Last Update : 13-August-2012, Monday

 

મંજૂરી વગર આરોપનામું દાખલ કરવાની સત્તા લોકપાલને ન અપાય

સુરક્ષાના સિદ્ધાંતની સામે આ જોગવાઇ હોવાની કાયદા મંત્રાલયની દલીલ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૨
સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વગર કોઇ સરકારી અધિકારીની વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરવાની સત્તા આપતી લોકપાલ વિધેયકની જોગવાઇ સામે કાયદા મંત્રાલયે વિરોધ નોંધાવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ જોગવાઇમાં 'પ્રિન્સિપલ ઓફ પ્રોટેકશન'નો ભંગ થાય છે.
મંત્રાલયે લોકસભા વિધેયકની સમીક્ષા કરી રહેલ રાજ્યસભાની સમિતિ સમક્ષ જણાવ્યું હતું કે લોકપાલ દ્વારા ફરિયાદની સ્થિતિમાં પૂર્વ મંજૂરી લેવાની શરતને દૂર કરવાની જોગવાઇ સરકારી સેવકો માટે જરૃરી સંરક્ષણના સિંદ્ધાતની વિરુદ્ધ ગણાશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓને બંધારણની કલમ ૩૧૧ અને ૩૨૦ તથા પેટા કલમ ૩(સી) હેઠળ પ્રાપ્ત બંધારણીય બંધારણીય સંરક્ષણ પર પ્રસ્તાવિત કાયદાની જોગવાઇથી પ્રતિકૂળ અસર પડશે.
લોકપાલ વિધેયકનાં ચેપ્ટર ૭, પેટા કલમ ૨૩(૧) અનુસાર લોકપાલનાં નિર્દેશ પર તપાસ કે પ્રાથમિક પૂછપરછ માટે કે આ અધિનિયમ હેઠળ વિશેષ અદાલત સમક્ષ આ સંબધમાં તપાસ પૂર્ણ થવાનો કલોઝર રિપોર્ટ અથવા આરોપ પત્ર દાખલ કરવા માટે લોકપાલને કોઇ અધિકારીની મંજૂરી કે પરવાનગી લેવાની રહેશે નહીં.
મંત્રાલયે સમિતિને જણાવ્યું હતું કે વડાપ્રધાન કાર્યાલયનાં અધિકારીઓને પૂછપરછ સામે સંરક્ષણ આપવા માટે વિધેયકનાં મુસદ્દામાં સંશોધન કરવાની જરૃર છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved