શુક્રવારે અમદાવાદના ધરણીધર વિસ્તારમાંથી ૫૦ અંધ અને અપંગ યુવકો અને યુવતિઓ ટ્રેકીંગ માટે જમ્મુ અને કાશ્મીર અને વૈષ્ણવદેવી અને બર્ફીલા પર્વતો પર ટ્રેકીંગ માટે રવાના થયા હતા. શ્રીનાથજી કૃપા એજ્યુકેશન જનસેવા ટ્રસ્ટ દ્વારા અંધ અને અપંગ યુવકો અને યુવતીઓ માટે વિના મુલ્યે આ આયોજન કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ ગૌતમ મહેતા)