Last Update : 13-August-2012, Monday

 

જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !

 

માત્ર ગણત્રીના દિવસોમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ‘જન્માષ્ટમી’નો તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવા માટેની ઠેર ઠેર તૈયારીઓ થઈ રહી છે ત્યારે ગઈ ત્રીજી ઓગસ્ટના રોજ રીલીઝ થયેલી એનિમેટેડ ૩ડી ફિલ્મ ‘‘કૃષ્ણ ઔર કંસ’’ને પાંચ રાજ્યોમાં તો કરમુક્ત આપી દેવામાં આવી છે. આ ફિલ્મને મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરલા, પંજાબ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં તો પહેલા જ દિવસથી જ કરમુક્ત કરી દેવાઈ હતી. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીને ઘ્યાનમાં રાખીને હવે દિલ્લી, હરિયાણા, કર્ણાટક, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિળનાડુ અને મઘ્ય પ્રદેશ જેવા રાજ્યો પણ આ દિશામાં પગલા લઈ શકે છે. સ્કૂલ, સામાજીક અને ધાર્મિક સંગઠનો તરફથી આ ફિલ્મને બતાવવા માટે ઘણા મોટા પાયે તેનું બુકીંગ થવા માંડ્યુ છે !
‘‘કૃષ્ણ ઔર કંસ’’ એક એવી ફિલ્મ છે, જેમાં બોલીવુડના જાણીતા ફિલ્મ સ્ટારો મનોજ બાજપેયી, પ્રાચી સાવે, ઓમપુરી અને જુહી ચાવલાએ પોતાના અવાજો આપ્યા છે. ફિલ્મમાં કંસનો અવાજ ઓમપુરીએ ડળ કર્યો છે તે આપ સૌની જાણ ખાતર. ફિલ્મની કહાણીમાં શ્રીકૃષ્ણની બાળલીલાઓ અને કંસના વધને ૩ડી માં બતાવામાં આવ્યા છે, આ ફિલ્મની કહાણીથી બાળકોને ઘણું સારૂં શિખવાનું પણ મળશે. ફિલ્મનું નિર્દેશન વિક્રમ વેતુરીએ સંભાળ્યું છે જ્યારે શાંતનું મોઈત્રએ ફિલ્મમાં સંગીત આપ્યું છે. ટુંકમાં જન્માષ્ટમીના માહોલમાં આ એનિમેટેડ ફિલ્મ સૌને આકર્ષિત કરે તો નવાઈ નહીં !

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved