Last Update : 13-August-2012, Monday

 

એરોમાથેરાપિ વિશે જાણકારી

 

અલ્ટ્રામોર્ડન સોસાયટીના લોકો ભૈતિક સુખ સાથે શારીરીક તકલીફો પણ વધારતા જાય છે. નવી પેઢીના છોકરા-છોકરીઓ ૧૦-૧૨ વર્ષના થાય ત્યાં જ ગોળમટોળ બની જાય છે. શરીર પર મેદ વધારતા મદનિયા જેવા બની જતાં છોકરાઓ વાંકા વળીને પોતાના બુટની દોરી પણ બાંધી શકતા નથી. આજના મા-બાપ પોતાના છોકરાઓ પ્રત્યે બેધ્યાન રહે છે. મા-બાપ એટલું જ સમજે છે કે છોકરાને ઈગ્લીંશ મિડીયમમાં દાખલ કરી દીધો એટલે બાબો ડેવલોપ થઈ ગયો.
આવા કોન્વેન્ટ સ્કૂલના કોન્વેન્ટીયું અંગ્રેજી બોલતા છોકરાઓ પોતાની નોટબુક ક્યાંક મૂકાઈ જાય તો નીચે નમી વાંકો વળી શોધી શકતા નથી. વાકા વળવાની કોશિષ કરે તો પેટ અને સાથળનો ભાગ એક થઈ જાય છે ને મોંઢામાંથી ફીણ ઓકવા માંડે છે. સાથે હેલ્પ માટે મમ્મી-પપ્પાને બૂમ પાડવા માંડે છે.
આજના સ્ત્રી-પુરુણો પણ સ્વાસ્થ અને સૌદર્ય બાબતમાં જેટલા સભાન છે. તેટલા અજ્ઞાાન પણ છે. વ્યક્તિ એ વ્યક્તિએ શરીરના આંતરીક અવ્યવોની કાર્યક્ષમતા તથા સ્નાયુની સુદ્રઢતામાં થતો ઘટાડો અને તે બીજા માનસિક કારણો દરેક સ્ત્રી-પુરુષોમાં જોવા મળે છે. આજે જીવન વાહેવાર ડગલે ને પગેલ સંઘર્ષ ભર્યો હોવાને કારણે મન પર તાણ તનાવ પેદા થાય છે પરિણામે ત્વચાની સ્થિતિસ્થાપકતા ઓછી થવા લાગે છે તૈલી ગ્રંથીઓ ધીમે ધીમે નિષ્કીય બનવા લાગે છે પરિણામે ઉપલા પડ સુધી તેલ ન પહોંચતા ત્વચા રૃક્ષ, તથા શિથિલ થવા લાગે છે ત્વચા પર કરચલીઓ દેખાય છે જેથી વ્યક્તિનું નૂર હણાય જાય છે. આ પ્રકારની કરચલીઓ આગળ જતાં સ્ટ્રેચ માર્ક પાડી દે છે જે સૌંદર્યમાં આડખીલી બને છે. આવા સ્ટ્રેચ માર્ક ચહેરા પર વધારે પડતા દેખાતા હોય છે.
તજજ્ઞાના અભિપ્રાય પ્રમાણે સ્ત્રીઓમાં સગર્ભાવસ્થામાં પેટ ઉપર સ્ટ્રેચ માર્ક મોટા પ્રમાણમાં ઉપચી આવતા હોય છે. તેના કારણોમાં ગર્ભસ્થ શિશુનું કદ વધતાં, પેટ પરની ચામડીમાં ખેચાણ આવે છે અને ચામડીની નીચેની કનેક્ટિવ પેશીઓમાં થતા ફેરફારથી સ્ટ્રેચ પડતા હોય છે. સ્ત્રીઓમાં પ્રેગ્નેન્સી સમયે વાસ્ક્યુલર સ્પાઈડર ઉપચી આવતા હોય છે. જે પ્રેગ્નેન્સીના હોર્મોન્સથી થતા ફેરફાર જવાબદાર હોય છે.
આ પ્રકારના સ્ટ્રેચ માર્ક કે વાસ્ક્યુલર સ્પાઈડર માટે દવાની આવશ્યકતા રહેતી નથી પરંતુ તેના માટે ચામડીની સ્વચ્છતા અને સમયસરનું વિટામીનયુક્ત માલીશ અક્ષીર સાબિત થઈ શકે છે. તેવાજ માલીશ ઓઈલ વિશે લખીશું જે એરોમાથેરાપિ સિસ્ટમ આધારિત હોય છે.
એરોમાથેરાપિ વિષે જાણકારી ઃ-
એરોમાથેરાપિ ઃ ક્લીન્સ બોડી સિસ્ટમ, ઈન્ક્રીઝ સર્કયુલેશન, ક્રિએટ પેથવે ટુ રિલેક્શન...
સાયર્નજી બ્લેન્ડ (ફોર બોડી) ઃ બેક રેસ્ટ, એન્ટી સેલ્યુલાઈટ, ડીપસ્પીલ, ફેટ એટેક લવર્સ બ્લેન્ડ, મુસ્કલે શોક, સેન સૌલ, સ્ટ્રીઝ રિલીફ.
સાયર્નજી બ્લેન્ડ (ફોર સ્પા) ઃ ફુટ કેસ, સ્ટિમ્યુલેટીંગ સૌના, રિલેક્સીંગ સૌના, એર્નજીંગ સૌના.
ફલોર મિસ્ટ ઃ બર્ગામોટ, જીરેનિયમ, ગ્રેપફ્રુટ, જસ્મીન, લેવેન્ડર, લેમનગ્રાસ, નેસેલી, ઓરેન્જ, પિપરમેન્ટ, રોઝ, ચેઝમરી, યાંગ યાંગ.
કેરિઅર ઓઈલ ઃ આલમોન્ડ સ્વીટ, ઓલિવ ઓઈલ, હેઝલનટ, જોજોબા, વિટજર્મ, ગ્રેપસીડ.
સિંગલ એસેન્સીયલ ઓઈલ ઃ લેમનગ્રાસ, રોઝમરી, જીરેનિયમ, કેમોમાઈલ બલ્યુ, સિટ્રોનિલા, યુકેલિપ્ટ, પિપરમેન્ટ, ટીટ્રી, જુનીપર, બાસીલ, નેરોલી, વેટીવર, યાંગયાંગ.
એકઝીટીક એબ્લોલ્યુટ ઃ જસ્મીન, રીઝ, રોઝ, ટયૂબર, લોટસ, ચમ્પકા, મિમોસા, ફેગીપાની.
ત્વચાની સ્નિગ્ધા માટે એરોમાથેરાપિ પ્રમાણેના એસેન્સીયલ ઓઈલ સાથે આલમોન્ડ અને ઓલિવ ઓઈલ મસાજ માટે અક્ષીર સાબિત થયેલ છે. તેના વિશે જાણકારી.
આલમોન્ડ ઓઈલ ઃ વોલાટાઈલ એસેન્સીયલ ઓઈલ જે કેરેનલ્સ અને બીટર આલમોન્ડને ડીસ્ટીલેશન ધ્વારા મેળવવામાં આવે છે. એમાઈગ્ડાલીન સાથે કેટલિસ એન્ઝાઈમનું હાઈડ્રોલીસીસ પ્રોસેસ કરવાને આવે છે તેને બીટર આલમોન્ડ કહેવાય છે.
ઓલિવ ઓઈલ ઃ આ ઓઈલને ઓલિવ પલ્પ ફ્રુટમાંથી મેળવવામાં આવે છે. તેને એક્સપ્રેસીંગ સિસ્ટમ વડે મેળવી શકાય છે. જે નોન-ટોક્સીક છે. ઓલિવ ઓઈલનો ઉપયોગ વનસ્પતિ તેલની અવેજીમાં થઈ રહ્યો છે. કારણ કે આ ઓઈલમાં ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.
લાઈસન્સ ઃ ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફોમ ફુટ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ ઈઝ એ મસ્ટ
નોંધ ઃ ધ ફોર્મ્યુલા પ્રિસ્કાબડ બાય ઈન્ડીયન નેશનસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના રૃલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે બનાવી શકાય છે.

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved