Last Update : 13-August-2012, Monday

 
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !

 

ટીવી ઉપર અત્યંત લોકપ્રિય બની ચુકેલો રિયાલ્ટી-શો ‘‘કોન બનેગા કરોડપતિ’’ની છઠ્ઠી સીઝનનું પ્રસારણ ચાલુ મહિનાના અંતમાં અથવા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ થઈ જશે. આ શોના એંકર તરીકે અમિતાભ બચ્ચન ફરી એક વાર દર્શકોના દિલ જીતવા આવી રહ્યો છે. આ તબક્કે આપ સૌનું ઘ્યાન એ બાબતે દોરી દઈએ કે જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે ‘કેબીસી’ના પ્રસારણનો દિવસ અને સમય એટલા માટે નથી જણાવાઈ રહ્યો, કારણ કે અત્યારે તે બાબત ઉપર ઘેરી વિચારણા અને મંથન ચાલી રહ્યું છે.
આ રીયાલિટી-શોના નિર્માતા ‘‘કેબીસી-૬’’ માટે એવા સમયની શોધમાં છે જ્યાં જાહેરાત કોઈપણ રીતે વહેંચાય નહીં ! આ ઉપરાંત આ શોને કશા જ પ્રકારની કારોબારીમાં મુશ્કેલીઓ ઊભી ના થાય. સાથે સાથે બીજી ચેનલો ઉપર ચાલી રહેલા પ્રોગ્રામો સાથે ટક્કર લેવાની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ‘કેબીસી’ની છઠ્ઠી સીઝનના શોનો થીમ ‘‘માત્ર જ્ઞાન જ તમને તમારો હકક અપાવી શકે છે.’’ રાખવામાં આવ્યો છે. મતલબ કે દરેક પ્રતિસ્પર્ધીએ પોતાનું જનરલ નોલેજ ઘણું પાક્કુ કરીને હોટસીટ ઉપર બેસવું પડશે અને તેમ હશે તો જ ‘કરોડપતિ’ બનવાનું સ્વપ્નું પુરૂ થઈ શકશે. સો ઓલ ધ બેસ્ટ ટુ ઓલ પાર્ટીસિપેન્ટ્‌સ ફ્રોમ ‘ગ્લેમર’
જો કે બીગ બીના ફેન્સમાં પણ અત્યારે એ ઉત્સાહ દેખાઈ રહ્યો છે કે ક્યારે એ.બી પોતાનો રંગ દેખાડે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved