Last Update : 12-August-2012,Sunday

 
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ

 

નિફ્ટીએ ગઈકાલના બંધ આસપાસ જ બંધ આપી ડોજી બનાવેલ છે. નિફ્ટી ૫૩૫૦ના લેવલ ઉપર બંધ આપી શકેલ નથી. જે આગામી દિવસોમાં અગત્યના રેજીસ્ટંટ તરીકે કાર્ય કરે. ૫૩૦૦ના પુટ ઓપ્શનમાં નવી શોર્ટ પોઝીશન ઉભી થઈ છે. ભારતીય વોલેટીલીટી ઈન્ડેક્સ ૧૬.૩૭ આવેલ છે. એટ ધ મની ૫૩૦૦ પર પુટકોલ રેશિયો ૧.૬૩ આવેલ છે. નિફ્ટી કેશ કરતાં નિફ્ટી ફ્યુચર ૧૭ પોઈન્ટ પ્રિમિયમમાં બંધ આવેલ છે.
BSE 100 BSIFUT (૫૩૫૫) નીચે ૫૪૦૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૫૩૦૦ સુધી ઘટાડાની શક્યતા છે.
નિફ્ટી (૫૩૪૭) ગુરુવારના રોજ નિફ્ટીની રેન્જ ૫૩૧૦ થી ૫૩૮૫ની વચ્ચે જોવાય.
૫૩૦૦ કોલ ઓપ્શન (૧૦૭ રૃ. પ્રિમિયમથી વેચો) ૧૦૭ નીચે ૧૨૨નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં કોલ ઓપ્શનનું પ્રિમિયમ ઘટીને ૮૫ રૃપિયા પહોંચે તેવી સંભાવના છે.
કોટક બેંક (૫૬૫) નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૫૬૬ નીચે ૫૭૨નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૫૫૫ સુધી ઘટાડાની શક્યતા છે.
ડીએલએફ (૨૧૧) ઓગસ્ટ માસનો ફ્યુચર ૨૧૧ નીચે ૨૧૭નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૨૦૨ સુધી ઘટાડાની શક્યતા છે.
એચડીએફસી (૬૦૨) નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૬૦૨ નીચે ૬૧૩નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૫૯૦ સુધી ઘટાડાની શક્યતા છે.
LICહાઉસીંગ (૨૫૪) નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૨૫૪ નીચે ૨૫૯નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૨૪૮ સુધી ઘટાડાની શક્યતા છે.

કરન્સી ફ્યુચર
ડોલર ઈન્ડેક્સે ૮૨.૪૭નો હાઈ અને ૮૨.૩૦નો લો બનાવી ૮૨.૩૬ બંધ આવેલ છે. જ્યાં સુધી ડોલર ઈન્ડેક્સ ૮૩.૫૦ ઉપર બંધ ના આવે ત્યાં સુધી દરેક ઉછાળે વેચીને વેપાર કરવો.
રૃપિયો (ડોલર ઃ ૨૯ ઓગસ્ટ - ૫૫.૩૨) ડોલરમાં ૫૫.૩૨ નીચે ૫૫.૫૫નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૫૫.૦૫ સુધી ઘટાડાની શક્યતા છે.
યુરો (૨૯ ઓગસ્ટ - ૬૮.૩૫) યુરોમાં ૬૮.૩૫ ઉપર ૬૮નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૬૮.૬૦ સુધી સુધારાની શક્યતા છે.
- નિલેશ કોટક

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved