Last Update : 12-August-2012,Sunday

 

 

એરંડામાં મંદીએ વેગ પકડતાં વાયદો તૂટીને રૃ.૪૩૦૦ની અંદર ઉતર્યો

યુએસડીએના રિપોર્ટ બુલીશ આવતાં અમેરિકામાં સોયાતેલના ભાવો ઉછળ્યાઃ મુંબઈમાં રિફાઈનરીઓ તથા આયાતકારોએ પામતેલના ભાવો વધાર્યા

મુંબઈ, શનિવાર
નિમુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં મંદી આગળ વધતાં ભાવો વધુ તૂટી રૃ.૪૩૦૦ની અંદર ઉતરી ગયા હતા. મુંબઈ એરંડા સપ્ટેમ્બરના ભાવો રૃ.૪૩૮૫ વાળા આજે રૃ.૪૩૭૦ ખુલી ઉંચામાં રૃ.૪૩૯૦ રહ્યા પછી તૂટી રૃ.૪૨૮૦ બંધ રહ્યા હતા. ૪૦ ટનના વેપારો હતા અને મથકો પાછળ મુંબઈ વાયદામાં આજે માનસ વેંચવાનું રહ્યું હતું. મથકોએ વરસાદના સમાચારો તથા શિપરોની નવી ખરીદીના અભાવ વચ્ચે વાયદા તથા હાજરના ભાવો તૂટતા રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.
મુંબઈ હાજર એરંડા રૃ.૩૯૫૦ વાળા આજે રૃ.૩૯૦૦ રહ્યા હતા જ્યારે દિવેલના હાજર ભાવો રૃ.૮થી ૧૦ ઘટી કોમર્શિયલના રૃ.૮૧૦, એફએસજીના રૃ.૮૨૦ તથા એફએસજી કંડલાના રૃ.૮૦૦ રહ્યા હતા. ગુજરાત, સૌરાષ્ટ્ર બાજુ હાજર એરંડાના ભાવો ગામડાના ઘટી રૃ.૮૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે હૈદ્રાબાદ બાજુ ભાવો એરંડાના રૃ.૩૫૦૦ તથા દિવેલના રૃ.૮૦૦ રહ્યા હતા. દરમિયાન, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (યુએસડીએ)નો સોયા અંગેનો રિપોર્ટ બુલીશ આવતાં અમેરિકામાં ભાવો ઉછળ્યાના સમાચારો હતા. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૨૧ પોઈન્ટ વધ્યાના સમાચારો હતા. ઘરઆંગણે ઈન્દોર બજારમાં આજે સોયાતેલ સપ્ટેમ્બર વાયદો ઉછળી રૃ.૭૮૯.૮૦ થઈ છેલ્લે રૃ.૭૮૫.૯૦ બોલાઈ રહ્યો હતો. ત્યાં મથકોએ આજે સોયાબીનની આવકો ૧૦ હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ સોયાબીનના ભાવો રૃ.૪૪૦૦થી ૪૫૦૦ રહ્યાના સમાચારો હતા જ્યારે ત્યાં સોયાતેલના ભાવો રૃ.૭૦૩થી ૭૦૮ તથા રિફાઈન્ડના રૃ.૭૩૮થી ૭૪૨ રહ્યા હતા. મુંબઈમાં પામતેલમાં રિફાઈનરીઓ તથા આયાતકારોએ આજે સવારે ભાવો રૃ.૬૦૩થી ૬૦૭ જેવા કાઢયા હતા તે પાછળથી વધારી છેલ્લે રૃ.૬૧૦થી ૬૧૧ કરી દીધાના સમાચારો હતા. શરૃઆતના ભાવોએ ૩૦૦થી ૪૦૦ ટન પામતેલનાં વેપારો થયા પછી નવા વેપારો ધીમા પડયા હતા. મુંબઈમાં છેલ્લે મોડી સાંજે ભાવો પામતેલના હવાલા- મિસેલના રૃ.૬૧૦ તથા જેએનપીટીના રૃ.૬૦૫ રહ્યા હતા જ્યારે સિંગતેલના ભાવો રૃ.૧૨૨૦, કપાસિયા તેલના રૃ.૭૪૦, સોયાતેલ ડિગમના રૃ.૭૦૦, રિફાઈન્ડના રૃ.૭૩૮, મસ્ટર્ડના રૃ.૮૫૫ તથા ક્રૂડપામ ઓઈલ (સીપીઓ)ના રૃ.૫૬૦ રહ્યા હતા.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved