Last Update : 13-August-2012, Monday

 

શેરબજારમાં અફડા-તફડી યથાવત
ઉછાળે નફારૃપી વેચવાલી
નિફટી ફયુચર રેન્જ ૫૦૭૩ થી ૫૪૭૦ પોઇન્ટ ધ્યાને લેવી... !

મુંબઈ શેર બજારનો સેન્સેકસ તા. ૦૬-૦૮-૨૦૧૨ ના રોજ ૧૭૩૧૩ પોઇન્ટ ખુલીને ૧૭૩૧૩ પોઇન્ટના નીચા મથાળેથી ૧૭૭૨૬ પોઇન્ટના ઉંચા મથાળે સપાટીને સ્પર્શી સાપ્તાહિક ૪૧૪ પોઇન્ટની મુવમેન્ટ નોંધાવી સરેરાશ ૩૫૯ પોઇન્ટના ઉછાળે ૧૭૫૫૭ પોઇન્ટ બંધ થયેલ.
સેન્સેકસ બંધ ઃ (૧૭૫૫૭) ઃ આગામી વધઘટે સંભવિત સેન્સેકસ ૧૭૬૯૦ પોઇન્ટના પ્રથમ અને ૧૭૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ તરફી ૧૭૩૪૦ પોઇન્ટ થી ૧૭૨૦૨, પોઇન્ટ, ૧૭૦૭૦ પોઇન્ટના મથાળે સપાટીને સ્પર્શી શકે તેવી શકયતા ધરાવે છે. ટેકનિકલ ચાર્ટ મુજબ ૧૭૮૦૮ પોઇન્ટ આસપાસ તબક્કાવાર નફો બુક કરવો અતિ જરૃરી.
નિફટી ફયુચર બંધ ઃ (૫૩૫૦) ઃ આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૫૪૧૦ પોઇન્ટ ના પ્રથમ અને ૫૪૫૪ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૨૭૦ પોઇન્ટ થી ૫૧૮૮ પોઇન્ટ, ૫૦૭૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૪૭૦ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
હવે જોઈએ અંગત અભિપ્રાયરૃપી સાપ્તાહિક રોકાણઅર્થે સ્ટોક...
(૧) ભારતી ટેલિ (૩૫૨) ઃ ટેલિકોમ ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃ. ૩૪૩ આસાપસ પ્રવર્તી રહ્યો છે. રૃ. ૩૩૪ સ્ટોપ લોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃ. ૩૬૭ થી રૃ. ૩૭૩ નો ભાવ નોંધાવે તેવી શકયતા છે. રૃ. ૩૭૬ ઉપર તેજી તરફી ધ્યાન.
(૨) ટેક મહિન્દ્રા (૭૯૯) - ટેકનિકલ ચાર્ટ મુજબ રૃ. ૭૮૧ આસપાસ પોઝીટીવ બ્રેક આઉટ રૃ. ૭૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃ. ૮૧૮ થી રૃ. ૮૩૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
(૩) સન ટીવી નેટવર્ક (૩૧૧) - રૃ. ૨૯૭ નો પ્રથમ તેમજ રૃ. ૨૯૦ ના બીજા સપોર્ટથી મિડિયા સેકટરો રોકાણલક્ષી આ સ્ટોક રૃ. ૩૩૧ થી રૃ. ૩૩૯ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
(૪) પંજાબ નેશનલ બેંક (૭૨૩) ઃ બેંક સેકટરનો આ સ્ટોક ટ્રેડિંગલક્ષી રૃ. ૭૫૯ થી રૃ. ૭૭૩ ના ભાવની સંભાવના ધરાવે છે. રૃ. ૭૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
(૫) મહેન્દ્રા-મેહન્દ્રા (૭૮૧) ઃ ઓટો સેકટરનો ફંડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃ. ૭૬૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃ. ૮૦૩ થી રૃ. ૮૧૩ ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ
(૬) સેન્ચુરી ટેક્ષટાઇલ (૩૧૯) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૃ. ૩૦૬ આસપાસના સપોર્ટતી ટ્રેડિંગલક્ષી રૃ. ૩૩૩ થી રૃ. ૩૪૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
(૭) પિરામલ હેલ્થકેર (૫૩૫) ઃ રૃ. ૫૧૩ નો પ્રથમ તેમજ રૃ. ૫૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી ફાર્મા સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃ. ૫૬૧ થી રૃ. ૫૭૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા છે.
(૮) આદિત્ય બિરલા (૭૯૮) ઃ સિમેન્ટ સેકટરનો ફંડામેન્ટલ આ સ્ટોક ડીલેવરી બેઝ રોકાણઅર્થે રૃ. ૭૭૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક તેજી તરફી ઉછાળે રૃ. ૮૧૩ થી રૃ. ૮૨૮ ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન.
(૯) તાતા સ્ટીલ (૪૦૪) આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૃ. ૩૯૩ ના સ્ટ્રોંગ સ્ટોપલેસ સાપ્તાહિક અંદાજીત રૃ. ૪૨૩ થી રૃ. ૪૩૧ ના સંભવિત ભાવની શકયતા છે. રૃ. ૪૩૪ બાદ તેજી તરફી રૃખ ધ્યાને લેશો.
(૧૦) ડિવિઝ લેબ (૧૧૨૭) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ ફાર્મા સેકટરનો આ સ્ટોક રૃ. ૧૧૦૩ આસપાસ રોકાણકારે રૃ. ૧૧૬૪ થી રૃ. ૧૧૮૮ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબક્કાવાર રોકાણ કરવું. સાપ્તાહિક રૃ. ૧૦૯૦ સ્ટોપલોસ ધ્યાને લેશો.
ફયુચર રોકાણ
(૧) એસીસી લિ. (૧૩૪૨) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃ. ૧૩૨૩ આસપાસ પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળે છે. રૃ. ૧૩૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી સિમેન્ટ સેકટરનો આ ફયુચર સ્ટોક રૃ. ૧૩૭૫ થી રૃ. ૧૩૯૦ નો સાપ્તાહિક ટાર્ગેટ ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
(૨) રિલા કેપિટલ (૩૪૧) ઃ ટેકનિકલી ન્યુઝ બેઇજડ આ સ્ટોક રૃ. ૩૨૬ ના પ્રથમ અને રૃ. ૩૧૫ ના બીજા સપોર્ટથી ખરીદવાલાયક. તેજી તરફી રૃ. ૩૬૪ થી રૃ. ૩૭૯ ના સંકેતભાવ નોંધાશે. રૃ. ૩૮૩ ઉપર આક્રમક તેજીનાં મૂડમાં રૃ. ૩૯૫ આસપાસના ભાવની શકયતા.
(૩) બેંક ઓફ બરોડા (૬૨૮) ઃ આકર્ષક વેલ્યુએશન ધરાવતો આ ફયુચર સ્ટોક સાપ્તાહિક રૃ. ૬૫૩ થી રૃ. ૬૭૫ ના ભાવની રેંજ બાઉન્ડ મુવમેન્ટ નોંધાવે. ૨૫૦ શેરનું ફયુચર રૃ. ૬૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક.
(૪) ઇન્ફોસીસ (૨૩૨૩) ઃ ટેકનિકલ ચાર્ટ પ્રમાણે આ સ્ટોકમાં તેજી છેતરામણી રૃ. ૨૩૪૭ આસપાસ વેચાણ લાયક ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક નીચા મથાળે રૃ. ૨૨૮૧ થી રૃ. ૨૨૫૭ ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃ. ૨૩૫૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.
(૫) લાર્સન (૧૪૨૪) ઃ ઉંચા મથાળે રૃ. ૧૪૪૯ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ ફયુચર સ્ટોક સાપ્તાહિક રૃ. ૧૪૦૬ થી રૃ. ૧૩૯૦ ના નીચા મથાળે ભાવ નોંધાવી શકે. રૃ. ૧૪૫૯ ઉપર તેજી તરફી ધ્યાન બદલવું.
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) આંધ્ર બેંક (૯૬) બેંક સેકટરનો આ સ્ટોક ડિલેવરી બેઈઝ રૃ. ૧૦૭ થી રૃ. ૧૧૬ ના ભાવની સંભાવના ધરાવે છે. રૃ. ૯૦ નો સ્ટોપ લોસ ધ્યાને લેવો.
(૨) GSPL (૭૧) ઃ ડિલેવરી બેઝ રોકાણકારે ઓઇલ ગેસ સેકટરનાં આ સ્ટોકને રૃ. ૬૪ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક સાપ્તાહિક રૃ. ૭૯ થી રૃ. ૮૧ બાદ તેજી તરફી રુખ.
(૩) જીઓમેટ્રિક સોફટ (૧૦૪) ઃ રૃ. ૯૭ આસપાસ રોકામલક્ષી આ સ્ટોક ત્રિમાસિક રોકાણ અર્થે ઝડપી ઉછાળાની શકયતા ધરાવે છે. રૃ. ૯૩ નો સ્ટ્રોંગ સપોર્ટ અતિ જરૃરી.
(૪) એમટેક ઓટો (૯૫) ઃ ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૃ. ૯૦ નો પ્રથમ તેમજ રૃ. ૮૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક ઓટો સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે ેરૃ. ૧૦૬ થી રૃ. ૧૧૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા.
(૫) એજયુકોમ સોલ્યુશન (૧૬૧) ઃ રૃ. ૧૫૫ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યમગાળે રૃ. ૧૭૬ થી રૃ. ૧૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃ. ૧૮૯ ઉપર તેજી તરફી ધ્યાન.
- નિખિલ ભટ્ટ

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved