Last Update : 13-August-2012, Monday

 

આખરે બારમી પંચવર્ષીય યોજનાનો વૃદ્ધિ દર ઘટાડાશે

 

ગુલાબી અર્થંતંત્રની ગુલબાંગો પોકારતી સરકારે આખરે પીછેહઠ તો કરી જ છે તાજેતરમાં વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના અર્થતંત્રના વૃદ્ધિદરના લક્ષ્યાંકમાં ઘટાડો કરાયા બાદ આખરે આયોજન પંચ દ્વારા આગમી માસમાં મળનારી બેઠકમાં બારમી પંચવર્ષીય યોજનાના લક્ષ્યાંકમાં ઘટાડો કરાય તેવી સંપૂર્ણ શક્યતા છે. તાજેતરમાં વૈશ્વિક સ્તરની નાણાં રેટિંગ સંસ્થાઓ સિટી ગુ્રપ, મૂડીઝ, ગોલ્ડમેન સામ્સ અને સીએલએચ તથા ઘરઆંગણાની એજન્સી ક્રિસીલ દ્વારા અર્થતંત્રની વૃદ્ધિ દરનો લક્ષ્યાંક ઘટાડાયો છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે બારમી પંચવર્ષીય યોજના માટે ૨૦૧૨-૧૩નું નાણાંકીય વર્ષ પ્રથમ વર્ષ છે.
વિવિધ પ્રતિકૂળતાઓના પગલે આ એજન્સીઓ દ્વારા વૃદ્ધિ દરના લક્ષ્યાંકમાં સતત ઘટાડાના અહેવાલો બાદ હવે સરકારી તંત્રને પણ વાસ્તવિકતા નજરે પડતી હોય તેમ જણાઈ રહ્યું છે. રેટિંગ સંસ્થાઓના પગલે આયોજન પંચ પણ આ મુદ્દે કવાયત હાથ ધરી છે અને સંપૂર્ણ ચર્ચા વિચારણા બાદ આગામી માસમાં મળનારી બેઠકમાં બારમી યોજનાના લક્ષ્યાંકમાં ઘટાડો જાહેર કરાશે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે અર્થતંત્રને લગતા વિવિધ લક્ષ્યાંકોમાં ઘટાડાની જાહેરાતોને ધ્યાનમાં રાખીને આયોજન પંચના ઉપાધ્યક્ષે અગાઉ પણ આ અંગે ટકોર કરી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે બારમી પંચવર્ષીય યોજનામાં ઉંચો વિકાસદર હાંસલ થવાની શક્યતા ઓછી છે. હાલના સંજોગોમાં ૮થી ૮.૫ ટકાના દરે અર્થતંત્ર વૃદ્ધિ પામે તેવી શક્યતા છે.

 

અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ


ક્ષેત્ર      નવમી યોજના દસમી યોજના અગિયારમી યોજના      બારમી યોજના
કૃષિ             ૨.૫      ૨.૩     ૩.૨       ૪        ૪.૨
ઇન્ડસ્ટ્રી         ૪.૩     ૯.૪    ૭.૪     ૯.૬      ૧૦.૯
સર્વિસીસ        ૭.૯      ૯.૩     ૧૦      ૧૦         ૧૦
જીડીપી         ૫.૫     ૭.૮     ૮.૨       ૯       ૯.૫
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved