Last Update : 12-August-2012,Sunday

 

રાનીના પરફેક્ટ લૂકની કિંમત રૃ.10 લાખ

-મેકઅપમાં ઇસ્ટર્ન ટચ

રાણી મુખરજી તેની આગામી કમબેક ફિલ્મ ઐયામાં તેના દેખાવને લઇને ખૂબ સજાગ છે. તેના પરફેક્ટ લૂકની કિંમત દસ લાખ રૃપિયા થઇ.

વાત એમ છે કે ફિલ્મ ઐયા માટે રાણીને યશરાજ સ્ટુડિયોમાં શૂટિંગ કરવાનું હતું. પરંતુ ગીતમાં તેના લૂકને લઇને તેને અસંતોષ હતો. તેના મેક-અપ અને હેર સ્ટાઇલને લઇને રાણી ખુશ નહતી. તેથી તેણે વારંવાર તેનો મેક-અપ અને હેરસ્ટાઇલ ચેન્જ કરાવ્યા. રાણીનો આ પરફેક્ટ લૂક પ્રોડયુસર અનુરાગ કશ્યપ અને

Read More...

સોહા અલી ખાન સાથે ગેરવર્તન થયું

-ઝાકિરે એનું શર્ટ ફાડી નાખ્યું

ફિલ્મ ‘ચારફૂટિયા છોકરે’ના સેટ પર એક ઘાતકી દ્રશ્ય ભજવતી વખતે સોહા અલી ખાને સ્ટીલ ફોટોગ્રાફર્સને સેટ પરથી બહાર કઢાવી નાખ્યા હતા. સામાન્ય રીતે વાર્તાની કન્ટીન્યૂઇટી (સાતત્ય) માટે દરેક દ્રશ્યની સ્ટીલ ફોટોગ્રાફી કરવામાં આવે છે.

પરંતુ આ દ્રશ્ય ભજવતી વખતે સોહા અલી ખાનને લાગ્યું કે બહુ બધા લોકોની હાજરીમાં પોતે આ શોટ બરાબર નહીં આપી શકે એટલે એણે તમામ ફોટોગ્રાફર્સને બહાર કઢાવ્યા હતા.

Read More...

બરફી માટે મારી પસંદગી રણબીર

i

-અનુરાગ બસુની સ્પષ્ટતા

 

મારી ફિલ્મ ‘બરફી’ની સ્ક્રીપ્ટ ફાઇનલ કરી એ પહેલાંથી મારા મનમાં રણબીર કપૂર આ ફિલ્મના હીરો તરીકે નક્કી હતો એવી સ્પષ્ટતા ડાયેક્ટર અનુરાગ બસુએ કરી હતી.

ગેંગસ્ટર, મર્ડર, લાઇફ ઇન અ મેટ્રો અને કાઇટ્‌સ જેવી ફિલ્મોના સર્જક બસુએ વઘુમાં કહ્યું કે કદાચ રણબીર ના પાડે તો બીજા કોને લેવો એ વિશે મારા મનમાં કશું નક્કી નહોતું.‘હું સ્ક્રીપ્ટ લખવા બેઠો અને જેમ

Read More...

એક થા ટાઇગર અંગે સલ્લુ સ્વસ્થ

-ઓડિયન્સ ઇઝ ઓલવેઝ રાઇટ

એક પછી એક ત્રણ-ચાર સુપરહિટ અને ૧૦૦ કરોડની કમાણી કરનારી ફિલ્મો આપ્યા પછી હવે સલમાન કહે છે કે ફિલ્મનું ભાવિ ઓડિયન્સના હાથમાં હોય છે. ઓડિયન્સ કરે તે સાચું.

 

એક થા ટાઇગર ટિકિટબારી પર કેવો દેખાવ કરશે એ અંગે તમે પ્રેસર હેઠળ નથી એવા સવાલના જવાબમાં સલમાને કહ્યું કે હું પ્રેસર હેઠળ હોઉં તેથી શો ફરક પડે ? ફિલ્મને હિટ કે ફ્‌લોપ કરવાનં તો ઓડિયન્સના હાથમાં હોય છે.

 

Read More...

શાહિદે પાંચ કિલો વજન ઘટાડ્યું

-યશરાજની ફિલ્મ માટે કટિબદ્ધ

 

બોલિવૂડમાં પોતાનું અગાઉના જેવું સ્થાન પાછું મેળવવા આજકાલ શાહિદ કપૂર સતત બિઝી રહે છે. એનું શેડ્યુલ સતત ટાઇટ રહે છે.

યશરાજ ફિલ્મ્સની નવી ફિલ્મ માટે એણે ડાયરેક્ટરની સૂચના મુજબ પાંચ કિલો વજન ઘટાડ્યું હતું. આ ફિલ્મના ડાયરેક્ટર (બેન્ડ બાજા બરાત અને લેડિસ વર્સેસ રીકી બહલ ફેઇમ ) મનીષ શર્માએ શાહિદને કહ્યું હતું કે તારે પાંચેક કિલો વજન ઘટાડવું પડશે. આ ફિલ્મમાં જયપુરના આમ આદમી તરીકે શાહિદ ચમકવાનો છે.

Read More...

ગુલાબ ગેંગનું શૂટિંગ ઑક્ટોબરથી

-માઘુરી દીક્ષિતનું પુનરાગમન થશે

માઘુરી દીક્ષિત જે ફિલ્મથી અભિનય ક્ષેત્રે પુનરાગમન કરવાની છે એ ‘ગુલાબ ગેંગ’નુું શૂટિંગ ઑક્ટોબરથી શરૂ થશે. આ ફિલ્મ નિર્માતા તરીકે અનુભવ સંિહાની પણ પહેલી ફિલ્મ હશે.

૨૦૧૩ના આંતરરાષ્ટ્રીય મહિલા દિને ફિલ્મ રજૂ કરવાની ડાયરેક્ટરની ધારણા છે. ‘હું ખરેખર ખૂબ ઉત્તેજિત છું. ૨૦૧૩ના માર્ચની ૧૩મીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિને હું આ ફિલ્મ રજૂ કરીશ. માઘુરી સાથે કામ કરવાની તક મળ્યાનો આનંદ અનેરો છે’ એમ અનુભવ સંિહાએ કહ્યું હતું.

Read More...

હિમ્મતવાલા ફિલ્મમાં અજય-તમન્ના

- હોળી દરમિયાન ફિલ્મ રજૂ થશે

ફિલ્મમેકર સાજિદ ખાનની અજય દેવગણ અને દક્ષિણની અભિનેત્રી તમન્ના સ્ટારર ફિલ્મ હિમ્મતવાલા આવતા વર્ષે હોળીના બે દિવસ બાદ એટલે કે ૨૯ માર્ચના રોજ રિલીઝ થશે.

યુટીવી મોશન પિક્ચર્ર્સ અને વાશુ ભગનાની દ્વારા પ્રોડયુસ આ ફિલ્મ ૧૯૮૩માં આવેલી જિતેન્દ્ર અભિનીત હિમ્મતવાલાની ઓફિશિયલ રિમેક છે. ફિલ્મનું નામ પણ એ જ રાખવામાં આવ્યું છે. જિતેન્દ્ર અને શ્રી દેવી અભિનીત હિમ્મતવાલા ઓરીજીનલી ૧૯૮૧માં આવેલી તેલુગુ ફિલ્મ ઉરુકી મોનાગડુની હિન્દી

Read More...

સૈફ અલી ખાન નવી ફિલ્મ, બુલેટ રાજામાં એક્શન હીરોની ભૂમિકામાં

અને.. ચીકની ચમેલી સલમાન સાથે મુંબઇની ફૂડ ગલી પહોંચી

Entertainment Headlines

કારકિર્દીમાં પ્રથમ વાર સની દેઓલ અને ગોવિંદા સાથે કામ કરશે
વિદ્યા બાલન ચેમ્બુરમાંના તેનાં જૂના ઘરે રહેવા માટે ગઈ
માત્ર એક ગીતના લુક માટે રાણી મુખર્જીએ રૃા. ૧૦ લાખ ખર્ચાવ્યા
અજય દેવગણ નાનપણથી જ જીતેન્દ્રનો 'દિવાનો'
જેકી શ્રોફ ભાગીદારીમાં અમદાવાદ નજીક ફિલ્મસિટી ઉભી કરશે
શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !

Ahmedabad

ધો. ૧૨માં ગુણ સુધારણા કૌભાંડના દોષિત વિદ્યાર્થીઓને પણ સજા થશે
બે જ મિનિટમાં જૂની કારનું લોક તોડી સીધી રાજસ્થાનના ભંગારવાડે!
ગ્યાસપુર પાસેના ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ગ્રામજનો દ્વારા વિરોધ

ઐતિહાસિક દાંડીબ્રિજનું ૨.૫૦ કરોડના ખર્ચે નવિનીકરણ

•. સ્વાઈન ફ્લૂ ર૦૧૧ કરતાં વધ્યો આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય
[આગળ વાંચો...]
 

Baroda

શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
હાથમાં મસળેલી તમાકુ ઉડાવી ટ્રકનાં પ્રવાસીને બેભાન કરી લુંટ
ધો.૧૧ના વિદ્યાર્થીને માર મારતા હાલત ગંભીર

મુંબઈના મટકીફોડના પરાક્રમી ગોવિંદો વડોદરામાં ધૂમ મચાવી

જીવલેણ બિમારીઓનો સામનો કરતા બાળકોની વીશ પુરી થઇ
  [આગળ વાંચો...]
 

Surat

જન્માષ્ટમીએ સુરત ગોકુળિયું બન્યું કૃષ્ણ જન્મોત્સવથી ભવ્ય ઉજવણી
ઉકાઇ ડેમની સપાટી રૃલ લેવલ નજીક, પાણી છોડવું પડે એવી સ્થિતિ
દુકાનમાં રૃ।. ૨૦ હજારની બોગસ ચલણી નોટ મુકી યુવાન ફરાર
ગુડ્સ ટ્રેનના ૭ વેગન છુટા પડી જતાં ૩ કલાક ટ્રેન વ્યવહાર ઠપ
૩ વર્ષથી ૪ લાખની ઉઘરાણી નહી આપતા વેપારીને પતાવી દેવાયો હતો
  [આગળ વાંચો...]
 

South Gujarat

ઉચ્છલમાં ૩.૫, સોનગઢમાં ૩ અને વાલોડમાં ૧.૫ ઇંચ વરસાદ
OIDCના વાઇનશોપની લૂંટમાં વપરાયેલી કાર મુંબઇથી ચોરાયેલી છે
ખોલેશ્વર ગામમાં નાનાભાઇએ મોટાભાઇને ચપ્પુના ઘા ઝીંકયા
રૃ।. ૨૫ લાખની લોટરી લાગી હોવાનું કહી છેતરપિંડી કરવાનો પ્રયાસ
ખાનપુરમાં ૬.૩૦ લાખના સાગી ચોરસા ભરેલી ટ્રક પકડાઇ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ડાકોરમાં જન્માષ્ટમીની ભાવપૂર્ણ ઉજવણી
ધર્મજ-તારાપુર હાઈ-વે પર ત્રણ વાહન અથડાતાં યુવાનનું મોત
કનીજના ફાર્મ હાઉસમાંથી ૫.૧૫ લાખની મતા ચોરાઈ

દનાદરામાં પરીણિતાની આબરૃ લેવાની કોશિશમાં બે ઝડપાયા

શ્રાવણના સોમવારે શિવમંદિરોમાં ફુલવાડીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે
  [આગળ વાંચો...]
 

Saurastra

ભગવાન કૃષ્ણના જન્મની વધામણી સાથે દ્વારિકામાં ભાવિકો નાચી ઉઠયા
રાજકોટના મેળામાં માનવ મહેરામણ બે દિ'માં આઠ લાખ લોકો ઉમટયા

દૂકાળની પરવા વિના પોરબંદરના લોકમેળામાં ઉમટી ચિક્કાર મેદની

સુત્રાપાડા પંથકમાં તિક્ષ્ણ હથિયારના ૧૬ ઘા ઝીંકી દઇ યુવાનની હત્યા
કોડીનાર પાસે બે ગમખ્વાર અકસ્માત, છ મોત, ૧૭ ઘાયલ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બોટાદ પંથકમાં વાઝડી સાથે અડધોથી પોણો ઇંચ વરસાદ
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ૧૨૦ બહેનોનું ગૃપ બદ્રીનાથ જવા રવાના
ધંધુકામાંથી અબોલ પશુને ભરી કતલખાને લઈ જતો ટ્રક ઝડપાયો
સરતાનપર ગામે નજીવી બાબતે બે જુથ વચ્ચે સશસ્ત્ર ધિગાણું ખેલાયું
વાટલીયા ગામે બે પરીવાર વચ્ચે બઘડાટી બોલી
  [આગળ વાંચો...]
 

North Gujarat

જિલ્લામાં જન્માષ્ટમીની ઉમંગથી ઉજવણી

માલપુરમાં માતાએ પુત્રી સાથે અગ્નિ સ્નાન કરી લીધું
ટ્રેલર અને જીપના અકસ્માતમાં છ વ્યક્તિનાં મોત નિપજ્યાં

ઈન્દ્રાડમાં અદાવતમાં બે પક્ષો વચ્ચે ધિંગાણું

મહેસાણા અને ઊંઝામાંથી ૩૩૭ ઘેટાં બકરાં ભરેલી બે ટ્રકો જપ્ત

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
 

International

આજે લંડન ઓલિમ્પિક ગેમ્સનું સંગીતમય સમાપન

સાહિત્યિક ચોરીનાં આરોપમાં ફરીદ ઝકરિયા બરતરફ
ઉત્તર પશ્ચિમ ઇરાનમાં ૬ની તીવ્રતાનો ભૂકંપ

પાકિસ્તાન જઇ ચઢેલી ભારતીય યુવતી સ્વદેશ પાછી આવવા મક્કમ

  ઘાયલ થયેલ પોલીસ અધિકારીના કુટુંબીજનોએ શીખ સમુદાયનો આભાર માન્યો
[આગળ વાંચો...]
 

National

લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ

મોહન ભાગવતના નિવેદનને મીડિયાએ ઉપજાવ્યું છે ઃ જેટલી

ગીતિકા શર્માના આપઘાત કેસમાં અરૃણા ચઢ્ઢાના રિમાન્ડ એક દિવસ લંબાવાયા
દેશના જીડીપીના ૨ ટકા નાણા આરોગ્ય ક્ષેત્રે ખર્ચવા કેન્દ્રનો નિર્ણય
[આગળ વાંચો...]

Sports

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
[આગળ વાંચો...]
 

Business

IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
શાકભાજીના 'રાજા' ગણાતા બટાકાનો ભાવ આસમાને ઃ વાયદા પર પ્રતિબંધ
હવે ધાણાં તથા એરંડાનો વાયદા વેપાર પણ વાયદા પંચની બારીક નજર હેઠળ

ટાટા મોટર્સનો ગુ્રપ ત્રિમાસિક નેટ નફો ૧૨ ટકા વધીને રૃ.૨૨૪૫ કરોડ થયો

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved