Last Update : 13-August-2012, Monday

 

કાશ્મીરમાં મહિલાઓને મોબાઈલ વાપરવા સામે ત્રાસવાદીઓની ધમકી

લશ્કર અલ કાયદા અને અલ કાયદા મુજાહિદ્દીનનાં પોસ્ટરોમાં ચેતવણી

(પી.ટી.આઈ.) શ્રીનગર, તા. ૧૨
જમ્મુ કાશ્મીરમાં ખાસ જાણીતા નહી તેવા ત્રાસવાદી જુથે ધમકી આપી છે કે કાશ્મીરમાં મહિલાએ જાહેરમાં બુરખો પહેરવો તેમજ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં. અન્યથા ખરાબ પરીણામો માટે તૈયાર રહેવું. તેમાં ગ્રામ પંચાયતોના હોદ્દેદારોને પણ જુમ્માની નમાજમાં રાજીનામા ધરી દેવા ધમકી અપાઈ છે.
કાશ્મીરમાં સક્રીય લશ્કર અલ કાયદા તેમજ 'અલકાયદા મુજાહિદ્દીન' નામના બે ત્રાસવાદી સંગઠનોએ સ્થાનિક મસ્જીદોમાં હસ્તલિખીત પોસ્ટરો ચોંટાડયા હતા. તેમાં ચેતવણી આપવામાં આવી હતી કે 'જો અમને કોઈ મહિલા જાહેરમાં ચહેરા પર બુરખો ઢાંક્યા વીના જોવા મળશે તો અમે તેના ચહેરા પર તેજાબ છાંટી દઈશું.'
જ્યારે બીજા એક પોસ્ટરમાં જણાવાયું છે કે 'અમને જો કોઈ છોકરી કે મહિલા જાહેરમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી જણાશે તો અમે તેમને ગોળી મારી દઈશું.' ત્રાસવાદીઓની સક્રીયતા ધરાવતા શોપીઆન જીલ્લાની કેટલીક મસ્જીદોમાં આ પ્રકારે હાથે લખાયેલા પોસ્ટરો જોવા મળ્યા હતા.
જમ્મી કાશ્મીર પોલીસ જો કે આ મુદ્દે મૌન સેવી રહી છે. એક વરીષ્ઠ પોલીસ અધિકારીએ ગુપ્તતાની શરતે માહિતી આપી હતી કે 'અમે આ બાબતે તપાસ ચલાવી રહ્યા છીએ. ખરેખર આ બાબત ગંભીર છે કે પછી કોઈ તોફાની તત્વોનું અટકચાળું છે તે કહેવું અત્યારે વહેલું ગણાશે.'
દક્ષિણ કાશ્મીરના ગ્રામ્ય પંચાયતોના સરપંચો તેમજ પંચોને પણ જુમ્માની નમાઝ દરમ્યાન તેમના પદેથી રાજીનામા આપી દેવા અથવા ગંભીર પરીણામો ભોગવવાની ચેતવણી અપાઈ છે. ઘણી પંચાયતોના જુમ્માની નમાઝમાં તેમના રાજીનામા આપી દીધા છે. અગાઉ આ પ્રકારના પોસ્ટર દક્ષિણ કાશ્મીરની તરલ ટાઉનશીપ ખાતે પણ જોવા મળ્યા હતા. આ ત્રાસવાદી જુથોના નામ કાશ્મીર ખીણની બે દાયકાની અશાંતિ દરમ્યાન પ્રથમવાર જોવા મળ્યા છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved