Last Update : 14-August-2012, Tuesday

 

એનએસઈએલ પર ખાંડમાં ૬,૫૬૦ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ એરંડામાં ૫૭,૬૬૨ ગુણી, ચોખામાં ૧૦,૨૦૦ ગુણી અને લાલ મરચાંમાં ૧,૯૦૦ ગુણીના વેપાર

ઈ-ગોલ્ડમાં ૪૭૬ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૯,૧૨૨ કિલોના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં સુધારો

મુંબઈ, તા.૧૩
નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સોમવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં ૪,૪૦૪ સોદામાં રૃ.૮૭૮.૧૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૧૦.૨૦ વધી રૃ.૩,૦૨૯ અને ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૧૬ વધી રૃ.૫,૪૫૭.૫૦ બંધ રહ્યા હતા. ઈ-ગોલ્ડમાં ૩૬૧ સોદામાં રૃ.૧૪૪.૩૨ કરોડનાં ૪૭૬.૨૭૮ કિલો અને ઈ-સિલ્વરમાં ૨૯૧ સોદામાં રૃ.૨૧૩.૪૯ કરોડનાં ૩૯,૧૨૨.૯૦૦ કિલોના વેપાર થયા હતા. ઈ-પ્લેટિનમમાં ૧૩ ગ્રામના વોલ્યુમ સાથે ૧ ગ્રામદીઠ ભાવ રૃ.૭ ઘટી બંધમાં રૃ.૨,૭૫૫ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં ઈ-કોપર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ ૮૫ પૈસા ઘટી રૃ.૪૯૮.૮૫, ઈ-લેડ ૫ પૈસા ઘટી રૃ.૧૪૬.૮૫, ઈ-નિકલ રૃ.૧ ઘટી રૃ.૧,૧૪૨.૫૦ અને ઈ-ઝિંક ૨૦ પૈસા ઘટી રૃ.૧૩૯.૧૦ બંધ રહ્યા હતા. ઈ-કોપરમાં રૃ.૧૦૫.૭૭ કરોડનાં ૨,૧૨૦.૩૦૩ ટન, ઈ-લેડમાં રૃ.૬૨.૩૪ કરોડનાં ૪,૨૭૦.૧૪૭ ટન, ઈ-નિકલમાં રૃ.૭૭.૧૨ કરોડનાં ૬૭૫.૧૫૭ ટન અને ઈ-ઝિંકમાં રૃ.૫૦.૪૯ કરોડનાં ૩,૬૩૦.૦૮૪ ટનના વેપાર થયા હતા.
કૃષિ અને અન્ય ચીજોમાં ખાંડના એમ-૩૦ ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૨૨૪ સોદામાં રૃ.૨૦.૭૮ કરોડનાં ૬,૫૬૦ ટનની નોંધપાત્ર ડિલિવરી ઊતરી હતી. ખાંડ એમ-૩૦નો અંબાલા-૨ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૫ વધી રૃ.૩,૧૪૦ અને અંબાલા-૨૫ રૃ.૪.૮૦ વધી રૃ.૩,૧૯૭.૮૦ બંધ રહ્યા હતા.
એરંડાનાં ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૨૯૬ સોદામાં રૃ.૧૬.૬૫ કરોડનાં ૫૭,૬૬૨ ગુણીનું વોલ્યુમ થયું હતું. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ-૧ ગુણી (૭૫ કિલો) કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૧૫ ઘટી રૃ.૭૬૦ અને કડી-૩૬ રૃ.૧૪.૬૦ ઘટી રૃ.૭૭૯.૫૦ બંધ રહ્યા હતા. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટસમાં ૨૦કિલોદીઠ પાટણ કોન્ટ્રેક્ટ રૃ.૭૮.૬૦ વધી બંધમાં રૃ.૮૫૨.૨૦ રહ્યો હતો.
ચોખામાં ૧૨ સોદામાં રૃ.૩.૨૬ કરોડનાં ૧૦,૨૦૦ ગુણીનાં કામકાજ સાથે ટ્રેડર્સ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૨૧.૯૦ ઘટી રૃ.૬,૪૫૪ અને લુધિયાણા-૨ રૃ.૨૨ ઘટી રૃ.૬,૩૩૩ બંધ રહ્યા હતા.
લાલ મરચાંનો ટ્રેડર્સ ખમામ-૨ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૫૦ અને ખમામ-૨૫ રૃ.૫૦.૯૩ રહ્યા હતા. લાલ મરચાંમાં ૨૫ સોદામાં રૃ.૩૮.૩૩ લાખનાં ૧,૯૦૦ ગુણીનો ધંધો થયો હતો.
કાળા મરીના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૨૪ સોદામાં રૃ.૧.૯૭ કરોડનાં ૧,૧૦૦ ગુણીના વેપાર થયા હતા. કાળા મરીનો સહારનપુર-૨ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૫ ઘટી રૃ.૩૫૫ અને સહારનપુર-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૫.૨૦ ઘટી રૃ.૩૬૧.૮૦ રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર કોન્ટ્રેક્ટસમાં ૧૦ કિલોદીઠ કંડલા-૫ કોન્ટ્રેક્ટ રૃ.૨૦ વધી રૃ.૮૦૦ અને કંડલા-૩૦ રૃ.૨૦.૨૦ વધી રૃ.૮૧૫.૭૦ બંધ હતા. એરંડા તેલમાં ૧૬ સોદામાં રૃ.૧.૬૧ કરોડનાં ૨૦૦ ટનનું વોલ્યુમ નોંધાયું હતું.
કપાસિયા વોશ તેલના ભારતીય ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૨૯૩ સોદામાં રૃ.૬૬.૧૭ કરોડનાં ૯,૪૩૦ ટનનાં કામ સાથે ૯,૪૦૦ ટનની ડિલિવરી થઈ હતી. કપાસિયા વોશ તેલનો ટ્રેડર્સ કડી-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૧૦.૧૦ વધી રૃ.૬૯૫ અને કડી-૨૫ રૃ.૧૦.૨૦ વધી રૃ.૭૦૮.૫૦ થયો હતો.
ડાંગરમાં રૃ.૫.૨૩ લાખનાં ૬૦૦ ગુણી અને બાસમતી ડાંગરમાં ૧૩૯ સોદામાં રૃ.૩૪.૮૦ કરોડનાં ૨,૫૬,૦૦૦ ગુણીનો ધંધો થયો હતો. રો વૂલમાં ૬૫૮ સોદામાં રૃ.૫૬.૬૭ કરોડનાં ૭,૯૭,૦૦૦ કિલોનાં કામ સાથે ૭,૯૬,૫૦૦ કિલોની ડિલિવરી નોંધાઈ હતી, જ્યારે વૂલ ટોપમાં ૮૦૦ કિલોનાં કામ થયાં હતાં.
આરબીડી પામોલીન તેલમાં ૧૮ સોદામાં રૃ.૭.૯૯ કરોડનાં ૧,૩૦૦ ટનનાં કામકાજ થયાં હતાં. આરબીડી પામોલીન તેલનો કાકીનાડા-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૧૧ ઘટી રૃ.૬૦૯ અને કાકીનાડા-૨૫ રૃ.૧૧.૩૦ ઘટી રૃ.૬૨૦.૭૦ના સ્તરે રહ્યા હતા.
સ્ટીલની જાતોમાં સ્ટીલ ટીએમટી બાર્સમાં ૧૪૨ સોદામાં રૃ.૧૪.૧૮ કરોડનાં ૩,૦૧૦ ટનનાં કામ સાથે ૩,૦૦૦ ટનની ડિલિવરી થઈ હતી. સ્ટીલ ટીએમટી બાર્સનો કુર્નુલ-૨૫ કોન્ટ્રેક્ટ મે.ટનદીઠ રૃ.૪૭,૫૮૦ અને કુર્નુલ-૨ રૃ.૪૬,૬૮૦ના સ્તરે બંધ રહ્યા હતા.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved