Last Update : 14-August-2012, Tuesday

 

એમસીએક્સ પર સોનું, ચાંદી અને ક્રૂડના વાયદામાં ચમકારો બિનલોહ ધાતુઓમાં નિકલ વધ્યું પણ તાંબુ, એલ્યુમિનિયમ અને સીસું ઘટયા

કૃષિચીજોમાં કોટન, કપાસ અને સીપીઓ નરમ કોમડેક્સ ૧૨.૮૨ પોઈન્ટ વધી ૩૭૬૯.૭૧

મુંબઇ, તા.૧૩
એમસીએક્સ પર સાંજના પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં આજે ૩,૩૩,૧૩૧ સોદામાં રૃ.૧૯,૭૯૫.૨૯ કરોડનું કામકાજ થયું હતું, જેમાં સોના-ચાંદીનો હિસ્સો રૃ.૮,૦૦૫.૪૭ કરોડનો હતો. આજે વિદેશોમાં ક્રૂડ તેલમાં છેલ્લા ૩ મહિનાની ઊંચી સપાટી નોંધાઈ હતી. પુરવઠાના વસવસે તથા સ્ટિમ્યુલસની આશા ઉપર ભાવ વધ્યા હતા. સોનામાં પણ ડોલરની અંશત નબળાઈ તથા સ્ટિમ્યુલસની આશા ઉપર સાધારણ સ્હેજ ચમકારો હતો.
સ્થાનિક એમસીએક્સ પર આજે સોનામાં ૬૦,૫૯૯ સોદામાં રૃ.૫,૧૮૯.૬૨ કરોડનાં ૧૭,૨૧૯ કિલોના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૦,૯૭૧ કિલોનો હતો. ચાલુ વાયદામાં રૃ.૩,૯૨૫.૭૮ કરોડનાં ૧૩,૦૧૩ કિલો, મિની વાયદામાં રૃ.૧,૨૧૬.૮૭ કરોડનાં ૪,૦૫૦ કિલો, ગિનીમાં રૃ.૨૯.૯૭ કરોડનાં ૧૦૦ કિલો અને પેટલમાં રૃ.૧૬.૯૭ કરોડનાં ૫૬ કિલોનાં કામકાજ થયાં હતાં.
આજે સોનાના વાયદા વિદેશો પાછળ સુધર્યા હતા. વાયદા રૃ.૮૯થી રૃ.૧૫૨ની રેન્જમાં વધ્યા હતા. ચાલુ વાયદામાં ઓક્ટોબર રૃ.૧૧૭ વધી રૃ.૩૦,૧૪૯ અને એપ્રિલ રૃ.૮૯ વધી રૃ.૩૧,૧૫૭ રહ્યા હતા. મિની વાયદામાં સપ્ટેમ્બર સૌથી વધુ રૃ.૧૫૨ વધી રૃ.૩૦,૦૨૨ હતો. નવેમ્બર રૃ.૧૧૬ વધી રૃ.૩૦,૩૨૧ રહ્યો હતો. ગિનીના વાયદા રૃ.૯૪થી રૃ.૮૮ અને પેટલના રૃ.૧૪થી રૃ.૧૨ જેટલા વધ્યા હતા. ગિનીનો ઓગસ્ટ વાયદો રૃ.૯૪ વધી રૃ.૨૪,૦૦૫ અને પેટલનો ઓગસ્ટ વાયદો રૃ.૧૩ વધી રૃ.૩,૦૦૭ રહ્યા હતા.
ચાંદીમાં ૫૭,૪૬૫ સોદામાં રૃ.૨,૮૨૫.૮૫ કરોડની ૫૨૫.૯૭૦ ટન ચાંદીનો ધંધો થયો હતો. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧,૧૫૧.૧૯૯ ટનનો હતો. ચાલુ વાયદામાં રૃ.૧,૯૯૩.૭૧ કરોડની ૩૭૧.૨૫૦ ટન, મિની વાયદામાં રૃ.૬૧૦.૪૦ કરોડની ૧૧૩.૫૪૦ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૨૨૧.૭૪ કરોડની ૪૧.૧૮૦ ટન ચાંદીનો વેપાર થયો હતો.
ચાંદી પણ આજે સુધરી હતી. વાયદા રૃ.૧૧૫થી રૃ.૧૪૮ જેટલા વધ્યા હતા. ચાલુ વાયદામાં સપ્ટેમ્બર રૃ.૧૨૪ વધી રૃ.૫૩,૬૧૪, ડિસેમ્બર રૃ.૧૧૫ વધી રૃ.૫૫,૩૭૧ અને મિની વાયદામાં ઓગસ્ટ રૃ.૧૨૩ વધી રૃ.૫૩,૬૩૬ તથા ફેબ્રુઆરી સૌથી ધુ રૃ.૧૪૮ વધી રૃ.૫૭,૦૨૮ રહ્યા હતા. માઈક્રો વાયદા રૃ.૧૨૩થી રૃ.૯૫ જેટલા વધ્યા હતા. માઈક્રો ઓગસ્ટ રૃ.૧૨૩ વધી રૃ.૫૩,૬૩૮ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં મિશ્ર હવામાન હતું. નિકલ વધ્યું હતું, જ્યારે તાંબુ, એલ્યુમિનિયમ અને સીસું ઘટયા હતા. જસતમાં મિશ્ર વધઘટ હતી. તાંબાના વાયદા રૃ.૧.૧૫થી રૃ.૧.૮૫, એલ્યુમિનિયમના ૧૦ પૈસાથી ૪૫ પૈસા અને સીસાના ૩૦ પૈસાથી ૫૦ પૈસા ઘટયા હતા. જસતમાં ૫ પૈસાથી ૫૫ પૈસાની વધઘટ હતી. નિકલના વાયદા ૯૦ પૈસાથી રૃ.૪.૮૦ જેટલા સુધર્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં રૃ.૨૮થી રૃ.૫૧ની વૃદ્ધિ રહી હતી. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો રૃ.૫૧ વધી રૃ.૫,૧૯૦ બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ તેલ રૃ.૭૬થી રૃ.૧૮૨ વધ્યું હતું, જ્યારે નેચરલ ગેસ રૃ.૨.૭૦થી રૃ.૪.૫૦ નરમ બંધ થયું હતું. ક્રૂડ તેલમાં રૃ.૫,૬૪૮.૯૧ કરોડનાં ૧,૦૯,૧૪,૯૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૩૧.૮૭ કરોડનાં ૫૦,૭૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૭૮૦.૭૪ કરોડનાં ૫,૦૮,૯૨,૫૦૦ એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના ચારેય વાયદા રૃ.૨.૭૦થી રૃ.૪.૫૦ની રેન્જમાં ઘટયા હતા. સીપીઓ ઓગસ્ટ વાયદો રૃ.૨.૭૦ ઘટી રૃ.૫૫૨.૮૦ બંધ રહ્યો હતો. એલચીનો ઓગસ્ટ વાયદો રૃ.૩૮.૨૦ ઘટી બંધમાં રૃ.૧,૦૩૩.૧૦ રહ્યો હતો, જ્યારે એલચીના અન્ય વાયદા રૃ.૪૪.૮૦થી રૃ.૪૮.૨૦ સુધર્યા હતા. બટેટાની જાતોમાં આગ્રા વાયદા રૃ.૮.૬૦થી રૃ.૨૦.૮૦ અને તારકેશ્વર વાયદા રૃ.૮.૨૦થી રૃ.૧૨.૯૦ની રેન્જમાં વધ્યા હતા. બટેટા-આગ્રા ઓગસ્ટ રૃ.૮.૬૦ વધી રૃ.૧,૨૩૩.૪૦ અને તારકેશ્વર ઓગસ્ટ રૃ.૯.૪૦ વધી રૃ.૯૮૯.૪૦ બંધ રહ્યા હતા. મેન્થા તેલ રૃ.૩૭.૨૦થી રૃ.૩૯.૬૦ વધ્યું હતું. મેન્થા તેલનો ઓગસ્ટ વાયદો રૃ.૩૭.૫૦ વધી બંધમાં રૃ.૧,૩૪૮.૭૦ રહ્યો હતો. મકાઈનો ઓગસ્ટ વાયદો રૃ.૧૩.૫૦ વધી રૃ.૧,૪૨૮ બંધ રહ્યો હતો. કપાસનો માર્ચ વાયદો રૃ.૫.૯૦ અને એપ્રિલ રૃ.૬ ઘટી અનુક્રમે રૃ.૧,૧૧૭.૫૦ અને રૃ.૧,૧૨૧.૬૦ બંધ રહ્યા હતા. કોટનના ચારેય વાયદા રૃ.૯૦થી રૃ.૧૩૦ની રેન્જમાં ઘટયા હતા. કોટન ઓગસ્ટ વાયદો રૃ.૯૦ ઘટી રૃ.૧૭,૭૫૦ બંધ રહ્યો હતો. સીપીઓમાં રૃ.૪૧૬.૧૧ કરોડનાં ૭૫,૭૭૦ ટન, એલચીમાં રૃ.૬૦.૦૩ કરોડનાં ૫૧૫ ટન, બટેટા-આગ્રામાં રૃ.૧૧.૪૩ કરોડનાં ૮,૯૪૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૧.૯૭ કરોડનાં ૧,૮૬૦ ટન, મેન્થા તેલમાં રૃ.૪૨૧.૧૨ કરોડનાં ૩,૧૩૭ ટન, મકાઈમાં ૧૦ ટન, કપાસમાં રૃ.૬.૪૩ કરોડનાં ૧,૧૫૨ ટન અને કોટનમાં રૃ.૫૨.૮૯ કરોડનાં ૨૯,૬૫૦ ગાંસડીના વેપાર થયા હતા.
કોમડેક્સ આજે ૧૨.૮૨ પોઈન્ટ વધી ૩૭૬૯.૭૧ બંધ હતો. મેટલ ઈન્ડેક્સ ૪.૭૩ પોઈન્ટ વધી ૪૯૧૦.૦૫, એનર્જી ઈન્ડેક્સ ૨૭.૮૯ પોઈન્ટ ઘટી ૩૫૦૨.૬૦ તથા એગ્રી ઈન્ડેક્સ ૧.૪૩ પોઈન્ટ વધી ૨૭૭૬.૮૦ બંધ હતા.

એમસીએક્સના વાયદાના ભાવ

કોમોડિટી

પાકતી તારીખ

ખૂલી

વધી

ઘટી

બંધ

વધઘટ

સોનું

૦૫-૧૦-૧૨

૩૦૦૭૩.૦૦

૩૦૧૯૮.૦૦

૩૦૦૭૩.૦૦

૩૦૧૪૯.૦૦

૧૧૭.૦૦

સોનું-મિની

૦૫-૦૯-૧૨

૨૯૯૦૨.૦૦

૩૦૦૫૪.૦૦

૨૯૯૦૨.૦૦

૩૦૦૨૨.૦૦

૧૫૨.૦૦

ગોલ્ડ પેટલ

૩૧-૦૮-૧૨

૨૯૯૫.૦૦

૩૦૧૧.૦૦

૨૯૯૩.૦૦

૩૦૦૭.૦૦

૧૩.૦૦

ગોલ્ડ-પેટલ-દિલ્હી

૩૧-૦૮-૧૨

૩૧૭૨.૦૦

૩૧૯૮.૦૦

૩૧૬૫.૦૦

૩૧૯૪.૦૦

૫.૦૦

ગોલ્ડ-ગિની

૩૧-૦૮-૧૨

૨૩૯૨૦.૦૦

૨૪૦૩૧.૦૦

૨૩૯૨૦.૦૦

૨૪૦૦૫.૦૦

૯૪.૦૦

ચાંદી

૦૫-૦૯-૧૨

૫૩૫૮૨.૦૦

૫૩૭૦૮.૦૦

૫૩૫૩૪.૦૦

૫૩૬૧૪.૦૦

૧૨૪.૦૦

ચાંદી માઈક્રો

૩૧-૦૮-૧૨

૫૩૫૫૦.૦૦

૫૩૭૨૫.૦૦

૫૩૫૫૦.૦૦

૫૩૬૩૮.૦૦

૧૨૩.૦૦

ચાંદી-મિની

૩૧-૦૮-૧૨

૫૩૫૫૫.૦૦

૫૩૭૨૫.૦૦

૫૩૫૫૫.૦૦

૫૩૬૩૬.૦૦

૧૨૩.૦૦

તાંબુ

૩૧-૦૮-૧૨

૪૧૫.૦૦

૪૧૫.૪૫

૪૧૨.૧૫

૪૧૩.૨૦

-૧.૮૫

તાંબુ-મિની

૩૧-૦૮-૧૨

૪૧૪.૯૫

૪૧૫.૫૦

૪૧૨.૨૦

૪૧૩.૨૫

-૧.૮૦

નિકલ

૩૧-૦૮-૧૨

૮૫૨.૨૦

૮૫૯.૭૦

૮૫૧.૪૦

૮૫૮.૫૦

૪.૬૦

નિકલ-મિની

૩૧-૦૮-૧૨

૮૫૪.૦૦

૮૫૯.૭૦

૮૫૧.૬૦

૮૫૮.૬૦

૪.૫૦

એલ્યુમિનિયમ

૩૧-૦૮-૧૨

૧૦૩.૦૦

૧૦૩.૨૦

૧૦૨.૫૦

૧૦૨.૬૦

-૦.૪૫

એલ્યુમિનિયમ-મિની

૩૧-૦૮-૧૨

૧૦૩.૦૫

૧૦૩.૨૦

૧૦૨.૫૫

૧૦૨.૬૫

-૦.૪૦

સીસું

૩૧-૦૮-૧૨

૧૦૪.૯૦

૧૦૫.૧૦

૧૦૪.૦૫

૧૦૪.૪૦

-૦.૪૫

સીસું-મિની

૩૧-૦૮-૧૨

૧૦૪.૮૫

૧૦૫.૧૦

૧૦૪.૦૫

૧૦૪.૪૦

-૦.૫૦

જસત

૩૧-૦૮-૧૨

૧૦૧.૯૦

૧૦૨.૦૫

૧૦૧.૫૦

૧૦૧.૯૦

૦.૦૦

જસત-મિની

૩૧-૦૮-૧૨

૧૦૧.૯૫

૧૦૨.૦૫

૧૦૧.૫૦

૧૦૧.૮૫

-૦.૦૫

ક્રૂડ તેલ

૨૦-૦૮-૧૨

૫૧૪૫.૦૦

૫૧૯૬.૦૦

૫૧૪૫.૦૦

૫૧૯૦.૦૦

૫૧.૦૦

બ્રેન્ટ ક્રૂડ તેલ

૧૪-૦૮-૧૨

૬૨૮૬.૦૦

૬૩૬૧.૦૦

૬૨૭૮.૦૦

૬૩૪૯.૦૦

૧૦૨.૦૦

નેચરલ ગેસ

૨૮-૦૮-૧૨

૧૫૨.૬૦

૧૫૪.૦૦

૧૫૧.૪૦

૧૫૧.૯૦

-૧.૨૦

સીપીઓ

૩૧-૦૮-૧૨

૫૫૨.૫૦

૫૫૩.૬૦

૫૪૯.૧૦

૫૫૨.૮૦

-૨.૭૦

એલચી

૧૪-૦૮-૧૨

૧૦૭૮.૫૦

૧૦૯૦.૦૦

૧૦૨૮.૪૦

૧૦૩૩.૧૦

-૩૮.૨૦

બટેટા-આગ્રા

૧૪-૦૮-૧૨

૧૨૩૦.૦૦

૧૨૪૪.૯૦

૧૨૩૦.૦૦

૧૨૩૩.૪૦

૮.૬૦

બટેટા-તારકેશ્વર

૧૪-૦૮-૧૨

૯૯૦.૦૦

૯૯૦.૦૦

૯૮૮.૦૦

૯૮૯.૪૦

૯.૪૦

મેન્થા તેલ

૩૧-૦૮-૧૨

૧૩૨૦.૦૦

૧૩૫૬.૯૦

૧૩૧૩.૬૦

૧૩૪૮.૭૦

૩૭.૫૦

કપાસ

૩૦-૦૩-૧૩

૧૧૨૦.૦૦

૧૧૨૩.૨૦

૧૧૦૭.૮૦

૧૧૧૭.૫૦

-૫.૯૦

રૃ

૩૧-૦૮-૧૨

૧૭૭૮૦.૦૦

૧૭૮૦૦.૦૦

૧૭૫૮૦.૦૦

૧૭૭૫૦.૦૦

-૯૦.૦૦

મકાઈ

૧૭-૦૮-૧૨

૧૪૨૮.૦૦

૧૪૨૮.૦૦

૧૪૨૮.૦૦

૧૪૨૮.૦૦

૧૩.૫૦

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved