Last Update : 12-August-2012,Sunday

 

ટેબલેટનું માર્કેટ જોરમાં...

નેટોલોજી

ક્લાઉડ કોમ્પ્યુટીંગનું માર્કેટ
ડેટા સ્ટોરેજ મથામણમાં કોમ્પ્યુટરના વપરાશકારોએ હવે ચંિતા કરવા જેવું નથી. ઓનલાઈન સ્ટોરેજ ફેસીલીટી ક્લાઉડ કોમ્પ્યુટીંગ ચમત્કાર સર્જી રહી છે. ક્લાઉડ કોમ્પ્યુટીંગ માર્કેટ ભારતમાં જોત-જોતામાં શરૂ થઈ ગયું છે. ૯૦ હજાર કરોડની ક્લાઉડ સર્વિસીસ ૨૦૨૦ સુધીમાં બજારમાં ફરતી થઈ જશે. ક્લાઉડ સર્વિસનું માર્કેટ વપરાશકારોમાં લોકપ્રિય બનતાં જ વઘુને વઘુ કંપનીઓ તે બિઝનેસમાં કૂદી પડી છે.
માઈક્રોસોફ્‌ટ, ગુગલ, એમેઝોન, આઈબીએમ, એચપી જેવી ટોચની કંપનીઓ ક્લાઉડ માર્કેટીંગમાં જોડાઈ છે. ભારતમાં હાલમાં ક્લાઉડ માર્કેટ ૯૦૦ મીલીયન ડોલરનું છે. ૨૦૧૫ સુધીમાં તે ૩-૪ અબજ ડોલરનું થશે. નેકોકેમે કરેલા સર્વે અનુસાર ૨૦૨૦ સુધીમાં આ માર્કેટ ભારતમાં ૧૬ અબજ ડોલરને આંબી જશે.
ભારતમાં ઘણી કંપનીઓ છે જે હાર્ડવેર અને સોફ્‌ટવેર સોલ્યુશન પાછળ લાંબો ખર્ચો કરવાના બદલે ક્લાઉડ કોમ્પ્યુટીંગને આવકારશે. ભારતમાં ક્લાઉડ કોમ્પ્યુટીંગનું માર્કેટ ૨૦૧૫ સુધીમાં ૩-૪ અબજ ડોલર પર પહોંચશે.

 

હોટમેલનો લુક બદલાઈ રહ્યો છે

 

માઈક્રોસોફ્‌ટ હોટમેલનો લુક બદલી રહ્યું છે. ગુગલના હોમપેજ જેવો આ લુક હશે એમ મનાય છે. હોટમેલનો નવો અવતાર ફેસબુક, ટ્‌વીટર, લીંક્ડીન ઈનબીલ્ટ વાળો હશે. આઉટલુકના ઈનબોક્સ સાથે પણ સંકળાયેલી આ સિસ્ટમ વપરાશકારને ઓટોમેટીક સિક્યોરીટી પુરી પાડશે. આઉટલુકનો કી-બોર્ડ શોર્ટકટનો પણ તેમાં લાભ મળશે. હાલમાં સોશ્યલ નેટવર્કીંગની બોલબાલા ચાલે છે ત્યારે તેની સાથે સૅટઅપ કરાયેલા ઈ-મેલ પણ ઉપયોગી બની જાય છે. ઈમેલની પ્રાઈવેસી પરનો કંટ્રોલ, કેટલાક ફીચર્સ, સ્પામ અને સ્વીપ ફીલ્ટર્સ શરૂઆત જેવા જ રહેશે. આ સંજોગોમાં જો તમે હોટમેલના એકાઉન્ટ પરથી શીફ્‌ટ થવા માગતા હો તો આઉટલુક પર પણ હોટમેલ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશો.

 

સાથે... સાથે
* માઈક્રોસોફ્‌ટનું વિન્ડૉઝ-૮ ઓક્ટોબરમાં આવી રહ્યું છે.

 

* તાજેતરમાં બહાર પડેલી નવી ત્રણ એપ્લીકેશન તમારા સ્માર્ટ ફોનને વઘુ સ્માર્ટ બનાવશે. જેમાં માય સ્કીન (જેમાં હવામાનની અસર સ્કીન પર કેવી પડે છે તે દર્શાવે છે), એન્ડોમોન્ડો (ફીટનેસ અંગે જાગૃતિ) સોલાર (હવામાનની માહિતી વિવિધ ભાષામાં)નો સમાવેશ થાય છે.
* કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે ૨૪ કલાકની એન્ટી રેગીંગ હેલ્પલાઈન વિદ્યાર્થીઓ માટે શરૂ કરી છે. ુુુ.ચહૌચિયયૈહય.ૈહ
* પાવર ક્રાઈસીસના કારણે અસર પામેલા લાખો લોકોની સમસ્યા ટ્‌વીટર વર્સ પર ટોપમાં હતી.
* નેટીઝનોએ પોતાની લાઈફ પર અસર કરનાર ૨૦ ખાસ લોકોના નામની પસંદગીમાં પોતાની મમ્મીથી માંડીને લેડી ગાગાનો સમાવેશ કર્યો હતો.
* પેરીસના એક પ્રોફેસરે એવું ડીવાઈસ તૈયાર કર્યું છે કે તે માત્ર આંખોના ઉપયોગથી લખી પણ શકે અને ડ્રોઈંગ પણ કરી શકે.
* ‘ધ હફીંગટન પોસ્ટ’માં ‘મસ્ટ ટ્રાય ફૂડ્‌સ’માં ‘ઢોસાં’નો સમાવેશ કર્યો છે. બેંગલોરમાં એક સ્થળે ઢોંસાની ૯૯ વેરાઈટી છે એમ બ્લોગ પર લખ્યું છે.
* ઑનલાઈન ચેટીંગમાં ફર્સ્ટ ઈમ્પ્રેશન પાળવી હોય તો વૅબકેમ એવી રીતે ગોઠવો કે જેથી તમારો માથાનો ભાગ પરફેક્ટ દેખાય.
* ઓલમ્પિકના ઓપનીંગ સમારોહમાં એટકીન્સનની એન્ટ્રીની વીડીયો ૪,૩૫,૦૨૨ વાર ડાઉનલોડ થઈ હતી.
* ઊઇ... એટલે ક્વીક રિસ્પોન્સ કોડ; બારકોડ અપડેટ સાથે તે સંકળાયેલો છે, તે વેબલીંક સહિતની માહિતી ધરાવે છે અને સ્માર્ટફોન તેને વાંચી શકે છે.
* ૧૯૫૨માં પ્રથમ બારકોડ શોધાયો, ૧૯૭૩માં શોધાયેલ યુપીસી બારકોડ હાલમાં વપરાય છે, ૧૯૭૪માં રીંગલેસ ગમ પ્રથમ પ્રોડક્ટ હતી કે જેના પર બારકોડ પ્રિન્ટ કરેલો હોય, ૧૯૯૪માં ઊઇકોડ ટોયોટોએ ડેવલોપ કર્યો હતો.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved