Last Update : 13-August-2012, Monday

 

જોક્સ જંકશન

 

 

દુઃખના દુકાળમાં સ્માઈલી જોક્સ...
જિસ્મ-ટુ
સની લિઓન 'જિસ્મ-ટુ' જોતાં જોતાં ખુશીથી રડી પડી હતી! કેમ, ખબર છે?
એની આ પહેલી ફિલ્મ છે, જે એણે એના મમ્મી-પપ્પા જોડે બેસીને જોઈ છે! વાઉ...
* * *
તિવારી - થર્ટી ટુ
'મેં અકેલા હી ચલા થા...
જાનિબ-એ-મંઝિલ,
મગર...
મગર...
મગર...
ડીએનએ ટેસ્ટ હોતા ગયા
ફેમિલી મેરા બઢતા ગયા!'
* * *
સ્ટોપ, સ્ટોપ...
છોકરીઃ આપ કે હોઠોં સે બાતેં ચુરા લું... આપકી આંખો સે નઝર ચુરા લું... આપકે દિલ સે ધડકન ચુરા લું...
છોકરોઃ એ હાલતી થા ચોરટી! બધું કાંઈ તારા બાપનું નથી.
* * *
ગુગલ સર્ચ
એક ભાઈએ ગુગલમાં સર્ચ મારીઃ 'હાઉ ટુ ટેકલ વાઈફ.'
અડધો કલાક પછી જવાબ આવ્યોઃ 'વિ આર ઓલ્સો સર્ચિંગ...'
* * *
હે ભગવાન
આ ભગવાનની એક કરામત અમને કદી સમજાતી નથી. પહેલાં એ સુંદર મઝાની સ્ત્રી બનાવે છે, એને દુનિયામાં મોકલે છે અને પછી... એને પત્ની બનાવી દે છે!
* * *
ડોન્ટ વરી
ડોક્ટરઃ (સન્તાને) સુનિયે, તુમ્હારે ઓપરેશન કે બાદ હમે પતા ચલા કિ મેરા હાથ કા મોજા તુમ્હારે પેટ મેં રહ ગયા હૈ.
સન્તાઃ કોઈ ગલ નહીં જી! યે લો ૨૦ રૃપિયા. નયા ખરીદ લેના!
* * *
દાસ્તાન-એ-પેટ્રોલ
દિલ જલા રહા હું
કિસ્મત કોસ રહા હું
... વાહ વાહ.
દિલ જલા રહું હું
કિસ્મત કોસ રહા હું
ક્યા બાત હૈ.
ઉસે બહુત ધુમાયા
મેરી બાઈક પે...
અબ રીક્ષા ચલા રહા હું!
* * *
મિની-મિની-મિની
દુનિયાની સૌથી નાની જોક્સ
(૧) બે સ્ત્રીઓ ચૂપચાપ બેઠી છે.
(૨) સન્તા-બન્તા ચેસ રમી રહ્યા છે.
(૩) ગર્લ-ફ્રેન્ડ બિલ ચૂકવે છે.
(૪) યુ આર વેરી નાઈસ.
* * *
યે ઇંગ્લીશવાલે...
યે કખગ કો
એબીસી કહતે હૈં...
હમ ઉન કો પાગલ
વો હમ કો મેડ કહતે હૈં
જીતી જાગતી મમ્મી કો
વો 'મમી' કહેંગે
ઔર ઝિન્દા બાપ કો
'ડેડ' કહતે હૈ!
* * *
લીલા ન્યારી
પ્રભુ કી લીલા ન્યારી હૈ... ચૂહા બિલ્લી સે ડરતા હૈ. બિલ્લી કુત્તે સે ડરતી હૈં, કુત્તા આદમી સે ડરતા હૈ. આદમી ઔરત સે ડરતા હૈ, ઔર ઔરત?
...ચૂહે સે ડરતી હૈ!
* * *
સ્ટાઈલ મેં પઢો
નાના પાટેકરઃ પઢો સાલા પઢો! મુફત મેં એસએમએસ પઢો! જીતના જી મેં આવે ઉતના પઢો! સાલ સબ કો હરામ કા પઢને કી આદત પડ ગઈ હૈ. મેસેજ આયા, ફોરવર્ડ કિયા, બાત ખતમ. યે ભી નહીં સોચા કિસને ભેજા, યે ભી નહીં સોચા ક્યું ભેજા. બસ ઉસને ભેજા તો હમને ભેજા. બાત ખતમ... વાહ ક્યા સ્ટાઈલ મેં મેરા ભેજા પઢા!
* * *
કોલેજના ક્લાસમાં...
ક્લાસના દરવાજે ચાર છોકરા ઊભા હતા. એક બ્યુટીફૂલ છોકરી આવી. ચારે એને જોતા હતા. છોકરીએ કહ્યું, 'ખસો ને?' કોઈ ખસ્યું નહિ. છોકરીએ ફરી કહ્યું, 'ખશો ને?' કોઈ ના ખસ્યું. છેવટે છોકરીએ એક વાક્ય એવું કહ્યું કે ચારે જણા ચાલતા થયા. છોકરીએ એવું તો શું કહ્યું?
'આધા ખસો, પોતાં કરવાનાં છે!'
* * *
SMS BUMPER
Boy : Can I go to toilet?
Teacher : First say ABCD.
Boy: ABCDEFGHIJKLMN...QRS...UVWX...Z!
Teacher : Where is P,O,T,Y?
Boy : Running down my pants!

 

 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved