Last Update : 11-August-2012,Saturday

 

વિદેશમાં વિઝા અપાવી દેવાના બહાને ૩.૪૩ લાખની છેતરપીંડી

જામજોધપુર તાલુકાના સડોદર ગામની યુવતી દ્વારા જામનગર-જૂનાગઢના પાંચ શખ્સો સામે ફરિયાદ

જામનગર, તા. ૯
જામજોધપુર તાલુકાના સડોદરની વતની અને જામનગરમં રહેતી યુવતિ સાથે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશના સ્ટુડન્ટ વિઝા અપાવી દેવાના બહાને ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોએ ૩.૪૩ લાખની છેતરપિંડી કરી હતી.
આ અંગેની વિગત અનુસાર જામજોધપુરના સોડદરની વતની અને જામનગરના શંકર ટેકરીમાં રહેતા મુક્તાબેન ગાંગજીભાઇ નામની યુવતીએ એમએસસી સુધી અભ્યાસ કર્યા બાદ વધુ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જવું હતું તે દરમિયાન ઓગષ્ટ ૨૦૧૦માં તેને મીતા પરમાર નામની મહિલાનો સંપર્ક થતા તેણીએ સ્ટુડન્ટ વિઝા મેળવી દેવાની લાલચ આપી જૂનાગઢના આભાબન પોપટ અને નિરઝરી બુચનો પરિચય કરાવ્યો હતો. બાદમાં ત્રણેયે અમદાવાદના જયદીપ મુખરજી અને તુષાર પોપટનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં મુક્તિબેને વિદેશના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે પાંચેયને સમયાંતરે ૫.૪૩ લાખની રકમ આપી હતી. પરંતુ વિઝા ન મળવાથી મુક્તિબેને અવાર-નવાર વિઝા માટે સંપર્ક કરાતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આખરે મહિલાએ તેણે આપેલા પૈસાની માગણી કરતા પાંચેય શખ્સો દ્વારા બે લાખની રકમનો ડ્રાફ્ટ મહિલાને આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ બાકી ૩.૪૩ લાખની રકમ માટે માંગણી કરાતા આ રકમ પરત નહીં આપતા મુક્તિબેને પાંચેય વિરૃધ્ધ ૩.૪૩ લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ વી.જી. રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved