Last Update : 13-August-2012, Monday

 

ઉપ રાષ્ટ્રપતિના શપથવિધિ સમારંભમાં
તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

અડવાણીને સૌ પ્રથમ ચોથી હરોળમાં બેસાડવામાં આવ્યા હતા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૨
રાષ્ટ્રપતિ ભવનમાં શનિવારે આયોજિત ઉપ રાષ્ટ્રપતિ હમિદ અન્સારીના શપથવિધિ સમારંભમાં એનડીએનાં કાર્યકારી પ્રમુખ એલ. કે. અડવાણીની જગ્યા વારંવાર બદલવામાં આવ્યા પછી અંતે તેમને પ્રથન હરોેળમાં બેસાડવામાં આવ્યા હતાં.
શપથવિધિનો પ્રારંભ થાય તે અગાઉ રાષ્ટ્રપતિ ભવનનાં અશોકા હોલમાં અડવાણી પ્રવેશ્યા ત્યારે તેમને ચોથી હરોળમાં સાંસદો શિવાનંદ તિવારી(જેડી-યુ) અને ડેરેક ઓ બ્રેન(ટીએમસી) સાથે બેસાડવામાં આવ્યા હતાં.
તિવારીએ પત્રકારોેને જણાવ્યું હતું કે જ્યારે મે અડવાણીને ચોથી હરોેળમાં જોયા તો મને પ્રશ્ન થયો કે અડવાણી જેવા વરિષ્ઠ નેતાને શા માટે પાછળ બેસાડવામાં આવ્યા છે. ત્યારબાદ મે આ અંગેની જાણ સત્તાધીશોને કરતાં તેમણે અડવાણીને ત્રીજી હરોળમાં સીટ આપી હતી.
જો કે અંતે આ બાબત વડાપ્રધાન કાર્યાલયનાં રાજય કક્ષાનાં પ્રધાન વી. નારાયણસામીનાં ધ્યાનમાં આવતા તેમણે અડવાણીને પ્રથમ હરોળમાં લોકસભામાં વિપક્ષનાં નેતા સુષ્મા સ્વરાજની બાજુમાં સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરી હતી. રાજ્યસભામાં વિરોેધ પક્ષનાં નેતા અરૃણ જેટલીને પણ પ્રથમ હરોેળમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved