Last Update : 14-August-2012, Tuesday

 

એમસીએક્સ-એસએક્સ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૯,૨૩૨ કરોડનાં કામકાજઃ ડોલર સામે રૃપિયામાં ઓગસ્ટ વાયદામાં ૪ પૈસાનો સુધારો

કરન્સીના કોલ અને પુટ ઓપ્શન્સમાં કુલ ૩૨,૮૯૮ લોટનું વોલ્યુમ

મુંબઈ, તા.૧૩
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૯૮૦૫૪ સોદામાં કુલ રૃ.૯,૨૩૨.૧૮ કરોડનાં ૧૬૪૬૩૯૩ લોટનું ટર્નઓવર નોંધાયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૧૦૫૮૯૫ લોટનો હતો.
રૃપી-ડોલરના વાયદાઓમાં ૮૨૬૩૨ સોદામાં રૃ.૮,૮૫૨.૮૩ કરોડનાં ૧૫૯૪૭૮૯ લોટનું કામકાજ થયું હતું. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૦૫૩૦૧૧ લોટનો હતો. રૃપી-ડોલરનો ઓગસ્ટ રૃ.૫૫.૪૨૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૫.૬૧૦૦ અને નીચામાં રૃ.૫૫.૨૯૭૫ રહી રૃ.૫૫.૪૬૦૦ બંધ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો ઓગસ્ટ વાયદામાં ૪ પૈસા વધ્યો હતો. રૃપી-ડોલરનો જાન્યુઆરી વાયદો રૃ.૫૬.૮૨૦૦ ખૂલી, રૃ.૫૬.૮૯ના આગલા બંધથી ૯ પૈસા વધી રૃ.૫૬.૮૦૨૫ બંધ રહ્યો હતો.
રૃપી-યુરોના વાયદાઓમાં ૬૦૪૩ સોદામાં રૃ.૧૫૯.૭૮ કરોડનાં ૨૩૩૮૬ લોટનું વોલ્યુમ થયું હતું. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૩૩૧૫ લોટનો હતો. રૃપી-યુરોનો ઓગસ્ટ વાયદો રૃ.૬૮.૧૦૦૦ ખૂલી, અંતે રૃ.૬૮.૫૦૭૫ બંધ રહ્યો હતો. યુરો સામે રૃપિયામાં ૪૧ પૈસાનો ઘટાડો થયો હતો. રૃપી-યુરોનો સપ્ટેમ્બર વાયદો ૩૬ પૈસા ઘટી રૃ.૬૮.૬૭૦૦ બંધ રહ્યો હતો.
રૃપી-પાઉન્ડના વાયદાઓમાં ૪૬૧૫ સોદામાં રૃ.૧૦૬.૧૯ કરોડનાં ૧૨૨૧૮ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૫૭૧૪ લોટનો હતો. રૃપી-પાઉન્ડનો ઓગસ્ટ વાયદો રૃ.૮૬.૬૦૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૮૭.૧૪૫૦ અને નીચામાં રૃ.૮૬.૬૦૦૦ ના સ્તરે રહી બંધમાં રૃ.૮૬.૯૮૫૦ રહ્યો હતો. રૃપિયો પાઉન્ડ સામે ઓગસ્ટ વાયદામાં ૪૫ પૈસા નરમ રહ્યો હતો.
રૃપી-યેનના વાયદાઓમાં ૪૭૬૪ સોદામાં રૃ.૧૧૩.૩૭ કરોડનાં ૧૬૦૦૦ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૩૮૫૫ લોટનો હતો. રૃપી-યેનનો ઓગસ્ટ વાયદો રૃ.૭૦.૮૩૭૫ ખૂલી, ઊંચામાં રૃ.૭૧.૦૫૦૦ અને નીચામાં રૃ.૭૦.૫૭૨૫ રહ્યા બાદ રૃ.૭૦.૭૬૭૫ બંધ રહ્યો હતો. યેન સામે રૃપિયો ઓગસ્ટ વાયદામાં ૬ પૈસા ઘટયો હતો.
કરન્સી ઓપ્શન્સ
એમસીએક્સ પર કરન્સી ઓપ્શન્સના યુએસડીઆઈએનઆરમાં ૩,૮૧૭ સોદામાં રૃ.૧૮૩.૭૮ કરોડનાં ૩૨,૮૯૮ લોટનું કામકાજ નોંધાયું હતું.
કોલ ઓપ્શન્સમાં ૩,૪૪૮ સોદામાં રૃ.૧૫૫.૨૭ કરોડનાં ૨૭,૭૫૯ લોટ અને પુટ ઓપ્શન્સમાં ૩૬૯ સોદામાં રૃ.૨૮.૫૦ કરોડનાં ૫,૧૩૯ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ કોલ ઓપ્શન્સમાં ૧૦,૨૫૧ લોટ અને પુટ ઓપ્શન્સમાં ૧૨,૨૨૧ લોટનો મળીને કુલ ૨૨,૪૭૨ લોટનો હતો. કોલ ઓપ્શન્સમાં પ્રથમ સ્ટ્રાઈક પ્રાઈસ રૃ.૫૨.૫૦૦૦ અને પુટ ઓપ્શન્સમાં પ્રથમ સ્ટ્રાઈક પ્રાઈસ રૃ.૫૪.૦૦૦૦ હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૧૩ ઓગસ્ટને સોમવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૫.૪૧૮૦ (ગયા શુક્રવારે રૃ.૫૫.૩૪૪૦)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૮.૦૩૧૧ (ગયા શુક્રવારે રૃ.૬૮.૦૪૨૫), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૬.૭૭૯૦ (ગયા શુક્રવારે રૃ.૮૬.૪૫૦૧) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૭૦.૭૯૦૦ (ગયા શુક્રવારે રૃ.૭૦.૫૧૦૦) જાહેર કર્યા હતા.
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જના કરન્સી વાયદાની વધઘટ

કોન્ટ્રેક્ટસ

પાકતી તારીખ

બંધ

આગલો

ફેરફાર

સોદાની

મૂલ્ય

વોલ્યુમ

ઓ. ઈન્ટ.

-

-

-

બંધ

-

સંખ્યા

(રૃ. કરોડમાં)

(લોટમાં)

(લોટમાં)

રૃપી-યુરો

૨૯-૦૮-૧૨

૬૮.૫૦૭૫

૬૮.૧૦૦૦

૦.૪૧

૫,૯૯૯

૧૫૬.૬૧

૨૨,૯૨૩

૧૯,૭૫૮

રૃપી-યુરો

૨૬-૦૯-૧૨

૬૮.૬૭૦૦

૬૮.૩૧૫૦

૦.૩૬

૪૩

૩.૧૭

૪૬૨

૯૬૮

રૃપી-યુરો

૨૭-૧૨-૧૨

૬૯.૩૦૦૦

૬૯.૬૫૫૦

-૦.૩૬

૦.૦૧

૨,૪૧૯

રૃપી-પાઉન્ડ

૨૯-૦૮-૧૨

૮૬.૯૮૫૦

૮૬.૫૩૦૦

૦.૪૫

૪,૫૪૭

૧૦૩.૮૨

૧૧,૯૪૬

૧૪,૩૧૧

રૃપી-પાઉન્ડ

૨૬-૦૯-૧૨

૮૭.૧૭૫૦

૮૭.૦૪૭૫

૦.૧૩

૬૭

૨.૩૪

૨૬૮

૧,૧૫૫

રૃપી-પાઉન્ડ

૨૭-૧૧-૧૨

૮૭.૨૦૦૦

૮૮.૦૦૫૦

-૦.૮૦

૦.૦૩

૨૨૮

રૃપી-યેન

૨૯-૦૮-૧૨

૭૦.૭૬૭૫

૭૦.૭૧૦૦

૦.૦૬

૪,૭૫૦

૧૧૩.૨૭

૧૫,૯૮૬

૧૩,૬૫૫

રૃપી-યેન

૨૬-૦૯-૧૨

૭૧.૦૧૨૫

૭૦.૯૯૫૦

૦.૦૨

૧૪

૦.૧૦

૧૪

૧૯૩

રૃપી-ડોલર

૨૯-૦૮-૧૨

૫૫.૪૬૦૦

૫૫.૪૯૭૫

-૦.૦૪

૭૯,૭૧૦

૮,૫૦૮.૮૬

૧,૫૩૩,૧૫૮

૬૯૯,૬૭૨

રૃપી-ડોલર

૨૬-૦૯-૧૨

૫૫.૭૨૨૫

૫૫.૭૫૭૫

-૦.૦૪

૨,૫૦૫

૩૦૯.૬૬

૫૫,૫૨૫

૧૬૬,૪૭૫

રૃપી-ડોલર

૨૯-૧૦-૧૨

૫૬.૦૨૨૫

૫૬.૦૫૭૫

-૦.૦૩

૩૦૪

૨૩.૭૧

૪,૨૨૯

૮૭,૩૨૨

રૃપી-ડોલર

૨૭-૧૧-૧૨

૫૬.૨૭૫૦

૫૬.૩૧૨૫

-૦.૦૪

૮૦

૬.૬૦

૧,૧૭૧

૧૮,૮૬૮

રૃપી-ડોલર

૨૭-૧૨-૧૨

૫૬.૫૯૦૦

૫૬.૫૨૭૫

૦.૦૬

૨૫

૦.૫૦

૮૯

૧૭,૨૦૬

રૃપી-ડોલર

૨૯-૦૧-૧૩

૫૬.૮૦૨૫

૫૬.૮૯૦૦

-૦.૦૯

૩.૫૦

૬૧૭

૭,૮૮૭

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved