Last Update : 11-August-2012,Saturday

 

વિફરેલા ભાલ પંથકના ખેડૂતોએ મામલતદાર કચેરીને ઘેરી લીધી

૧૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હોવા છતાં અછતગ્રસ્તમાં સમાવેશ ન કરાતા રોષ

ખંભાત, તા. ૯
ગુજરાતમાં સૌથી અસરગ્રસ્ત ગણાતા છેવાડાના ખંભાત તાલુકાને અછતગ્રસ્ત તાલુકામાં ન સમાવાતા બીજા દિવસે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. તાલુકાના વિવિધ ગામોના વિવિધ ખેડૂતો, યુવા કોંગ્રેસ સમિતી, વિવિધ યુવા મંડળો, સરપંચો તથા સેવા સહકારી મંડળીઓએ આંદોલનમાં જોડાઈને મામલતદાર કચેરીનો ઘેરાવો કર્યો હતો. ૧૦૦ કરોડથી વધુનું નુકસાન હોવા છતાં ખંભાત તાલુકાને અછતગ્રસ્તમાં સમાવેશ નથતાં ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા બે દિવસથી ખંભાત તાલુકાને અછતગ્રસ્ત તાલુકામાં સમાવેશ ન કરાંતા ખંભાત તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો ભેગા મળી વિશાળ રેલી યોજી તાલુકા સેવા સદનનો ધેરાવો કર્યો હતો. આ રેલીમાં સરકારશ્રીને રજુઆત કરતા વિવિધ બેનરોમાં જણાવ્યું હતું કે 'ખંભાત તાલુકાને અછતગ્રસ્ત કેમ નહીં?' 'ખંભાત તાલુકાના ખેડૂતોનો શું વાંક? ખેડૂતોને સત્વરે ન્યાય આપો.' જેવા સુચક બેનરો દર્સાવાયા હતા. ખેડૂતોએ આજરોજ મામલદારને ઉગ્ર રજુઆત કરતા જણાવ્યું હતું કે માત્ર ખંભાત શહેરના વરસાદી આંકડાથી સાચી હકીકત ન મળે તેના માટે દરેક ગામ દીઠ માહિતી મેળવવા સર્વે કરાવો જોઈએ. આ આંકડા અયોગ્ય છે એકબાજુ ડાંગરના ધરૃવાડીયા ખલાસ થઈ ગયા હોય, યોગ્ય સમયે નહેરોમાં પાણી ન અપાય, મોંઘા ભાવના બિયારણ ખતમ થઈ ગયા છતાં અછતગ્રસ્તમાં ખંભાતનો સમાવેશ ન થયો હોય તે કેટલે અંશે વ્યાજબી કહેવાય. બાજુના બીજા તારાપુર, ઉમરેઠ, સોજીત્રા જેવા તાલુકામાં સારો વરસાદ થયો હોઈ ડાંગરની રોપણી પણ યોગ્ય થઈ હોઈ છતાં આ બધા તાલુકાને અછતગ્રસ્તમાં મૂક્યા હોય તો અમારા તાલુકા માટે આવો ભેદભાવ શા માટે? શું અહીંની સ્થાનિક નેતાગીરી નબળી છે માટે, કે પછી વર્તમાન ધારાસભ્યની નિષ્ક્રીયતા આવા અને આક્ષેપો અહીં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા. નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. વધુમાં તેઓ એ જણાવ્યું હતું કે ખંભાતના ભાલ પંથકના તેમજ ચરોતરમાં સિંચાઈની પૂરતી સુવિદા ન હોય નિકાસ/તળાવ તથા નહેરો ખાલીખમ હોય તાલુકાના ૬૪ જેટલા ગામો જ્યારે માત્રને માત્ર વરસાદ ઉપર જ નિર્ભર છે તેવા સંજોગોમાં ગુજરાતી રાજ્ય સરકારે ખંભાતને અછતગ્રસ્ત તાલુકામાં સમાવેશ ન કરતા ખેડૂતોને અન્યાય થયેલ છે.
૩૨ જેટલા ગામોમાં પીવાના પાણીની તંગી સર્જાય હોય, ખેતી અને પશુપાલન પર નભતાં નાગરિકો માટે પાણી ઉપરાંત ઘાસચારાની પણ અછત ઉભી થઈ છે. ખંભાત હજાર હેક્ટરમાં ડાંગરની રોપણી થઈ શકી નથી. ખેડૂતે દિનપ્રતિદિન દેવાના ડુંગર નીચે ડુબી રહ્યા છે.
મદદ કરવાની ખાતરી આપી છે ઃ મામલતદાર
આ અંગે ખંભાત મામલતદાર જાનીએ મદદ કરવાની ખાતરી આપી છે. મામલતદારએ જણાવ્યું હતું કે ભાલના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેની કલેક્ટરને રજૂઆત કરી છે અને શક્ય તેટલો ન્યાય અપાવવા પ્રયત્ન કરીશું. અમારાથી શક્ય તેટલી મદદ કરવાની બાંયધરી ખેડૂતોને આપી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે

ભારે વરસાદથી ચીનની ગ્રેટ વોલનો કેટલોક ભાગ તૂટયો

પોતાની સામે ન હસતી પુત્રીની પિતાએ હત્યા કરી
બ્રિટનમાં ૧૨ વર્ષીય મરણોન્મુખ કિશોરના મેકઅપના ટયુટોરીયલ્સ લોકપ્રિય
રામદેવના સાથી બાલકૃષ્ણની તસ્વીર શહીદો સાથે મુકાતાં વિવાદ
ફિઝાના નિવાસસ્થાનેથી એક કરોડની રોકડ અને ઘરેણાં મળી આવ્યા

સેનાના અન્ય જવાનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રામલીલા તો દર વર્ષે થાય છે ઃ સલમાન ખુર્શીદ
મુંબઈમાં એચ-૧ એન-૧ના દરદીની સંખ્યામાં ભયજનક હદે વધારો
IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved