Last Update : 12-August-2012,Sunday

 

સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો

સોનાના બિસ્કીટ ઉંચકાઈ રૃ.૩૫૧૦૦૦ બોલાયા

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે તેજી આગળ વધી હતી. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામદીઠ વધુ રૃ.૧૧૫થી ૧૨૦ ઉછળ્યા હતા જ્યારે ચાંદીના ભાવો આજે કિલોના વધુ રૃ.૧૦૫ વધ્યા હતા. વિશ્વબજારમાં ભાવો ઉછળતાં ઘરઆંગણે ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ તથા ટાંચી આવકો વચ્ચે બંને કિંમતી ધાતુઓમાં વધતી બજારે નવી વેચવાલી ઓછી રહી હતી. સામે તહેવારોને અનુલક્ષીને માંગ જળવાઈ રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૬૭૫ વાળા રૃ.૨૯૮૮૦ રહ્યા હતા.
જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૯૦૦ વાળા વધી રૃ.૩૦૦૦૦ને પાર કરી રૃ.૩૦૦૨૦ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૪૦૩૫ વાળા ઉછળી રૃ.૫૪૧૪૦ બોલાયા હતા. મોડી સાંજે ભાવો ચાંદીના રૃ.૫૪૧૦૦થી ૫૪૧૫૦ તથા કેશમાં ભાવો રૃ.૫૩૭૫૦થી ૫૩૮૦૦ બોલાઈ રહ્યા હતા. સોનાના ભાવો છેલ્લે ૯૯.૫૦ના રૃ.૨૯૯૦૦, ૯૯.૯૦ના રૃ.૨૯૯૦૦, ૯૯.૯૦ના રૃ.૩૦૦૫૦ તથા ૧૦ તોલાના બિસ્કીટના વધી રૃ.૩૫૧૦૦૦ બોલાયા હતા. વિશ્વબજારમાં ઔંશદીઠ સોનાના ભાવો ઉછળી ૧૬૨૧.૫૦થી ૧૬૨૨ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વબજારમાં ચાંદીના ભાવો પણ ઉછળી ૨૮ ડોલરને પાર કરી ૨૮.૧૫થી ૨૮.૧૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં યુરોના ભાવો વધી આવતાં તથા સામે ડોલરના ભાવો ઘટતાં સોનામાં વૈશ્વિક સ્તરે હેજફંડોની ખરીદી વધ્યાના સમાચારો હતા. દિલ્હીબજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૫૩૮૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૫૩૪૯૫ રહ્યા હતા જ્યારે ત્યાં સોનાનાભાવો રૃ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૃ.૩૦૧૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૩૦૦ રહ્યાના સમાચારો હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved