Last Update : 13-August-2012, Monday

 

૨૦૧૨ અને ૨૦૧૩માં ક્રૂડતેલની માગ વિશ્વભરમાં વધશે ઃ ઓપેક

 

વિયેના,શનિવાર
ઓપેક વૈશ્વિક ક્રુડની માંગનો તેનો અંદાજ ૨૦૧૨ અને ૨૦૧૩નાં વર્ષ માટે વધાર્યો હતો જો કે તે પછીનાં વર્ષે અનિશ્ચિત આર્થિક સ્થિતિ વચ્ચે ઘટાડો શક્ય હોવાનો નિર્દેશ પણ ઓપેકે આપ્યો હતો. ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) એ ૨૦૧૨માટે આગાહી કી છે કે વિશ્વની ક્રુડતેલની દૈનિક માંગ ૮૮૭.૨ લાખ બેરલ રહેશે જે પૂર્વે ૮૮૬.૮ લાર બેરલનો અંદાજ વ્યકત કરાયો હતો.
૨૦૧૩ માટે માંગ દૈનિક ૮૯૫.૨ લાખ બેરલની (પૂર્વેનો અંદાજ ૮૯૫ લાખ બેરલ) થવાનો અંદાજ વ્યકત કરાયો છે. વિશ્વનાં ત્રીજા ભાગનું ક્રુડતેલનું ઉત્પાદન ઓપેકનાં ૧૨ દેશો તરફથી આવે છે.
વિશ્વની ક્રુડતેલની માંગમાં હવે ઘટાડાનું વલણ અટકી સ્થિરતા દેખાતી હોવાનો નિર્દેશ પણ ઓપેકે આપ્યો હતો. ઉપરાંત સમર ડ્રાઈવીંગ સીઝન, ઉનાળાની ગરમી અને જાપાનનાં મોટા ભાગનાં અણુમથકો બંધ હોવાના લીધે તેલની માંગમાં સ્ટેબિલીટી રહેશે એમ ઓપેકે વધુમં જણાવ્યું હતંુ.
આ વર્ષે યુ.એસ., જાપાન અને ભારતમાં માંગ વધુ રહેવાની જયારે યુરોપમાં ક્રુડતેલની માંગ ઘટવાનો અંદાજ પણ વ્યકત કરાયો છે. જો કે ૨૦૧૩માં માંગ થોડી વધુ રહેવાનું જણાવી ઓપેકે નિર્દેશ આપ્યો છે કે તે વર્ષે આર્થિક ચિત્ર કેવું રહેશે એ કહેવું મુશ્કેલ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved