Last Update : 12-August-2012,Sunday

 

અનેક સ્થળે મટકી ફોડના કાર્યક્રમો થયા
અમદાવાદમાં હર્ષોલ્લાસપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી થઇ

જગન્નાથજી મંદિરમાં ગૌપૂજન માટે ભક્તો ઉમટયા ઃ ઇસ્કોનમાં ફૂલ બંગલાનાં દર્શન થયાં

નંદ ઘેર-આનંદ ભયો, જય કનૈયા લાલ કી-નો જયઘોષ ગૂંજી ઉઠયો

 

અમદાવાદ, શનિવાર
જન્માષ્ટમીની અમદાવાદમાં શુક્રવારે ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઇ હતી. રાત્રે ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમયે નંદ ઘેર-આનંદભયો, જય કનૈયા લાલ કી-નો જયઘોષ ગૂંજી ઉઠયો હતો. શહેરનાં કૃષ્ણ મંદિરો તથા વિવિધ ભજન-મંડળો દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. અનેક સ્થાનોએ મટકી ફોડનાં કાર્યક્રમો પણ યોજાયા હતા.
જગન્નાથજી મંદિરમાં સવારથી જ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. રાત્રે ભજન-કીર્તનમાં મોટી સંખ્યામાં બહેનોએ તેમાં ભાગ લીધો હતો. જ્યારે ભક્તો ગૌપૂજન માટે ઉમટી પડયા હતા. ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીએ મોટી સંખ્યામાં ભક્તો ગૌપૂજન માટે આવે છે. જ્યારે ઇસ્કોન મંદિર-એસ.જી.હાઇવે ખાતે પણ ફૂલ બંગલા અને રાજભોગનાં દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. રાત્રે ૧૨ વાગ્યે પુરુષ સૂક્ત, બ્રહ્મસંહિતાનાં ગાન સાથે ભગવાનનો અભિષેક થયો હતો. આરતી પણ થઇ હતી. નૃત્ય નાટિકા પણ થઇ હતી.
આ ઉપરાંત ભાગવત વિદ્યાપીઠ-સોલા ખાતે પણ ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક શ્રીકૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શનાર્થે ઉમટયા હતા. જ્યારે બી.એ.પી.એસ.નાં વડા, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં દર્શનાર્થે જન્માષ્ટમીએ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર-શાહીબાગ, અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જ્યારે રાત્રે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી થઇ હતી. આવો જ માહોલ અન્ય મંદિરોમાં પણ જોવા મળ્યો હતો. ભજન-કીર્તન, પુરુષ સૂક્ત, શ્રીવિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું પઠન પણ આજનાં દિવસે ભક્તોએ કર્યું હતું. સાથે જ ગાયને ઘાસ નીરવા સહિતનું દાન-પુણ્ય કર્યુ હતું.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved