Last Update : 13-August-2012, Monday

 
 
અમદાવાદ અવસાન નોંધ

ડબગરઃ - નિતેષભાઈ તથા ગૌરવભાઈના પિતાશ્રી સ્વ. નવીનચંદ્ર કાન્તીલાલ ડબગરનું બેસણું, નવી ગુજરાતી શાળા, ઉપાસના હાઈસ્કૂલ પાછળ, સારંગપુર દોલતખાના, સાંજે ૪થી ૬
દવેઃ - સ્વ. દિપકભાઈ ક્રિપાશંકર દવેનું બેસણું, ડી-૩૩, અરૃણ પ્રકાશ એપાર્ટમેન્ટ, દેવ આશીષ સ્કૂલ પાસે, રામદેવનગર રોડ, સેટેલાઈટ, સવારે ૮થી ૧૧
ભટ્ટઃ - સ્વ. વત્સલભાઈ સુમંતચંદ્ર ભટ્ટનું બેસણું, બાજખેડાવાળ સમાજવાડી, પ્રાણશંકર હોલ, પુષ્પકુંજ, કાંકરિયા, સાંજે ૪થી ૬
જોષીઃ - સ્વ. ચંપાબેન નાગરદાસ જોષીનું બેસણું, ૨૩/૩૬૧, શિવ એપાર્ટમેન્ટ, નોબલ સ્કૂલ પાસે, કૃષ્ણનગર, સૈજપુર, સવારે ૯થી ૧૧
- સ્વ. કમળાબેન કનૈયાલાલ જોષીનું બેસણું, રણછોડજીનું મંદિર, નરોડા, સવારે ૯થી ૧૨
રાવલઃ - સ્વ. કાળીદાસ પ્રેમશંકર રાવલનું બેસણું, મિલન મંદિર, ધર્મનગર સોસાયટી વિ.-૨, સાબરમતી, સવારે ૮થી ૧૧
ભાવસારઃ - સ્વ. લલીતાબેન નટવરલાલ ભાવસારનું બેસણું, ૨૮૯૮, બારોટનું ડહેલું, બુખારાની પોળ સામે, દિલ્હી ચકલા, શાહપુર, સવારે ૯થી ૧૧
પટેલઃ - સ્વ. જયંતિભાઈ ગણેશદાસ પટેલનું બેસણું, શિવ-શક્તિ હોલ, ભૂયંગદેવ ચાર રસ્તા, ઘાટલોડિયા, સવારે ૮થી ૧૧
- સ્વ. અશોકકુમાર નારણદાસ પટેલ (ચાણસ્માવાળા)નું બેસણું, અંબિકાવાડી, શાકમાર્કેટ પાસે, રાણીપ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. પલ્લવીબેન બચુભાઈ પટેલનું બેસણું, બ્લોક નં.-૧૬/૧૨૦, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ઉમિયાનગર, કલાપીનગર, સવારે ૮થી ૧૧
- સ્વ. પ્રવિણચંદ્ર પુરૃષોત્તમદાસ પટેલ (આંકલાવવાળા)નું બેસણું, લક્ષ્મીનારાયણની વાડી, ઈસનપુર બસ સ્ટેન્ડ પાસે, સવારે ૯થી ૧૧
કિનારીવાલાઃ - સ્વ. જાગૃતિબેન સંજયભાઈ કિનારીવાલાનું બેસણું, ૫, જીવનસ્મૃતિ સોસાયટી, મિરામ્બિકા હાઈસ્કૂલ પાસે, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ખત્રીઃ - સ્વ. પુષ્પાબેન નટુભાઈ ખત્રી (ટાટારિયા)નું બેસણું, શ્રી સોરઠિયા બ્રહ્મક્ષત્રિય પંચની વાડી, પુષ્પકુંજ, કાંકરિયા, સાંજે ૫થી ૬
ચુડાસમાઃ - સ્વ. જયાબેન ગોવિંદલાલ ચુડાસમાનું બેસણું, ૬૫/૭૭૨, શિવમ્ એપાર્ટમેન્ટ, અખબારનગર પાસે, સાંજે ૪થી ૬
સુથારઃ - સ્વ. આનંદીબેન હસમુખલાલ સુથારનું બેસણું, રાધારામ વાડી, રાંગણીમાતાના મંદિર પાસે, સર્વોદય વિ.-૨ સામે, સોલા રોડ, સવારે ૯થી ૧૨
બારોટઃ - સ્વ. ગાયત્રીબેન દિપકભાઈ બારોટનું બેસણું, રાધાકૃષ્ણ મંદિર, બારોટવાસ, થલતેજ, સવારે ૮થી ૧૦
દરજીઃ - સ્વ. અનિતાબેન કનુભાઈ દરજીનું બેસણું, બી-૧૮૨, આસોપાલવ સોસાયટી, વટવાગામ, સવારે ૯થી ૧૧
ઠાકરઃ - સ્વ. આશાબેન શીરીષભાઈ ઠાકરનું બેસણું, પ્રાણશંકર હોલ, પુષ્પકુંજ, કાંકરિયા, બપોરે ૨થી ૫
ઠક્કરઃ - સ્વ. ચિમનલાલ નાથાલાલ ઠક્કરનું બેસણું, લોહાણા મહાજનવાડી, બાવળા, સવારે ૮.૩૦થી ૧૧
હિંગુઃ - સ્વ. કમળાબેન જગજીવનદાસ હિંગુનું બેસણું, ઝંકાર હોલ, સરવન્ટ સોસાયટી, શ્રેયસ ચાર રસ્તા, કાંકરિયા, સાંજે ૪થી ૬
બુટ્ટાલિયાઃ - સ્વ. જોગીન્દરસિંઘ મુલકરાજ બુટ્ટાલિયાનું બેસણું, ગોબીન્દધામ ગુરૃદ્વારા, એસ.જી. હાઈવે સાંજે ૫થી ૬.૩૦
મિસ્ત્રીઃ - સ્વ. નયનભાઈ બિપીનકુમાર મિસ્ત્રી (દહાણુવાળા)નું બેસણું, સંસ્કાર ભવન હોલ, રાધાક્રિષ્ણ મંદિર પાસે, નારણપુરા ગામ, સવારે ૮થી ૧૧
સોનીઃ - સ્વ. મધુબેન જયંતિલાલ સોની (ભાલાણી)નું બેસણું, સી-૫૦૨, રિધ્ધિ ટાવર, લોટસ સ્કૂલ પાસે, જોધપુર ગામ, સવારે ૮.૩૦થી ૧૦

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved