Last Update : 11-August-2012,Saturday

 
બિકિની બેબ્સ યુગલોની રજાઓ બગાડી શકે છે

પ્રવાસ દરમિયાન કપલ વચ્ચે કયાં કયાં મુદ્દે ઝઘડો થાય છે એ વિશે કરવામાં આવેલો સર્વે

લંડન, તા.૯
મહિલાઓ, શું તમે રજાઓમાં તમારા પતિ સાથ ફરવા જવાનું આયોજન કરી રહ્યા છો? તો ફરવાના સ્થળની પસંદગી કરતા પહેલા ખાસ વિચારજો.તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે બીચ પર બિકિની પહેરીને આટા મારતી યુવતીઓ યુગલો વચ્ચેના ઝઘડાનું કારણ બની શકે છે. કેમ કે પુરુષોની નજર આવી યુવતીઓ પર જ ફર્યા કરે છે અને તેના લીધે તેમની મહિલા સાથીદારને ઉપેક્ષાની લાગણી અનુભવાય છે.
એક વેબસાઇટે એક હજાર જેટલા બ્રિટિશરોને પ્રશ્નોતરી કરી હતી. આ દરમિયાન બહાર આવ્યું હતું કે ઊનાળામાં પિકનિક દરમિયાન પતિદેવ સાથે થતા ઝઘડાનું કારણ મોટાભાગે બિકિની બેબ્સ હોય છે. સર્વેમાં જાણવા મળ્યું હતું કે ઉનાળાની રજાઓ દરમિયાન પુરુષો બીચ પર કે પુલ પર તોફાન મસ્તી કરવાના મૂડમાં હોય છે. જ્યારે મહિલાઓ ડેકચેર પર બેસીને આરામ કરવાનું પસંદ કરે છે.
પ્રવાસ દરમિયાન યુગલો વચ્ચે થતા ઝઘડાનું બીજુ સર્વસામાન્ય કારણ ક્યાં અને શું જમવું એ હોય છે. ૫૦ ટકા મહિલાઓ તેમનો પુરુષ સાથીદાર વધુ પડતી શરાબ પીતો હોવાની ફરિયાદ કરે છે.
પંદર દિવસ માટે ફરવા નીકળેલા યુગલોમાંથી ૭૯ ટકા યુગલોએ તેમની વચ્ચે મોટો ઝઘડો થયો હોવાનું કબૂલ્યું હતું.
આ સિવાય પ્રવાસ દરમિયાન યુગલો વચ્ચે થોડાઘણા અંશે કાર ડ્રાઇવ કરવા બાબતે તથા પેકિંગ કરવા મામલે ઝઘડા થતા હોવાનું સર્વેમાં માલૂમ પડયું હતું. પ્રવાસ દરમિયાન યુગલો વચ્ચે થતા ટોપ ટેન ઝઘડાઓની યાદીમાં સમયસર એરપોર્ટ પહોંચવાનો તથા હુંડિયામણ સંબંધીત સમસ્યાનો પણ સમાવેશ થતો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved