપલોસ આસપાસ રોકાણલક્ષી ખરીદવાલાયક. બેન્ક સેકટરના આ સ્ટોકમાં તેજી તરફી રૃા. ૩૭૫થી રૃા. ૩૮૧ આસપાસ નફાલક્ષી ધ્યાન.
રિલાયન્સ કેપિટલ (૩૫૩) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૩૪૧ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૩૬૩થી રૃા. ૩૬૯ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
આઈસીઆઈસીઆઈ બેન્ક (૯૪૯) ઃ રૃા. ૯૩૭નો પ્રથમ તેમજ રૃા. ૯૩૧ના સ્ટ્રોંગ સપોર્ટથી બેન્ક સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૯૬૧થી રૃા. ૯૬૯ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
સ્ટેટ બેન્ક (૧૯૦૬) ઃ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૧૯૨૩ના સ્ટોપલોસથી વેચાણ લાયક. પ્રત્યઘાતી ઘટાડે રૃા. ૧૮૯૦થી રૃા. ૧૮૭૩ના ભાવની આસપાસ નફો બુક કરવો.
ફાઈના ટેકનો (૮૩૬) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક રૃા. ૮૪૯ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૮૧૭થી રૃા. ૮૦૯ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૮૫૮ સ્ટોપલોસ ધ્યાન લેવો.
એબીબી લિમિટેડ (૭૯૮) ઃ રૃા. ૭૯૯ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૮૦૩ના સ્ટોપલોસે વેચાણલાયક. તબક્કાવાર રૃા. ૭૬૯થી રૃા. ૭૬૧નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૮૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved