Last Update : 11-August-2012,Saturday

 
રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ

રામલીલામાં રામદેવના આંદોલનની મજાક ઉડાવતા કાયદા પ્રધાન

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૯
કાયદા પ્રધાન સલમાન ખુર્શીદે રામલીલા મેદાન પર ચાલી રહેલા યોગ ગુરૃ રામદેવનાં આંદોલનની મજાક ઉડાવતાં જણાવ્યું હતું કે રામલીલા દર વર્ષે થાય છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે રામલીલા દર વર્ષે કરવામાં આવે છે. તેવી જ રીતે લોકશાહીમાં લોકો વિભિન્ન મત ધરાવે છે જેને તેઓ નિયમિત રીતે પ્રદર્શિત કરે છે. આ પ્રદર્શન લોકોની હાજરીમાં કરવામાં આવતા હોવાથી પ્રદર્શનકારીઓ નિર્ણય લેતા હોય છે કે લોકો તેમના મત સાથે સંમત છે કે નહીં.
રામદેવ દ્વારા શરૃ કરવામાં આવેલા અનશન અને તેમની માંગણીઓ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનાં એક જવાબમાં ખુર્શીદે આ ટીપ્પણી કરી હતી. વિદેશી બેંકોમાં જમા કાળા નાણા પરત લાવવા અને મજબૂત લોકપાલ બિલ પસાર કરાવવાની માંગણીઓ સાથે રામદેવ અને તેમના સમર્થકોએ આજથી ત્રણ દિવસ માટે અનશન શરૃ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂન માસમાં પણ રામદેવે રામલીલા મેદાન પર પ્રદર્શનો કર્યા હતા. જો કે ગયા વર્ષે દિલ્હી પોલીસે રામલીલા મેદાનમાં હાજર લોકો પર લાઠીચાર્જ કરી તમામ પ્રદર્શનકારીઓને વિખેરી નાખ્યા હતાં.
ખુર્શીદે જણાવ્યું હતું કે કાળા નાણા પરત લાવવા માટે સરકાર શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. સરકાર તેનું કાર્ય કરી રહી છે. અમે કાળા નાણા મુદ્દે ચર્ચા કરી તે અંગેની કાર્યવાહી શરૃ કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે કાળા નાણા અંગે બે પાસાઓ સંકળાયેલા છે. પ્રથમ કાળા નાણાનાં સ્ત્રોત શોધવાના છે અને ત્યારબાદ આ સ્ત્રોતો પર કંઇ રીતે અંકુશ મૂકી શકાય તે વિચારવાનું છે. સરકાર આ બંને પાસાઓ પર કાર્ય કરી રહી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved