Last Update : 11-August-2012,Saturday

 

મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓની હાજરીમાં
૧૧ ઓગષ્ટે ૧૨૮૩ કરોડના પ્રોજેક્ટના ખાત મુર્હૂત- લોકાપર્ણ

સરથાણા ખાતેના કન્વેન્શન સેન્ટર ખાતે પ્રકલ્પોની તક્તીની અનાવરણ વિધી કરાશે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરત મહાનગરપાલિકા ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે ૧૨૮૩ કરોડ રૃપિયાના વિવિધ પ્રોજેક્ટના ખાત મુર્હૂત-ઉદ્દઘાટન કરવા જઈ રહી છે. સરથાના ખાતેના ચેમ્બરના કન્વેન્શન સેન્ટર ખાતે વિવિધ પ્રકલ્પોની તક્તીની અનાવરણ વિધી કરવામાં આવશે. આ ખાત મુર્હૂત વિધિમાં સૌથી મોટો પ્રોજેક્ટ હાઈટેક એમ્યુઝમેન્ટ પાર્ક તથા બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ રહેશે.
ુસુરત મહાગનરપાલિકા આગામી ૧૧ ઓગષ્ટના રોજ પાલિકા વિસ્તારમાં ૧૨૩૯.૭૧ કરોડના પ્રોજેક્ટના ખાત મુર્હૂત તથા ૪૪.૦૬ કરોડ રૃપિયાના પ્રકલ્પોના લોકાપર્ણ કરવા માટે જઈ રહી છે. આ સમગ્ર કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારના મંત્રી નરોત્તમ પટેલ, નીતિન પટેલ, મંગુભાઈ પટેલ, રણજીત ગીલીટવાલા તથા સાંસદ સભ્યો અને ધારાસભ્યો હાજર રહેશે.
સુરત પાલિકા દ્વારા ૧૨૩૯.૭૧ કરોડના ખાત મુર્હૂત કરવામાં આવશે જેમાં સૌથી મોટુ કામ ડુંભાલ ખાતે સુરત પાલિકા તથા રાજગ્રીન એમ્યુઝમેન્ટ પાર્ક દ્વારા લોકભાગીદારીમાં ૪૦૦ કરોડના ખર્ચે હાઈટેક એમ્યુઝમેન્ટ પાર્કનું ખાત મુર્હૂત કરવામાં આવશે. ત્યાર બાદ ૧૬૫.૩૫ કરોડના ખર્ચે બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાત મુર્હૂત કરાશે. ભટાર ખાતે ૮૧.૮૧ કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સીંગણપોર ખાતે ૮૭.૯૯ કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરાશે.
સુરત કામરેજ રોડ પર સવજી કોરાટ બ્રિજ નજીક ૮૦.૮૦ કરોડ રૃપિયાના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ, તાપી નદી પર ચોક અને અડાજણને જોડતો બ્રિજ બનાવાશે. આ હોપ બ્રિજને સ્થાને બનાનારો આ બ્રિજ ૭૦.૬૬ કરોડના ખર્ચે બનશે તેનું પણ ખાત મુર્હૂત કરાશે. પાલિકા દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ જુદા જુદા વિસ્તારમાં હોવાથી સ્થળ પર જઈને ખાત મુર્હૂત કરવાના બદલે ચેમ્બરના કન્વેન્શન સેન્ટરમાં વિવિધ પ્રકલ્પોની તક્તીઓનું અનાવરણ કરવામાં આવશે.
આ ઉપરાંત મોટા વરાછા તથા ઉત્રાણ ખાતે બે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાપર્ણ કરાશે. સાથે સાથે મોટા વરાછા ખાતે સુએઝ પમ્પીંગ સ્ટેશન તથા કતારગામ ખાતે વોટર વર્કસ ખાતે ઈન્ટેક વેલનું પણ લોકાપર્ણ કરાશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved