Last Update : 13-August-2012, Monday

 

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત

મોટી સંખ્યામાં શાંતિદૂતોના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ વન વિભાગમાં દોડધામ ઃ પી.એમ. કરી નમુના જુનાગઢ મોકલાયા

ઉમરાળા, તા.૧૨
ઉમરાળા તાલુકાના રંઘોળા ડેમના કાંઠાના વિસ્તારમાં ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતર મોતને ભેટયા હતા. જોકે અંગે લોકોએ વન વિભાગને જાણ કરતા વનતંત્ર તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરતા ઝેરી ચણ ખાવાથી કબુતરના મોત નિપજ્યા હોવાનું તારણ બહાર આવ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ ઉમરાળાનો રંઘોળા ડેમ અત્યારે મોટાભાગનો ખાલી હોય ડેમની ખુલ્લી જગ્યામાં દરરોજ મોટી સંખ્યામાં કબુતરો ચણવા આવે છે. ત્યારે ગઇકાલે સવારના સમયે કોઇ અસામાજીક તત્વોએ નાખેલી ઝેરી પદાર્થ ભેળવેલી ચણ કબુતરોએ આરોગતા અંદાજે ૧૦૫-૧૩૦ જેટલા કબુતરો ઝેરી અસરથી મોત ધયા હતા. આ ઘટના અંગે લોકોને ખબર પડતા તુરંત વન વિભાગને જાણ કરાતા એસીએફ સહિતનો કાફલો ઘટના સ્થલે દોડી ગયો હતો. અને કબુતરના મૃત્યુ અંગેના સત્ય કારણની જાણકારી માટે કબુતરોના મૃતદેહોને પી.એમ. માટે મોકલી દેવાયા હતા. રંઘોળા ડેમની ખાલી જગ્યામાં એક સાથે સંખ્યાબંધ કબુતરોના મોતની ઘટનાને જીવદયા પ્રેમીઓએ વખોડી કાઢી રોષ વ્યક્ત કર્યો હતો. અને ચણમાં ઝેર ભેળનાર વિકૃત શખ્સોને સત્વરે પકડવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. તંત્ર દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી જીવદયાપ્રેમીઓએ ઉચ્ચારી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved