Last Update : 13-August-2012, Monday

 
ભારે વરસાદના કારણે વડોદરામાં પૂર આવ્યું

- વિશ્વામિત્રી નદીમાં 15 ફૂટ પાણી

 

વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 15 ફૂટ પાણીની સપાટી વધતાં વડોદરામાં પૂરની શક્યતા સેવાઇ રહી છે. મળતી મહિતી મુજબ આજવા ઉપર આવેલા પ્રતાપપુરા સરોવરમાં પાંચ ફૂટનું ગાબડુ પડ્યું હોવાથી પ્રતાપપુરા સરોવારનું પાણી વિશ્વામિત્રી નદીમાં આવતું નદીની સપાટી 15 ફૂટ ઉપર જઇ રહી હોવાથી વડોદરામાં પૂર આવ્યું છે.

 

Read More...

નવો ગીર-સોમનાથ જિલ્લો બનાવાશે ઃ મોદી
 

- મુખ્ય કચેરીઓ વેરાવળમાં બનશે

 

સૌષ્ટ્રમાં સોમનાથ ખાતે આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 26 જાન્યુઆરી સુધીમાં નવો જિલ્લો ગીર-સોમનાથ બનાવવાની જાહેરાત કરી હતી. આ જિલ્લાની કલેકટર પોલીસ અધિક્ષક સહિતની મહત્વની મુખ્ય કચેરીઓ વેરાવળમાં બનશે. હાલ ગીર-સોમનાથ જૂનાગઢ જિલ્લામાં આવેલા છે.

 

Read More...

સુરતમાં પાંચ માસની બાળકીનું અપહરણ
i

- સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પરનો કિસ્સો

 

સુરતમાં સેન્ટ્ર્લ બસ સ્ટેન્ડ પરથી એક પાંચ મહિનાની માસૂમ બાળકીનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામી છે. બાળકી કેન્ટીન પાસે સૂતી હતી ત્યારે અજાણી વ્યકિતએ તેનું અપરહણ કર્યું હતું. આ અંગે મહિધરપુરા પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Read More...

અમદાવાદમાં 24 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

- શહેરમાં મોસમનો 31.52 ટકા વરસાદ પડ્યો

 

ગુજરાતનાં અનેક જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ શનિવારે મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ સોમવાર સુધી એટલે કે સતત ત્રીજા દિવસે યથાવત્ રહ્યો હતો. સોમવારે સવારે 8 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આ લખાય છે ત્યારે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

Read More...

ભાવનગરમાં રોગચાળો ઃ ડેન્ગ્યૂના બે પોઝીટીવ કેસ

- બે કિશોરીઓ સપડાઇ

 

ભાવનગર શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. બે કિશોરીને ડેન્ગ્યુના પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં એસએસસીમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીઓઓ આ સપડાઇ હોવાનું બહાર આવ્યું છે.બંન્ને કિશોરી ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

 

Read More...

નવસારી ઃ 30 ફૂટ ઉંચાઇએથી પડતાં યુવકનું મોત

- ત્રણ બાળકો નિરાધાર બન્યા

 

નવસારી સરદાર કોલોની પાછળ રહેતા આધેડ રવિવારે બપોરે નવસારી જીઆઇડીસીમાં સીલ્કમીલમાં રિપેરીંગ કામ ચાલતું હોવાથી 30 ફૂટ ઉંચાઇ પર કામ કરતા હતા ત્યારે અચાનક પગ લપસતાં તેઓ નીચે પટકાયા હતા અને સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Read More...

- બનાવટી દસ્તાવેજો મળી આવ્યા

 

ગોધરામાં છેલ્લા 33 વર્ષથી રહેતા પાકિસ્તાનનો નાગરિક પકડાયો છે અને તેની પાસેથી ભારત-પાકિસ્તાન એમ બંને દેશનાં પાસપોર્ટ સહિત અનેક બનાવટી દસ્તાવેજો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે અને તે પાકિસ્તાન કેટલી વાર ગયો વગેરે સહિતની તપાસ પણ હાથ ધરી છે.

 

Read More...

 

  Read More Headlines....

સંસદ માર્ચ કરતાં બાબા રામદેવની ધરપકડ કરવામાં આવી

આ રાજકીય લડાઇ, રામદેવનો અસલ ચહેરો ખુલ્લો પડ્યો છે ઃ કોંગ્રેસ

સચિન-વિરાટ કોહલીને Top ICC awards માટે નામાંકિત કરવામાં આવ્યા

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષા એજન્સીઓ સર્તક

ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ ભારતીય રમત મંત્રી

નિર્માતા સાથેની શરત હારી જતાં દીપિકા પદુકોણે રૃ.૧૦ લાખ ચૂકવ્યા

Latest Headlines

અમદાવાદમાં 24 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
અમદાવાદમાં ક્યા વિસ્તારમાં પાણી ભરાયા ? રીક્ષા-ટુ વ્હીલર બંધ પડ્યા
ગોધરામાં 33 વર્ષથી રહેતા પાકિસ્તાની શખ્સને પકડવામાં આવ્યો પકડાયો
વડોદરામાં ચાર ઈંચથી વધુ વરસાદ : ખેતીને જીવતદાન
સચિન-વિરાટ કોહલીને Top ICC awards માટે નામાંકિત કરવામાં આવ્યા
 

Entertainment

નિર્માતા સાથેની શરત હારી જતાં દીપિકા પદુકોણે રૃ.૧૦ લાખ ચૂકવ્યા
નિર્માતાનો ચેક બાઉન્સ થતાં રોહિત શેટ્ટીએ પોતાના એકાઉન્ટમાંથી મજૂરોને નાણા ચૂકવ્યા
સલમાનની બિન સરકારી સંસ્થા હવે બાળકોના શિક્ષણ માટે કામ કરશે
અક્ષય કુમારના પુત્ર આરવે જૂહુના ઘરમાં દહીં હાંડી ફોડી
'ચાચા નહેરુ' નામના ઉપયોગને કારણે નિર્માતા કરણ અરોરા મુશ્કેલીમાં મૂકાયા
  More News...

Most Read News

Olympics 2012 Photos
અમેરિકામાં કાર અકસ્માતમાં પાંચ ભારતીયોના મૃત્યુ
બીજી ટર્મ માટે ઉપરાષ્ટ્રપતિપદના શપથ લેતા હમિદ અન્સારી
હિમાચલપ્રદેશમાં બસ ખીણમાં પડી જતા બાવનનાં મોત ઃ ૪૬ ઘાયલ
સુરેશ દલાલે MSUનું VCપદ 8 માસમાં ફગાવ્યું હતું
 

News Round-Up

આ રાજકીય લડાઇ, રામદેવનો અસલ ચહેરો ખુલ્લો પડ્યો છે ઃ કોંગ્રેસ
અણ્ણાના સૂચનથી રાજકીય પક્ષની જાહેરાત કરી હતી ઃ કેજરીવાલ
વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કરવાની ઉતાવળ નથી
સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષા એજન્સીઓ સર્તક
ઈન્દોરમાં ૩૫૦ કિગ્રા વજનની મહિલા પર વજન ઘટાડવાની શસ્ત્રક્રિયા
 
 
 
 
 

Gujarat News

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
  [આગળ વાંચો...]
 

Business

નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે
૨૦૧૨ અને ૨૦૧૩માં ક્રૂડતેલની માગ વિશ્વભરમાં વધશે ઃ ઓપેક

એસબીઆઈનો ચોખ્ખો નફો ૧૩૭ ટકા વધ્યો ઃ કુલ એનપીએ ૩.૫૨% થી વધીને ૪.૯૯% પહોંચી

[આગળ વાંચો...]
 

Sports

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
 

Ahmedabad

અમદાવાદમાં બે ઈંચ વરસાદ ૧ મકાન, ૧ર ઝાડ ધરાશાયી
મનરેગામાં ૩૫ લાખના ભ્રષ્ટાચાર મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની રિટ
બે દંપતીને શોધવા હોટલો, ભાડુઆતોનું સઘન ચેકિંગ

IANT કમ્પ્યુટર ક્લાસના શિક્ષકની બળાત્કાર કેસમાં ધરપકડ

•. સ્ટંટ કરતાં ત્રણ બાઈકર્સ પકડાયાઃ આઠની શોધખોળ
[આગળ વાંચો...]
 

Baroda

સ્કૂલનાં ત્રણ વિદ્યાર્થીએ મળીને ધો.૧૧નાં વિદ્યાર્થીની હત્યા કરી
લોન અપાવવાનાં બહાને રૃપિયા ૭૫,૦૦૦ની ઠગાઈ
દાહોદ અને પંચમહાલના ૯૦ ગામડાઓમાં અંધારપટ

નર્મદા ડેમના પાંચ ફૂટ ઊંચા ધોધ નિહાળી પ્રવાસીઓમાં અનેરો રોમાંચ

હરણી એરપોર્ટ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઇ
  [આગળ વાંચો...]
 

Surat

ઇન્ટરનેટનો ધંધો શરૃ કરવા દિપનું અપહરણ કરી ખંડણી માંગી હતી
કેશુભાઇના જવાથી ભાજપને ફાયદો જ થવાનો છે, નુકસાન નથી ઃ સોલંકી
ઉકાઇ ડેમના ૧૮ દરવાજા ખોલી ૭૦,૦૦૦ ક્યુસેક પાણી છોડાયું
નોટીફાઇડના ટેક્ષ સહિતના પ્રશ્નો પાણીના વેપારમાં ભૂલાયા
કાપડના વેપારીને ક્રાઇમ બ્રાંચના નામે દમ મારતા ત્રણ ઝડપાયા
  [આગળ વાંચો...]
 

South Gujarat

કરવડમાં જોખમી કેમિકલ વેસ્ટનો બે ટન જથ્થો કોઇક ઠાલવી ગયું
નવસારીમાં ભંગારના ગોડાઉનમાં આગ ઃ ૪ કાચા મકાન,કાર સ્વાહા
વાંસદામાં ૨, ગણદેવીમાં ૧.૭ નવસારી-જલાલપોરમાં ૧ ઇંચ
ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષ તો ખાડા પુરવામાં કાઢી નાખ્યા છે
નવસારીમાં ૪ માળનું એપાર્ટ. જમીનમાં બેસી બાજુના બિલ્ડીંગ પર નમી પડયું
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

કપડવંજમાં ડિગ્રી વગરના ડોક્ટરોના ચાલતા દવાખાના
મગજના તાવથી વણસોલ સુંઢામાં બાળકનું મોત
ખેડા જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે જણાના મોત

જમીનના વિવાદમાં મારામારી થતા ત્રણ જણા પર હુમલો

ડાકોરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
  [આગળ વાંચો...]
 

Saurastra

સોમનાથ મહાદેવ મંદિરે બે લાખ ભાવિકો ઉમટશે
નર્મદા નિગમની ટીમ પર ટોળાનો હુમલો, વાહનોમાં તોડફોડ, લાઠીચાર્જ

ચોટીલા તાલુકાને અછતગ્રસ્ત જાહેર ન કરાતા વ્યાપેલો રોષ

પ્રભાસપાટણમાં રસ્તા, પાણી અને સ્ટ્રીટલાઇટ જેવી સુવિધાનો અભાવ
અમીન માર્ગ પર સિંધી વેપારીના બંગલામાંથી ૧૨.૨૫ લાખની ચોરી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ગોહિલવાડમાં વરસાદી માહોલ વચ્ચે સાર્વત્રિક હળવા વરસાદના ઝાપટા
બી.પી.એલ., રેશનકાર્ડના પ્રશ્ને સીપીએમ દ્વારા સંમેલન યોજાયું
ઉમરાળાના વિકલાંગ સાધન સહાય કેમ્પમાં માત્ર ૪૮ અરજદારોએ માંડ લાભ લીધો
કોળિયાકમાં નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો ભરાશે
ઉખરલા ગામે આજે પખારામ બાપાની ૧૧૮મી પૂણ્ય તિથિની ઉજવણી કરાશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

પાલનપુરના શખ્સને જીવતો સળગાવી દેવાની કોશિશ

મહાદેવપુરામાં નાણાંની લેતીદેતી મુદ્દે યુવકની હત્યા
અંબાજીમાં ખાનગી ગેસ એજન્સીનો પરવાનો રદ્ કરાયો

હિંમતનગરમાં બેંકના
કર્મચારીને રજા નહીં મળતાં એસીડ પીધું

રણુજા જતા પદયાત્રીઓથી ખેડબ્રહ્મા-અંબાજી માર્ગ ઉભરાયો

  [આગળ વાંચો...]

 

 


 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved