Last Update : 12-August-2012,Sunday

 
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજી

 

નિફ્ટી અઠવાડીક ધોરણે ૧૦૫ પોઇન્ટ વધી બંધ આવેલ છે. ભારતીય વોલેટીલીટી ઇન્ડેક્સ ૧૬.૧૨ આવેલ છે. એટ ધ મની ૫૩૦૦ પર પુટ- કોલ રેશીયો ૧.૬૩ આવેલ છે. નિફ્ટી કેશ કરતા નિફ્ટી ફ્યુચર ૨૫ પોઇન્ટ પ્રિમિયમમાં બંધ આવેલ છે.
BSE 100 BSIFUT- (૫૩૪૦)ઃ ૫૩૪૦ ઉપર ૫૩૦૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૫૩૯૫ સુધી સુધારાની શક્યતા છે.
નિફ્ટી ફ્યુચર- (૫૩૫૦)ઃ સોમવારના રોજ નિફ્ટીની રેન્જ ૫૩૧૫ થી ૫૩૮૦ની વચ્ચે જોવાય.
૫૩૦૦ કોલ ઓપ્શન- (૯૬ રૃ. પ્રિમિયમથી વેચો)ઃ ૯૬ નીચે ૧૧૫નો સ્ટોપ લોસ રાખી વેચો. આગામી દિવસોમાં કોલ ઓપ્શનનું પ્રિમિયમ ઘટીને ૮૦ રૃપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે.
હિન્દુસ્તાન ઝીંકઃ હિન્દુસ્તાન ઝીંકનો ઓગસ્ટ માસનો ફ્યુચર ૧૨૫ ઉપર ૧૨૧નો સ્ટોપ લોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૧૩૦ સુધી સુધારાની શક્યતા છે.
તાતા કોફી (૧૦૦૫)ઃ તાતા કોફીનો ઓગસ્ટ માસનો ફ્યુચર ૧૦૦૫ ઉપર ૯૮૧નો સ્ટોપ લોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૧૦૩૫ સુધી સુધારાની શક્યતા છે.
જૈન ઇરીગેશન (૮૪)ઃ જૈન ઇરીગેશનનો ઓગસ્ટ માસનો ફ્યુચર ૮૪ ઉપર ૮૨નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૮૭ સુધી સુધારાની શક્યતા છે.
ઝી ઇન્ટર (૧૭૮)ઃ ઝી ઇન્ટરનો ઓગસ્ટ માસની ફ્યુચર ૧૬૮ ઉપર ૧૬૪નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૧૭૩ સુધી સુધારાની શક્યતા છે.
કરન્સી ફ્યૂચર
ડોલર ઇન્ડેક્સે ૮૨.૯૪નો હાઇ અને ૮૨.૫૦નો લો બનાવી ૮૨.૬૨ બંધ આવેલ છે. અમેરિકા દ્વારા ક્વોન્ટીટેટીવઇઝીંગ આપવાની શક્યતા જોતા આગામી દિવસોમાં ડોલરમાં નબળાઇની શક્યતા રહેલી છે. યુરોપીયન પરિસ્થિતિ સાનુકૂળ ન હોવાથી યુરો પણ નેગેટીવ ગ્રોથ દર્શાવે તેવી સંભાવના છે.
૧. રૃપિયો (ડોલરઃ ૨૯ ઓગસ્ટ, ૫૫.૫૦) ડોલરમાં ૫૫.૫૦ નીચે ૫૫.૮૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૫૫.૧૦ સુધી ઘટાડાની શક્યતા છે.
૨. યુરો (૨૯ ઓગસ્ટ -૬૮.૧૦) યુરોમાં ૬૮.૧૦ નીચે ૬૮.૪૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૬૭.૭૦ સુધી ઘટાડાની શક્યતા છે.
- નિલેશ કોટક

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
HDFC ની બોગસ વેબસાઇટ બનાવી ૯.૨૯ લાખ ટ્રાન્સફર કર્યા
કરોડો રૃપિયાનો વરસાદ કરાવવાની લાલચે લાખોની ઠગાઇ

ધ્રાંગધ્રામાં બે યુવાનો પર ઘાતકી હુમલો કરીને ૬.૫૦ લાખની લૂંટ

ડીસાના દામા ગામે બોગસ તબીબની સારવાર બાદ શિક્ષકનું મોત
સેક્રેટરી, પુત્ર અને કમ્પ્યુટર ક્લાર્કની ૫.૪૦ લાખની ઉચાપત
નવું સપ્તાહ સેન્સેક્સમાં ૧૭૮૨૨થી ૧૭૧૧૧, નિફ્ટીમાં ૫૪૧૧થી ૫૧૮૮ની ફંગોળાતી ચાલ બતાવશે
સોના તથા ચાંદીમાં આગળ વધતી તેજીઃ વિશ્વબજારમાં ભાવોમાં ઉછાળો
૧૩ ઓગસ્ટથી કોમોડિટી એક્સચેન્જો સોદાઓની વિગત વેબસાઇટ પર મૂકશે

બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

ભારતનો હોકીમાં એક પણ મેચ ન જીતવાનો શરમજનક રેકોર્ડ ઃ કુસ્તીમાં પણ નિરાશા
વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતવો યાદગાર અનુભવ છે
૮૦૦ મી. દોડમાં ટિન્ટુએ મોસમનો શ્રેષ્ઠ દેખાવ છતાં સ્પર્ધામાંથી વિદાય લીધી
મેન્સ ૪ બાય ૪૦૦ રિલેમાં અમેરિકાને હરાવી બહમાસે ગોલ્ડ જીત્યો
લશ્કરે તૈબા ભારતનાં જુદા-જુદા શહેરો ઉપર હવાઈ હુમલો કરશે
શબ્દ અને સંવેદનાના સર્જક કવિ સુરેશ દલાલનું મહાપ્રયાણ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved