Last Update : 13-August-2012, Monday

 

મહિધરપુરામાં હીરાની ઓફિસમાં જાલી નોટ છાપતા બે મિત્રો ઝડપાયા

ટૂંકા રસ્તે ઝડપથી નાણાં કમાવવામાં કોમ્પ્યુટર એન્જીનીયર મૌલિક દેસાઇ અને મિકેનીકલ એન્જીનીયર પિયુષ રાઠોડ જેલભેગા

(ુપ્રતિનિધિ દ્વારા) ાૃ સુરત, રવિવાર
મહિધરપુરામાં આવેલી હીરાની ઓફિસમાં લેપટોપ, પ્રિન્ટર ગોઠવી ડુપ્લીકેટ ચલણી નોટો છાપનારા બે એન્જીનીયર મિત્રોને પોલીસે આબાદ ઝડપી પાડીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહિધરપુરા બલી શેરીમાં આવેલા ધર્મનંદન ચેમ્બર્સની ૫૦૮ નંબરની હીરાની ઓપિસમાં ડુપ્લીકેટ નોટો છપાઇ રહી હોવાની સુરતની સ્પેશિયલ ઓપરેશન ગૃપ (એસઓજી)ના મુનાફ ગુલામ રસુલને બાતમી મળી હતી. જે આધારે શનિવારની મોડી રાત્રે ઓફિસમાં રેડ પાડી હતી. રેડ દરમ્યાન ઓફિસનો માલિક મૌલિક બાબુભાઇ દેસાઇ (ઉ.વ.૨૧, બી-૬૮, ઉદયનગર-૨, કતારગામ, માધવાનંદ આશ્રમની પાછળ, મૂળ પીઠવાજાલ, તા.જી. અમરેલી) અને તેનો મિત્ર પિયુષભાઇ ડાહ્યાભાઇ રાઠોડ (ઉ.વ.૨૧, રહે. ૫૫, ઉદયનગર-૨ કતારગામ, માધવાનંદની પાછળ, મુલ ગામ- કુંડવી, તા. તળાજા, જી. ભાવનગર)ને ઝડપી પાડયા હતા.
બન્નેની પૂછપરછમાં મૌલિક કોમ્પ્યુટર એન્જીનીયર છે અને તેના પિતાના મૃત્યુ બાદ આ ઓફિસ સંભાળતો હતો. જ્યારે તેનો મિત્ર પિયુષ મિકેનિકલ એન્જીનીયર બન્યા પછી બેકાર હતો. બન્ને મિત્રોએ ટૂંકા રસ્તે જઇ ઝડપથી રૃપિયા કમાવવા ઓફિસમાં જ બનાવટી નોટ છાપવાનું શરૃ કર્યું હતું અને ઓફિસમાં જ લેપટોપ- પ્રિન્ટર ગોઠવી છાપકામ શરૃ કર્યું હતું. હજુ તો ૮ જ દિવસ થયા હતા, અને પોલીસે બન્નેને પકડી પાડયા હતા. બન્ને પાસેથી રૃ।. ૧૦૦ના દરની ૩૬ નોટ કિંમત રૃ।. ૩,૬૦૦ અસલ નોટો અને ભારતીય બનાવટની રૃ।. ૧૦૦ની ૨૦ નોટ, લેપટોપ, પ્રિનટ્ર મળી ૪૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આ બન્ને મિત્રો વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાના ઇરાદે બનાવટી ચલણી નોટ બનાવવાન ગુનો દાખલ કર્યો હતો. બન્ને મિત્રોને આજે કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતાં ૪ દિવસા મંજુર કરાયા હતા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved